પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાતોલના ગામ નજીક નદીમાં માછલીઓ ઉછળતી જોવા મળી…

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ:- કાલોલ તાલુકાના કાતોલ ગામ નજીક ગોમાં નદીમાંવરસાદના નવા નીર આવતા માછલીઓ ડાંસ કરતી જોવા મળી.કાલોલના કાતોલ ગામ નજીક આવેલી ગોમાં નદીમાં વરસાદ વરસતાં નવા નીર આવતા હાલ કાતોલ પાસે નવા બનાવેલા ચેક ડેમ પાસે માછલીઓ ઉછળતી ડાંસ કરતી જોવા મળી-જોનાર લોકો પણ જોઈને આકર્ષિત થયા. પંચમહાલમાં અગાઉ સારો એવો વરસાદ […]

Continue Reading

મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારને આદિજાતિ મંત્રી બનાવવામાં આવતા વિરોધ કરાયો..

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ આદિજાતિ વિભાગના રાજયકક્ષાના મંત્રી અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર બોગસ હોવાની રજુઆત કરાઈ.. સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનોએ ગોધરા અધિકકલેક્ટરને અને મોરવા હડફના મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી. નિમિષા સુથારના આદિવાસી પ્રમાનપત્રના વિવાદ અંગે હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે કેસ.. અગાઉ પણ ચૂંટણી વખતે વિરોધ કરાયો હતો. છતાં પણ તેમનું […]

Continue Reading

શહેરા માર્કેટીંગ યાર્ડ પાસે creta કાર પલટી ખાઈ ગઈ..

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ લુણાવાડાથી ગોધરા તરફ જવાના માર્ગ પર creta કાર પલટી ખાઈ ગઈ. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ.. કારમાં ડ્રાઇવર સહિત બે સંતો સવાર હતા.ઈડર થી ઉજ્જૈન તરફ સંતો જતા હતા.. રાહદારીઓ દ્વારા આવીને કારના ચાલક સહિત બે સંતોને બહાર કાઢ્યા.. આ બનાવમા ત્રણ નો થયો આબાદ બચાવ…

Continue Reading

શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકેની વરણી થનાર હોવાથી ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ એકબીજાને મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી.

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પાછલા પાંચ ટર્મથી સતત જીત મેળવીને તાલુકાના વિકાસમાં તેમનો  મહત્વનો ફાળો રહેલો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની રચના બાદ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ને વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ  તરીકેની વરણી થનાર હોવાથી  ભાજપમાં અને પ્રજાજનોમાં ભારે ખૂશીની લહેર છવાઇ હતી.તાલુકા ભાજપ કાર્યાલય ખાતે  જીલ્લા મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, તાલુકા […]

Continue Reading

પાવાગઢના મુખ્ય ટ્રસ્ટી અને CAનાં આશ્રયસ્થાનો પર પોલીસના દરોડા, ફરિયાદ કરવા સાથે જનાર અને પીડિતાનો મિત્ર બંને બૂટલેગર હોવાનો ઘટસ્ફોટ

દિવાળીપુરામાં રહેતી અને મૂળ હરિયાણાના રોહતકમાં રહેતી લોનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગોત્રી પોલીસમાં પહોંચી હતી.તેણે અશોક અસ્કણ જૈન(રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ(નિઝામપુરા) સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, તે 5 માસથી અશોક જૈનની લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેક્ટનું કામ કરે છે. આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન અંગેની મિટિંગો ઇન્વેસ્ટર […]

Continue Reading

શહેરાના મીરાપુર ગામ ખાતે કોંગ્રેસ અગ્રણી પર્વતસિંહ ચૌહાણની  અધ્યક્ષતામાં આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસની મહત્વની બેઠક મળી

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરા તાલુકાના મીરાપુર ગામ ખાતે કોંગ્રેસ અગ્રણી પર્વતસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આવનાર ચૂંટણીને લઈને એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કોંગ્રેસની મળેલી ચૂંટણીલક્ષી  મહત્વની બેઠકમાં  કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી રફીક તિજોરી વાલા , જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, કોંગ્રેસ અગ્રણી તખતસિંહ સોલંકી , દુષ્યંતસિંહ  ચૌહાણ, વિરોધ […]

Continue Reading

યાત્રાધામ પાવાગઢમા વરસાદી માહોલ જામ્યો..

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પગથિયા પર નદીની જેમ વહી રહયું પાણી.. પાછલા એક કલાકથી પાવાગઢ ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.. યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા દર્શનાર્થીઓ એ વરસાદી માહોલની મજા માણી.. વરસાદી માહોલને લઇને ડુંગર પરનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું..

Continue Reading

મોરવા હડફ ડેમ 100 ટકા પાણીથી ભરાયો..

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ હડફ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક.. જળાશયમાં 600 ક્યુસેક પાણીની આવક થઇ… જળાશયની જળ સપાટી 166.21 મીટર પહોંચી.. ડેમમાં પાણીની આવક સતત વધી રહી હોવાથી ડેમના ગેટ ખોલાય તેવી શક્યતા..

Continue Reading

પંચમહાલ જીલ્લામાં જામ્યો વરસાદી માહોલ…

રિપોર્ટર; પ્રિતેશ દરજી પંચમહાલ ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો… ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ… ગોધરા શહેરમાં સતત બે દીવસથી જામ્યો વરસાદી માહોલ… ગોધરા શહેરના સિગ્નલ ફળીયા વિસ્તારના મેદા પ્લોટ વિસ્તારના માર્ગો પર ભરાયા વરસાદી પાણી… વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે અહીંયાના રહીશો થઈ રહ્યાં છે પરેશાન..

Continue Reading

મોરવા હડફ તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓ એ પોતાના પડતર પ્રશ્નોને લઇને કાળી પટ્ટી પહેરીને વિરોધ દર્શાવ્યો.

રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ મોરવા હડફ સહિત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા રાજ્ય સરકાર સામે પોતાની નારાજગી દેખાડવા સાથે વિરોધની શરૂઆત કરી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજના સમય પહેલા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ઓ એકત્રિત થઈને સોમવારના રોજ કાળી પટ્ટી […]

Continue Reading