પંચમહાલ: ગોધરાની મોહમ્દી સોસાયટી વિસ્તારના બંધ મકાનમાંથી જૂની ૫૦૦ અને ૧૦૦૦ ના દરની ૪.૭૬ કરોડની મત્તાની નોટો સાથે ૨ ઈસમોની ધરપકડ કરવામાં આવી.
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા પંચમહાલ પોલીસને એ.ટી.એસ તરફથી મળેલી માહિતીના આધારે ગોધરાના મોહમ્દી સોસાયટી વિસ્તારના એક બંધ મકાનમાંથી સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી જૂની ૫૦૦ અને ૧૦૦૦ ના દરની ૪.૭૬ કરોડની મત્તાની નોટો સાથે ૨ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે જયારે આ સમગ્ર મામલાનો મુખ્ય સુત્રધાર હજુ પોલીસ પકડથી દુર છે. અમદાવાદ એ.ટી.એસની બાતમીના આધારે પંચમહાલ […]
Continue Reading