શહેરા પી. ડી.સી. બેંકમાથી રૂપિયા લઈને જતા દૂધ ડેરીના સેક્રેટરી સાથે થઈ ચીલઝડપ..

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ ખોડીયાર દલવાડા દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી એ બેંક માથી 1,35,000 ઉપાડ્યા હતા. ખોડીયાર દૂધ ડેરીના સેક્રેટરીએ દૂધ સભાસદ નો પગાર બેંક માથી ઉપાડ્યો હતો. ડેરીના સેક્રેટરી કુબેર પગી રૂપિયા લઈને રિક્ષામાં બેસી ગયા બાદ તમારા રૂપિયા નીચે પડ્યા છે. તેમ કહેતા રૂપિયા લેવા નીચે ઉતર્યા હતા. રિક્ષામાંથી રૂપિયા ભરેલી પાકીટ લઈને […]

Continue Reading

ગોધરામાં પાર્વતીપુત્ર ગણેશજી નું વાજતે ગાજતે સાત કુત્રિમ તળાવમાં વિસર્જન કરાયું….

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ  ગોધરા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે 50 થી વધુ સ્થળે પાર્વતી પુત્ર ગણેશજીની વાજતે-ગાજતે સ્થાપના  કરવામાં આવી હતી. ગણેશ ભક્તો દ્વારા પાંચ દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.  જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતીમા પોલીસ વડા ડૉ લીના પાટીલ દ્વારા શ્રીફળ વધેરી ને શુભ મુહૂર્તમા ગણેશ વિસર્જનની શરૂઆત કરાઈ હતી.ગણપતિ બાપા મોરિયા ના નાંદ વચ્ચે વિવિધ વિસ્તારમાંથી ભગવાન ગણેશજીની પ્રતિમા […]

Continue Reading

પંચમહાલના શહેરામા પાંચ દિવસ સુધી દુંદાળા દેવની પૂજા અર્ચના કર્યા બાદ પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું…

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલના શહેરામા ગણેશ મહોત્સવને લઇને અનેરો આનંદ અને ઉત્સાહ ગણેશ ભક્તોમા જોવા મળી રહયો હતો.ગણેશ ચતુર્થીના દિવસે નગરમાં વિવિધ સ્થળે ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.  પાંચ દિવસ સુધી ગણેશજીની  પૂજા અર્ચના ભક્તિ ભાવ પૂર્વક કરવામા આવી હતી. નગર વિસ્તારમા ગણેશ વિસર્જનને લઈને પોલીસ વિભાગના  ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ   બંદોબસ્ત ગણેશ રૂટ […]

Continue Reading

પંચમહાલના શહેરામા બુધવારના રોજ ગણેશ વિસર્જન થનાર હોવાથી પોલીસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી અને પી.આઇ.ની અધ્યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠક યોજાઇ..

રિપોર્ટર… પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા નગરમાં બુધવારના રોજ ગણેશ વિસર્જન થનાર છે. જેને લઇને પોલીસ સ્ટેશનમાં ગણેશ  વિસર્જન શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર નિતીન ચૌધરીની અધ્યક્ષતામાં ગણેશ મંડળો સાથે  બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિત રહયા હતા. ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી એ ગણેશ મંડળનાઆયોજકોને આ પ્રસંગે દરેક ગણેશ મંડળો એ ટૂંકા […]

Continue Reading

શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને મંત્રી પદ મળે તેવી ઉઠી માંગ…

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ તાલુકાના ભાજપ અગ્રણી અને કાર્યકરોની માંગ ઉઠી ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સતત પાંચ ટર્મથી જીત થઈ રહી છે. ભાજપ કાર્યકરો કઈ રહ્યા છે. કે બે વખત ધારાસભ્ય હોય તેને પદ મળે તો પાંચ વખત ધારાસભ્ય ની ચૂંટણી જીતવા છતાં શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ને મંત્રી પદ કેમ નહી. ભાજપ અગ્રણી અને કાર્યકરો એકત્રિત […]

Continue Reading

પંચમહાલના શહેરા નગરપાલિકાના ટાઉન હોલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો..

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા નગરપાલિકાના  ટાઉન હોલ  ખાતે યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા  આયોજિત યોગ સંવાદ કાર્યક્રમ  ચેરમેન યોગ સેવક શિશપાલ  અને યોગ  પ્રભારી  લક્ષ્મણભાઈ ગુરવાણીની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ  બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલનુ જિલ્લાના યોગ ટ્રેનરો દ્વારા પરંપરા મુજબ સાફો પહેરાવીને સાલ ઓઢાડી ને સ્વાગત કરવામાં […]

Continue Reading

શહેરામાં અઢી ઇંચ વરસાદ થયો..

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ ખરેડીયા પાસેના કોતર પરનો ચેકડેમ છલકાયો.. કોતરમા સફેદ ફીણના ગોટે ગોટા જોવા મળ્યા… કોતર ના પાણી એ સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્ર્શ્યોનુ નિર્માણ થઇ રહ્યુ છે. કેમિકલ અહીં ખાલી કરવામાં આવતું હોય ત્યારે , કોતરનુ પાણી પશુઓ પણ પિતા હોઇ છે. જેથી તંત્ર તપાસ કરી કાર્યવાહી કરે તેવી અહીંના લોકો […]

Continue Reading

દલવાડા ગામ ખાતે એક પશુનું નુ થયું મોત…

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ વીજ કરંટ લાગવાથી પશુનું મોત થયું હોવાનું પશુપાલક પાસેથી જાણવા મળ્યું.. વીજ થાંભલા પરથી પશુ ને કરંટ લાગ્યો. એમજીવીસીએલ તંત્ર સ્થળ ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી પશુના મોત થી પશુપાલક ભારે ચિંતિત થઈ ઉઠયો … પશુપાલક દ્વારા તંત્ર ને જાણ કરાઈ..

Continue Reading

પંચમહાલમાં જામ્યો વરસાદી માહોલ…

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા મા ધોધમાર વરસાદ વરસ્યો… પવન સાથે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી વરસાદના આગમનના પગલે ખેડૂતો અને પશુપાલકોમા ખુશી. વાતાવરણમાં ઠંડક પ્રસરી …. વરસાદ શરૂ થતાં કામ અર્થે જતા લોકો અટવાયા .. ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો.. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જળાશય,નદી,કોતરમા પાણી ની આવક થઈ…

Continue Reading

પંચમહાલ :ભાદરવા માસમાં મેઘરાજા થયા મહેરબાન…

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં અને પશુપાલકોમા ખુશીની લહેર.. ધોધમાર વરસાદ વરસતા હાઈવે માર્ગ ઉપર પાણી ભરાયા… દિલ્હી બોમ્બે હાઈવે માર્ગ ઉપર શહેરા પાસે પાણી ભરાયા… શહેરા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી.. હાઈવે માર્ગ ઉપર બે ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવામાં […]

Continue Reading