શહેરા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો: ૪૪ જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા નગર વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. નગર વિસ્તારમાં આવેલ ૬ વોર્ડના ૨૨ બેઠકો પર ભાજપ અને અપક્ષ ના 44 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમા છે. આ વખતની ચૂંટણીમાં મતદારો પણ વીતેલા સમયને યાદ કરીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. શહેરા નગરપાલિકાની ચૂંટણીમા 6 વોર્ડમા પુરૂષ મતદારો ૮,૪૧૯ અને સ્ત્રી મતદારો ૭,૭૩૫ મળી કુલ […]
Continue Reading