શહેરા તાલુકાના અણીયાદ ગામ ખાતે રૂપિયા ૧૭ લાખ 50 હજારના ખર્ચે નવિન બનેલ ગ્રામ પંચાયત નું લોકાર્પણ કરાયું.
રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ શહેરા તાલુકાના અણીયાદ ગામ ખાતે 17.50 લાખના ખર્ચે ગ્રામ પંચાયત ઘર તૈયાર થઇ જતા રવિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના નવીન મકાનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ રયજી ભાઈ નાયક, ઉપ-પ્રમુખ ભારત સોલંકી ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભૂપતસિંહ પટેલ, મહામંત્રી સંજય બારીયા , કિરીટ બારીયા, દિલીપભાઈ મહેરા, તાલુકા […]
Continue Reading