પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન એવા પાનમ ડેમ માંથી આજે પાણી છોડવામાં આવ્યુ.

પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન એવા પાનમ ડેમ માંથી આજે પાણી છોડવામા આવ્યુ હતૂ.જેમા પાનમ ડેમ માથી ૧૩૧૬ કયુસેક પાણી છોડાયુ હતુ.વણાકબોરી ડેમ મા પાણી ની જરૂર હોવાથી છોડાયું હોવાની માહિતી મળી છે. પંચમહાલ જીલ્લાના જીવાદોરી સમાન અને શહેરા તાલુકાના છેવાડે પસાર થતી પાનમનદી ઉપર પાનમડેમ આવેલો છે.તેમા સારી એવી આવક હોવાને કારણે ઘણીવાર તાતી જરુરિયાત […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં તાવ,ડાયાબીટીસ,બ્લડપ્રેશર સહિતના રોગોના નિદાન અને સારવાર માટે ધનવંતરી રથને કાર્યરત કરાયા.

જિલ્લા ક્લેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ત્રણ ધનવંતરી રથોને લીલીઝંડી બતાવી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લાના અલગ તારવેલા હોટસ્પોટ વિસ્તારોમાં રોગોનું નિદાન, સારવાર હાથ ધરશે પંચમહાલ જિલ્લામાં વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં જઈ સારવાર કરવા તેમજ કોવિડ-૧૯ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ધન્તવંતરી રથોને કાર્યરત કરવામાં આવ્યા છે. આજે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ […]

Continue Reading

પંચમહાલના શહેરામાં આવેલ પ્રજાપતિ બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિધાલય દ્વારા રક્તદાન શિબિર સાથે વ્યસન મુક્તિ કેમ્પ રાખવામાં આવ્યો છે.બ્રહ્મા કુમારી કેન્દ્ર ખાતે સોમવાર ના રોજ કેમ્પમાં આવેલ ને વ્યસન મુક્તિ માટે બ્રહ્મા કુમારી દીદીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.

રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ શહેરા નગરમાં શિવમ  સોસાયટી ખાતે આવેલ પ્રજાપતિ બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિધાલય કેન્દ્ર ખાતે વર્ષ દરમિયાન અનેક કાર્યકમો યોજાતા હોય છે.સોમવારના રોજ કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર સાથે વ્યસન મુક્તિ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું  નગરના અગ્રણી ડો.અજય ભાવસાર, નગર પાલિકા ઉપપ્રમુખ હિંમત સિંહ , જેકી ભાઈ મુલચંદાણી , બ્રહ્માકુમારી રતન દીદી , જ્યા […]

Continue Reading