પંચમહાલ: શહેરાના લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પંચમહાલ LCB પોલીસે ઝડપી પાડયો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં પ્રથમ નોંધયેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુન્હામાં નાસતા ફરતા વાડી તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશવંતસિંહ સોલંકીને પંચમહાલ LCB પોલીસે પકડી પાડયો હતો. પોલીસે આરોપીને કોવીડ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યારે આરોપીએ પોલીસ સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જમીન પચાવી પાડનાર શખ્સો સામે કડકમાં કડક […]

Continue Reading

શહેરામાં મતદાન મથકો ખાતે લાંબી લાઈનો લાગી: મહેલાણ ગામે મતદારો નાવડીમાં બેસી મતદાન મથકે પહોંચ્યા..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના મહેલાણ ગ્રામ પંચાયત હેઠળ આવેલ સીમલેટ બેટના મતદારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાવડીમાં બેસીને મતદાન માટે આવ્યા હતા. ત્યાના લોકો નું કહેવું છે કે મતદાન અમે કરી એ છીએ પણ ચુંટણી પત્યા પછી નેતાઓ અમને ભૂલી જાય છે. શહેરા તાલુકાના મહેલાણ  ગ્રામ પંચાયત હેઠળ આવેલ સીમલેટ બેટ પાનમ નદીના વચ્ચે આવેલ હોવા સાથે ચારે બાજુ […]

Continue Reading

શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલૂકા અને જીલ્લા પંચાયતની ચુટણીનો પ્રચાર પુરજોશ સાથે અંતિમ ચરણમાં..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલૂકા અને જીલ્લા પંચાયતની ચુટણીનો પ્રચાર પુરજોશ સાથે અંતિમ ચરણમાં છે. ત્યારે તાલુકાની વાડી જીલ્લા પંચાયત અને તરસંગ તાલુકા પંચાયતની બેઠક વચ્ચે ભાજપ-કોંગ્રેસની સાથે સાથે પારિવારીક જંગ જોવા મળી રહ્યો છે.જેમા ભાજપમા ઉભા રહેલા કાકી-સાસુ અને કોંગ્રેસમાં ઉભા રહેલ ભત્રીજા વહુ એક બીજાના પક્ષને જીતાડવા માટે એડી ચોટીનું જોર […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ખાણખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ભૂ-માફિયાઓ બન્યા બેફામ..

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા પંચમહાલના શહેરા તાલુકાના છેવાડાનુ ગામ ઉડાંરા પાસે થી પસાર થતી પાનમ નદીમાં ખાણખનીજ વિભાગના આશીર્વાદ થી મોટા પાયે રેતી ખનન થઈ રહયુ છે. ટ્રેક્ટર સહિતના વાહનોમાં બેરોકટોક રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતુ હોવા છતાં ખાણખનીજ વિભાગ અહી તપાસ કરવાનું પણ વિચારી રહ્યુ નથી. શહેરાના ઊડાંરા ગામ પાસે પસાર થતી પાનમ નદીમાં […]

Continue Reading

શહેરા અનાજ કૌભાંડ: મામલતદારે કરેલી ફરિયાદને આધારે પોલીસે તાપસ બાદ અનાજના ત્રણ ગોડાઉન સીલ કર્યા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા સરકારી અનાજ કૌભાંડની ફરિયાદ પોલીસ મથક ખાતે નોંધાયા બાદ પોલીસે સરકારી અનાજના ગોડાઉન ખાતે તપાસ હાથધરી હતી. પોલીસે ત્રણ અનાજના ગોડાઉન સાથે ઓફિસ પણ સીલ કરી હતી. આ અનાજ કોભાંડની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈને જિલ્લા એસ.ઓ.જી પોલીસને સોંપવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા મામલતદાર કચેરી પાછળ આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં […]

Continue Reading

શહેરામાં નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ખરાખરીનો જંગ જામશે.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા જોકે તાલુકા પંચાયતની ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસની સાથે અપક્ષના ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચાર બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે, જ્યારે નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ અને અપક્ષ વચ્ચે રસાકસીનો જંગ જામશે. હાલ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસાર લાગી ગયા છે, તે જ […]

Continue Reading

પંચમહાલ: શહેરા ખાતે વન વિભાગની ટીમે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા ટ્રકને ઝડપી..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરાના ઝોઝ પાટીયા પાસેથી વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પસાર થતી પંચરવ લાકડા ભરેલ ટ્રક ને અટકાવી હતી. લાકડા ભરેલ ટ્રકના ચાલક પાસે જરૂરી કાગળ માંગતા મળી ના આવ્યા હતા વન વિભાગે બે નંબરી લાકડાની અંદાજિત કિંમત 65,000 અને 4,75,000 ટ્રક મળી અંદાજીત 5,40,000 નો મુદામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી. […]

Continue Reading

પંચમહાલ: શહેરા અનાજ કોભાંડ: ૧ કરોડ ૮૫ લાખના કૌભાંડની આશંકા: શહેરા મામલતદારે ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી…

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા ગોડાઉન મેનેજર મુખ્ય આરોપી તેમજ અન્ય બે ઈસમોને શકદાર તરીકે ફરિયાદમા બતાવવામાં આવ્યા… કાયદાકીય રીતે વસૂલવા પાત્ર રકમ 3 કરોડ 67 લાખ ઉપરાંતની હોવાની ફરિયાદમા ઉલ્લેખ.. ૧ કરોડ ૮૫ લાખ થી વધુનું અનાજ કોભાંડ હોવાનું મામલતદાર મેહુલ ભરવાડએ જણાવ્યું શહેરા મામલતદાર મેહુલ ભરવાડ અને જિલ્લા મામલતદાર પુરવઠા દેવળ દ્વારા શુક્રવારના રોજ શહેરા […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાનાં ઝોઝ ગામના ૨૪ વર્ષીય યુવકે માનસિક ત્રાસના કારણે કેરોસીન છાંટી મોતને વ્હાલુ કર્યું.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા પોતાની માતા અને ગર્ભવતી બહેન ને માર મારતા અને તેને પણ માર પડવાની બીકે સળગી જઈ મોત વ્હાલું કર્યું. પોલીસે મૃતક યુવકની બહેનની ફરિયાદ આધારે ૬ ઈસમો વિરુદ્ધ મરવા માટેની દૂષપ્રેરણાનો ગુન્હો નોંધી ધરપકકડ માટેની કવાયત હાથ ધરી હતી. પોલીસ પ્રાપ્ય વિગતોનુસાર શહેરા તાલુકાનાં ઝોઝ ગામના હોળી ફળિયામાં રહેતા ૨૪ વર્ષીય વિજય […]

Continue Reading

પંચમહાલ: શહેરાના બોરીયાવી ગામે રહેણાંક મકાનમાંથી પોલીસને 44 નંગ પ્લાસ્ટિકના કવોટરિયા મળી આવ્યા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા આરોપીના પરીવારજનોએ પોલીસે મારમાર્યો હોવાનો કર્યો આક્ષેપ.. શહેરાના બોરીયાવી ગામેથી પોલીસને દારૂના 44 નંગ પ્લાસ્ટિકના કવોટરિયા રહેણાંક મકાન માંથી મળી આવ્યા હતા.પોલીસ ની રેડ દરમિયાન બુટલેગર ભાગવા જતા પકડાઈ ગયો હતો. જ્યારે આરોપીના પરીવારજનો એ પોલીસ સામે મારમાર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.દારૂ સાથે પકડાયેલ આરોપીને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો […]

Continue Reading