શહેરા ફોરેસ્ટ કચેરી ખાતે વાહન મુક્ત કરાવવા આવેલા ત્રણ ઇસમો એ આર.એફ. ઓ રોહિત પટેલ સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી.

રિપોર્ટર :  પ્રિતેશ દરજી || શેહરા || આર. એફ. ઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ દ્વારા આ બનેલા બનાવને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. શહેરા વન વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા ખાંડિયા ગામ પાસેથી લાકડા ભરેલી ગાડી પકડી પાડવામાં આવેલ તે વાહન […]

Continue Reading

પંચમહાલ : કાલોલ બિનખેતી નો ખોટો હુકમ બનાવી સાચા તરીકે ઉપયોગ કરનાર શહેરા નાઅગ્રણી સામે કાલોલ પોલીસ મથકે ફરીયાદ.

કાલોલ ખાતે વર્ષો થી વિવાદી રહેલ સર્વે નંબર ૩૬ પૈકી ૨ નવો સર્વે નંબર ૫૪ ની મિલ્કત અંગે પંચમહાલ જીલ્લા કલેકટર કચેરી ખાતે ચીટનીશ તરીકે ફરજ બજાવતા એમ બી પાટિલ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ ની વિગતો જોતા કાલોલ ના લાલ દરવાજા અને વલ્લભ દ્વાર ની વચ્ચે આવેલ જમીન ઉપર શહેરા ના રૂપચંદ ઓડરમલ […]

Continue Reading

પંચમહાલના શહેરા તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં તાલુકા વિકાસ અધિકારી ની અધ્યક્ષતા માં તલાટીઓ સાથે ગુજરાત પંચાયત મહાસંમેલનને લઈને જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. જ્યારે
તાલુકાની 80 ગ્રામ પંચાયત ના સરપંચો તેમજ 490વોર્ડ સભ્યો સહિત તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયત સભ્યો અમદાવાદ ખાતે ગુજરાત પંચાયત મહાસંમેલનમાં જનાર છે.

રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ શહેરા તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં તાલુકા વિકાસ અધિકારી તુલસીરામ ઠક્કર તેમજ એ ટીડીઓ તેજસ પટેલ અને કિરણ ભાઈ સોલંકીની   ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતના  તલાટીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારના રોજ અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત પંચાયત મહાસંમેલન યોજાવા જઈ રહયુ હોય એમાં સરપંચ […]

Continue Reading

શહેરા તાલુકાના વલ્લભપુર ગામ ખાતે શંકાસ્પદ ડેન્ગ્યૂ સહિત અન્ય બીમારીમાં લોકો સપડાયા..

રિપોર્ટર :પાર્થિવ દરજી પંચમહાલ શહેરા તાલુકાના વલ્લભપુર ગામમાં ઘણા બધા લોકો શંકાસ્પદ ડેન્ગ્યુ સહિતની અન્ય બીમારીમાં સપડાતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. જેને લઇને વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ સોલંકી સહિત આ ગામના જાગૃત ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે આવીને તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીને લેખિતમાં રજૂઆત કરી હતી. કે ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. […]

Continue Reading

પંચમહાલના શહેરામા પાંચ દિવસ સુધી દુંદાળા દેવની પૂજા અર્ચના કર્યા બાદ પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું…

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલના શહેરામા ગણેશ મહોત્સવને લઇને અનેરો આનંદ અને ઉત્સાહ ગણેશ ભક્તોમા જોવા મળી રહયો હતો.ગણેશ ચતુર્થીના દિવસે નગરમાં વિવિધ સ્થળે ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.  પાંચ દિવસ સુધી ગણેશજીની  પૂજા અર્ચના ભક્તિ ભાવ પૂર્વક કરવામા આવી હતી. નગર વિસ્તારમા ગણેશ વિસર્જનને લઈને પોલીસ વિભાગના  ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ   બંદોબસ્ત ગણેશ રૂટ […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકામાં જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની ત્રણ દિવસની યોગ કાર્ય શિબિર યોજાઇ

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની ત્રણ દિવસની યોગ કાર્ય શિબિર યોજાઇ હતી.જેમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલ ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.વી.એમ.પટેલ ની ઉપસ્થિતિમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓના ૪૪ તેમજ માધ્યમિક શાળાના ૨૨ શિક્ષકોને અષ્ટાંગ, આસનો તેમજ યોગિક ક્રિયાઓ વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શહેરા તાલુકાના જૂની પાદરડી પ્રાથમિક […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ..

પંચમહાલ જિલ્લા પંચાયતની તમામ ૩૮ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હતા.તાલુકા પંચાયતની કુલ ૧૭૮ પૈકી ૧૬૮ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી મેળવી હતી.ગોધરા નગરપાલિકામા ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે થયેલ ચૂંટણીમાં બીજેપીના ૧૮, કોંગ્રેસના ૦૧, અપક્ષના ૧૮ અને ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતિહાદુલ મુસ્લિમના ૦૭ ઉમેદવારોએ વિજય નોંધાવ્યો હતો. ગોધરા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત જિલ્લામાં થયેલ […]

Continue Reading

પંચમહાલ: શેહરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનો દબદબો યથાવત..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી શાંતિ પૂર્ણ માહોલ પૂર્ણ થઈ હતી. જિલ્લા પંચાયતમાં ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારોને જીત મળવા સાથે તાલુકા પંચાયતની ૧૯ બેઠકોમાંથી ૧૭ ભાજપના ફાળે અને ૧ કોંગ્રેસ તેમજ એક અપક્ષના ૨૪ વર્ષીય યુવા ઉમેદવારની જીત થઈ હતી. ૨૮મી ફેબ્રુઆરીના રોજ શહેરા તાલુકામાં 19 તાલુકા પંચાયત અને ૪ […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ૧૯ વર્ષીય યુવતીએ કૂવામાં જંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા ૩૪-વાડી જિલ્લા પંચાયતના ભાજપના સ્ત્રી ઉમેદવારના પતિ દ્વારા એક પરિવારને કોંગ્રેસના પ્રચાર કેમ કરે છે ની વાતને લઈ ધમકી આપી હતી.ધમકી સહન ન થતાં ૧૯ વર્ષીય યુવતીએ કૂવામાં જંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનકોએ યુવતીને બચાવી લઈને ૧૦૮ દ્વારા ગોધરા સારવાર અર્થે ખસેડવામાં આવી છે.પોલીસે ભાજપની જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરામાં ચૂંટણી એજન્ટની સહી કરાવવા જતા વ્યક્તિઓ પર હુમલો: પોલીસે ૧૭ વ્યક્તિઓ સામે ગુન્હો નોંધ્યો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરાની ગાંગડીયા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણીના ચટપટા માહોલ વચ્ચે શનિવારની મોડી રાત્રે સાજીવાવ ધાવડિયા ફળિયા પાસે સ્થાનિક ગામના ચૂંટણીના એજન્ટના ફોર્મ પર સહીઓ કરવા માટે નીકળેલ વ્યક્તિઓ પર નજીકના ગામનાએ સંપ કરીને બબાલ કરીને બોલેરો ગાડીના કાચ તોડી નાખવા સાથે અપશબ્દો બોલ્યા હતા. આ મામલે પોલીસે ૧૭ વ્યક્તિઓ સામે એક્ટ્રોસિટી એકટ […]

Continue Reading