ગોવિંદ ગુરુ યુનિવેર્સિટી,ગોધરા દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમવાર “ઓનલાઈન ચેસ સ્પર્ધા”નું આયોજન કરી એક નવું સીમાચિન્હ સ્થાપિત કરવામાં આવ્યું.
રિપોર્ટર પાર્થિવ દરજી શહેરા ગોવિંદ ગુરુ યુનિ.ગોધરાનાં શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તા.૬/૧૧/૨૦૨૦ નાં રોજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ચેસ સ્પર્ધાનું સર્વ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે એકમાત્ર આંતરરાષ્ટ્રીય ચેસ ઇવેન્ટ સિવાય ઓનલાઈન માધ્યમથી કોઈપણ સ્પર્ધાનું આયોજન કરવામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મોખરાના સ્થાને છે. સ્પર્ધાના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય […]
Continue Reading