શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને અનાજ નું વિતરણ કરવામાં આવ્યુ..
રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકાના અણીયાદ ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા 2000 પોસ્ટકાર્ડ લખીને તેમને મોકલવામાં આવ્યા છે. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે […]
Continue Reading