પંચમહાલ જિલ્લામાં વાહનોના બાકી રહી ગયેલ ગોલ્ડન/સિલ્વર નંબરો મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા પંચમહાલ જિલ્લામાં વાહનોના બાકી રહી ગયેલ ગોલ્ડન/સિલ્વર નંબરો મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી મોટર સાયકલ/એલએમવી કાર તેમજ અન્ય વાહનો માટેની પૂરી થયેલી સિરીઝના બાકી રહી ગયેલા નંબર ફાળવાશે ગોધરાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરસાયકલ/એલએમવી (મોટર કાર) તેમજ અન્ય વાહનો માટેની જૂની પૂરી થઈ ગયેલી નંબરોની સિરીઝમાં બાકી રહી ગયેલા ગોલ્ડન/સિલ્વર કેટેગરીના […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના દલવાડા ગામમા રહેતા નિવૃત પોલીસકર્મીને નડ્યો અકસ્માત.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના દલવાડા ગામમા રહેતા નિવૃત પોલીસકર્મી છેલાભાઈ રાયજીભાઈ ખાંટ તેમના પૌત્ર ગજેન્દ્ર ની દુકાનનું ઉદઘાટન કાર્યક્રમ હોવાથી પોતાના જમાઈ શૈલેષ કુમાર વિક્રમસિંહ બારીયા સાથે સવારના સમયમા બાઈક પર બેસીને શહેરા તરફ આવવા નીકળ્યા હતા. વિશ્રામગૃહ પાસે રોંગ સાઈડ આવતા બાઇક ચાલકે વિક્રમસિંહની બાઈક સાથે અથડાવી […]

Continue Reading

પાવાગઢના ચાંપાનેર ખાતે આવેલ ઐતિહાસીક જામાં મસ્જીદે આવેલ દર્શનાર્થીઓ સાથે થયો દુર્વ્યવહાર..

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી પાવાગઢ ના ચાંપાનેર ખાતે ની ઐતિહાસિક જામાં મસ્જીદે આવેલ દર્શનાર્થીઓ સાથે કર્મચારી એ વૃદ્ધ સાથે દુર્વ્યવહાર કરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને બોરસદ ના રહેવાસી હાજી સલીમ ભાઈ મેમણ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ઓનલાઈન ટિકિટ બુકીંગ થયા છતાં એન્ટ્રી ના અપાતા મામલો બીચકયો હતો.ત્યારે પોલીસ મથકના અશોકભાઈ નામના અધિકારી દ્વારા […]

Continue Reading

કાલોલ: કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક નિષાદકુમાર ભોઈ પોતાના “ઘેર ઘેર ગળો” અભિયાન” દ્વારા અનોખો પ્રાકૃતિક સંદેશ આપી રહ્યા છે.

જીવનમાં શિક્ષણનૂ ખુબ જ મહત્વ છે.અને શિક્ષક વિના શિક્ષણની કલ્પના જ કરી ના શકાય.આજે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ.શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર ભારતમા કરવામા આવે છે.હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.લોકડાઉન બાદ હવે અનલોકમાં પણ શાળા કોલેજો બંધ હોવાને કારણે હવે ઓનલાઈન શિક્ષણ ઇન્ટરનેટના માધ્યમથી અપાઈ રહ્યુ છે. આજે સમાજમા ઘણા એવા શિક્ષકો છે કે […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં વૃધ્ધને અંતરીયાળ વિસ્તારમા લઈ જઇને નાણા લુટી લેતો ઈસમ ઝડપાયો.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આજે વૃધ્ધને અંતરિયાળ જગ્યા ઉપર લઈ જઇને ધાકધમકી આપી પૈસા પડાવી લેનાર ઇસમને લોકોને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો.અને ત્યારબાદ પોલીસને જાણ કરવામા આવી હતી.હાલ આ ઇસમ સામે શહેરા પોલીસ મથકમા ફરિયાદ નોધવામા આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના વરીયાર ગામના અખમભાઇ જીભાભાઈ બારીયા પોતે પાનમ હાઇલેવલ […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને રોકવા ગોધરા શહેરમાં મેગા આરોગ્ય સર્વેની શરૂઆત કરવામાં આવી.

પંચમલહાલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ટેસ્ટિંગ સ્થળો અને સર્વે ટીમોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ. પંચમહાલ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને રોકવા માટે મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરી સંક્રમિત વ્યક્તિઓને વહેલી તકે અલગ તારવવાની વ્યૂહરચના અંતર્ગત ગોધરા શહેરમાં આજથી ડોર-ટુ-ડોર મેગા આરોગ્ય સર્વે અને ટેસ્ટિંગ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ગોધરામાં સંક્રમણનો […]

Continue Reading

પંચમહાલ: પાવાગઢના પ્રસિધ્ધ ખુણીયા મહાદેવના ધોધ ખાતે ફસાયેલા ૭૦ થી વધુ સહેલાણીઓને પોલીસે રેસક્યુ કરીને બચાવ્યા.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,પંચમહાલ પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે વર્ષાઋતુની સિઝનના ધોધ વહેતો હોય છે આ ધોધને ખુણીયા મહાદેવ ના ધોધ પ્રચલિત છે. અહીં વર્ષાઋતુની સિઝનના રાજ્યના ખૂણે ખૂણેથી પર્યટકો આ ધોધને નિહાળવા અને ધોધમાં નાહવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આજે રવિવારના દિવસે પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ અવિરત વરસી રહેલા વરસાદને કારણે […]

Continue Reading

પંચમહાલ: હાલોલ નગરની માધ્યમ આવેલ તળાવ ભારે વરસાદના કારણે થયું ઓવરફ્લો: તળાવ ઓવરફ્લો થતા માર્ગ પર પાણી ફરી વળ્યાં.

રિપોર્ટર: જસ્મીન શાહ,હાલોલ હાલોલ નગરની મધ્યમા તળાવ આવેલુ છે.જેમા ચોમાસાની સીઝનમા આસપાસના વિસ્તારમાથી પાણી સીધૂ તળાવમાં આવે છે.તેને કારણે તળાવ છલોછલ ભરાઇ જાય છે.આ વરસે પણ આજ પરિસ્થીતી સર્જાઇ છે.પાછલા બે દિવસથી જિલ્લા ભરમા વરસાદી માહોલ સર્જાયો છે.ત્યારે હાલોલનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.તેના કારણે તળાવ ઓવરફ્લો થયુ હતુ.તેના કારણે પાણી વહીને રોડ પર […]

Continue Reading

પંચમહાલ: પુરવઠા તંત્રના આંકડાકીય આંટી ધૂંટીમાં અટવાતી ગરીબ પ્રજા.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામના ગરીબ રેશનકાર્ડ ધારકોને પી.એમ.જી.કે.એ.વાય યોજનાનો લાભ છેલ્લા બે મહિનાથી મળતો નથી. આંકડાકીય માહિતી ની આંટી ઘૂંટી અને તેને સમજવાની કુનેહ ના અભાવને લઈ સુલીયાત ગામના સસ્તા અનાજના સંચાલકને જુલાઈ માસમાં ૭૦% મફત અનાજનો જથ્થો ઓછો ફાળવવામાં આવ્યો હતો જેથી ૫૦૦ થી પણ વધારે લાભાર્થીઓ મફત અનાજથી વંચિત રહી […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના વધુ ૪૨ પોઝિટિવ કેસ નોંધાયા.

૦૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ પંચમહાલ જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૪૫૬ થઈ કુલ કેસનો આંક ૧૧૧૮ થયો, કુલ ૬૦૧ વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૪૨ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧૧૧૮ એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૩૬ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી […]

Continue Reading