શહેરામા સ્વામીબાપાની જન્મજયંતિ નિમીત્તે મેરેથોન દોડ મા મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ દોડ લગાવી

રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે મૂક્તજીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસક્યુ ટ્રેનીંગ એકેડમી ઈન્ટરનેશનલ ડીઝાસ્ટર રેસ્ક્યુ રેસપોન્ડર ક્રોપ્સ દ્વારા જે સ્વામીનારાયણ ગાદી સંસ્થાનનો એક ભાગ છે.જેમના પ્રયત્નો થકી યુવાનોમાં જોશ જૂસ્સો કાયમ રહે તે હેતુથી મેરેથોન દોડનુ આયોજન કરવામા આવ્યુ હતૂ.જેમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતી ઓ એ દોડ લગાવી હતી.સ્વામિનારાયણના ગાદી સંસ્થાનના […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની નદીસર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીનું મતદાન આઠ જેટલા મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ

રીપોર્ટર..પ્રિતેશ દરજી પંચમહાલ.. ગોધરા તાલુકા પંચાયતની નદીસર બેઠકના વિજેતા ઉમેદવારે તાજેતરમાં જ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. નદીસર તાલુકા પંચાયત સદસ્ય ૨૨ની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી અને પક્ષના ઉમેદવા પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર રાધા બેન પરમાર અને જ્યારે આપ પાર્ટીના ચેતનાબેન હેમત પૂવાર વચ્ચે ખરાખરીનો […]

Continue Reading

રાજુ ભટ્ટ પાવાગઢ મહાકાળી માતા મંદિર ટ્રસ્ટનો ટ્રસ્ટી ભારે વિરોધના પગલે આખરે ટ્રસ્ટી મંડળે રાજુ ભટ્ટને હટાવવાની ફરજ પડી.

૬ વર્ષ પહેલા રાજુ ભટ્ટની કમિટીએ મંદિરનું ચાંદી ઓગાળવા આપ્યુ હતુ અને તેમાં લાખો રૃપિયાની ચાંદી ગાયબ થઇ ગયાના આરોપ પણ છે. ત્યારબાદ રાજુ ભટ્ટનુ નામ બળાત્કાર કેસમાં આવતા રાજુ ભટ્ટે સેક્રેટરી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. પરંતુ ટ્રસ્ટી તરીકે તે યથાવત હતો. બીજી તરફ ટ્રસ્ટ દ્વારા પણ તેને હટાવવામાં નહી આવતા દેશ વિદેશમાં કરોડો […]

Continue Reading

પંચમહાલ ના શહેરા તાલુકાના મંગલપુર ગામ ખાતે સરપંચ ભુપત સિંહ પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય ભારતી બેન પટેલ સહિત ભાજપ કાર્યકરો દ્વારા જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના મંત્રી બનવા બદલ સરપંચ સહિત ભાજપ અગ્રણીઓ અને ગ્રામજનો એ શુભેચ્છા પાઠવી હતી.પંચમહાલના શહેરા તાલુકામાં જન આશીર્વાદ યાત્રા હેઠળ રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારએ વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યારે તાલુકાના મંગલપુર ગામ ખાતે જન આશીર્વાદ યાત્રા આવી જતા ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ […]

Continue Reading

પંચમહાલ ના શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓ એ પોતાના પડતર પ્રશ્નોને લઇને સોમવારના રોજ પેન ડાઉન કરીને વિરોધ કર્યો હતો.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા સહિત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા રાજ્ય સરકાર સામે પોતાની નારાજગી દેખાડવા સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ઓ એકત્રિત થઈને સોમવારના રોજ પેન ડાઉન કરીને પોતાનો વિરોધ […]

Continue Reading

પંચમહાલના શહેરા સહિત જિલ્લામાં રવિવારના રોજ વરસાદી માહોલ જામતા ડાંગરના પાકને ખરા સમયે પાણી મળ્યુ હતુ.

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ .શહેરા સહિત જિલ્લામાં વરસાદી માહોલ રવિવારના રોજ જામ્યો હતો.ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં રહેલા ડાંગરના પાકને પાણી ની તાતી જરૂરિયાત વચ્ચે સારો  વરસાદ  થતા પાકને  જીવતદાન મળ્યું છે. જ્યારે પવન સાથે આવેલા વરસાદના કારણે ગુણેલી,નવા ખાંધવા,મોરવા રેણા સહિત તાલુકાના અન્ય ગામોના અમુક ખેડૂતોના ખેતરમાં રહેલો ડાંગરનો પાક ઢળી પડયો હતો. પવન સાથે […]

Continue Reading

પંચમહાલમા ધારસભ્ય જેઠાભાઇ ભરવાડ વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર બને તે પહેલા ઉજવણી કરાઈ..

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકામા પ્રજાજનોમા ખુશીની લહેર… ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અણીયાદ ગામમાં ખુશીની લહેર છવાઈ. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર બને તે પહેલા ગ્રામજનોએ ફટાકડા ફોડીને એકબીજાને મોં મીઠું કરાવ્યું.. તાલુકાના અનેક ગામોમાં જેઠાભાઇ ભરવાડ ડેપ્યુટી સ્પીકર બને તે પહેલા ઊજવણી કરાઈ..

Continue Reading

કાલોલ તાલુકામાં આજે ૨૫ સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મજંતી નિમિતે તેમને પુસ્પાઅંજલિ અર્પણ કરવામાં આવી..

આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિતે કાલોલ તાલુકામાં તમામ બૂથમાં પુસ્પાઅંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પાર્ટી સગંઠનના તમામ પદાધિકારીઓ ,નગરપાલિકાના તમામ સભ્યો,તમામ મોરચાના પ્રમુખ,મહામંત્રી તેમજ પાર્ટીના સક્રિય કાર્યકરો ને હાજર રહ્યા હતા.તેમજ ૨૬ સપ્ટેમ્બરના રોજ “મન કી બાત” કાર્યક્રમ બે દિવસ સુધી પોસ્ટ કાર્ડ લખવાનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમ કાલોલ બસસ્ટેશન […]

Continue Reading

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિવિધ સંવર્ગોની સામાન્ય ચૂંટણીમાંમતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું.

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ ગુજરાત શિક્ષણ બોર્ડ ની કુલ સાત બેઠકો માટે ની ચૂંટણીમાં 24 ઉમેદવારો મેદાનમાં છે. આજે પંચમહાલ જિલ્લા સહિત રાજ્યમાં આવેલા 107 જેટલા મતદાન મથક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે ગોધરામાં સેન્ટ આર્નોલ્ડ ,તેલંગ વિદ્યાલય અને હાલોલની ઘ એમ. એસ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક ખાતે જિલ્લામાં આવેલા ૩૧૮ માધ્યમિક […]

Continue Reading

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે…

રિપોર્ટર :પ્રિતેશ દરજી શહેરા શહેરાના નાંદરવા ગામમાં આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરન હોવાથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાર્મસિસ્ટ સહિતના સ્ટાફના ભરોસે ચાલી રહયુ છે… પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજુબાજુના ગામોમાંથી આવતા દર્દીઓને માત્ર દવા ગોળી આપવામાં આવી રહી છે .. ડોક્ટર નહી મળતા સારવાર અર્થે આવતા દર્દીઓનો આરોગ્ય વિભાગ સામે […]

Continue Reading