હાલમાં એક બાળકે બાળપણના પ્રેમની યાદ આખા સોશ્યલ મીડિયાને અપાવી છે.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ છત્તીસગઢના સહદેવ નામના છોકરાએ ‘બચપન કા પ્યાર’ ગીત ગાયું અને આ ગીત એટલું વાઈરલ થયું કે આખું સોશિયલ મીડિયા ઘેલું થયું.છે. જેમાં સેલીબ્રીટી પણ સામેલ છે ..એટલું જ નહિ છતીસગઢના મુખ્યમંત્રીએ પણ સહદેવ સાથે મુલાકાત કરી હતી. અને તેનું આ ગીત સાંભળ્યું હતું..આ ગીત ગુજરાતના પંચમહાલ જીલ્લાના હાલોલના પ્રખ્યાત આદિવાસી સિંગર […]

Continue Reading

કાંકણપુર પોલીસ સ્ટેશન ખાતે મહિલા સૂરક્ષા સમિતીની SP લીના પાટીલના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ .

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જીલ્લાના કાંકણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓની મહિલાઓની સુરક્ષા સમિતિની મીટીંગ પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.ગોધરા તાલૂકાના કાંકણપુર પોલીસ સ્ટેશન ખાતે ક ગામડાઓની મહિલા ઓની સુરક્ષા સમિતિની મીટીંગ પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી. તેમાં મહિલા સુરક્ષા સમિતિના સભ્યો અને મહિલાઓ હાજર […]

Continue Reading

પંચમહાલના શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામ પંચાયત પાછલા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ . તલાટી-કમ-મંત્રી રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને પોતાની કામગીરી કરતા હોય ત્યાં પણ છત પરથી વરસાદી પાણી જમીને ટપકતા અહી આવતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે.શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામની ગ્રામ પંચાયત ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. જેને લઇને તલાટી કમ મંત્રી રેખાબેન રાજીવ ગાંધી ભવન ખાતે […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ થતા ખેતી પાકને જીવતદાન મળ્યું

રિપોર્ટર …પ્રિતેશ દરજી પંચમહાલ.. જ્યારે વિજાપુર, મંગલિયાણાં સહિત અનેક ગામમાં પવન સાથે આવેલા વરસાદના કારણે અમુક ખેડૂતનો મકાઈનો પાક ઢળી પડતાં ખેડૂતો ચિંતીત થઇ ઉઠયા છે. સહિત અન્ય પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે વિજાપુર , મંગલીયાણા , ભેસાલ સહિત જિલ્લાના અનેક ગામોમાં પવન સાથે આવેલા વરસાદના કારણે અમુક ખેડૂતોમાં મકાઈનો પાક જમીનદોસ્ત થતા પાકને નુકસાન […]

Continue Reading

પંચમહાલના જીવાદોરી સમાન પાનમડેમમાં નવાનીરની આવક થતાં ખેડૂતોમાં ખુશાલી છવાઈ હતી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ હાલ પાનમ જળાશયમાં દર કલાકે પરવાસમાંથી 1500 ક્યુસેક નવી આવક નોંધાઇ રહી છે…પંચમહાલ જિલ્લાના  જીવાદોરી સમાન પાનમ  જળાશયના  ઉપરવાસમાં સારો વરસાદ થવાને કારણે પાનમ ડેમમાં બપોર બાદ દર કલાકે 1500 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ રહી છે.તેની સામે ડેમમાંથી ૪૦૦ કયુસેક પાણીની જાવક થઈ રહી હતી. હાલ પાનમ ડેમની જળસપાટી ૧૨૦.૬૫ […]

Continue Reading

પાવાગઢ મંદિરની નવિન તૈયાર કરાયેલી દીવાલનો ભાગ ધરાશાયી, દીવાલ ખીણ તરફ પડતા કોઇ જાનહાનિ નહીં

પાવાગઢ મંદિરનું ચોગાન બનાવવા માટે ઉભી કરવામાં આવેલી દીવાલ આજે ધરાશાયી થઇ ગઇ હતી. આ દીવાલ છાસિયા તળાવ તરફ આવેલા ખીણ વિસ્તાર તરફ પડી હતી. નિર્જન વિસ્તાર તરફ દીવાલ હોવાથી કોઈને ઇજા કે જાનહાનિ થઇ નહોતી. દીવાલ તાજી બનાવવામાં આવી હોવાથી આવી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જોકે, દીવાલના કન્સ્ટ્રક્શનની કામગીરી સામે સવાલો ઉભા […]

Continue Reading

પંચમહાલ જિલ્લા ના શહેરા સહિત સમગ્ર જીલ્લાભર મા ગુરૂપૂર્ણિમા ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ મહાલક્ષ્મી મંદિર ખાતે રંગ અવધૂત મહારાજ ના પાદુકા પૂજન સાથે ભક્તોએ પ્રસાદી નો લ્હાવો લીધો હતો. મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીંન થયેલ અમરગીરીજી મહારાજ ના દર્શન કરી ભાવિક ભક્તો એ ધન્યતા અનુભવી હતી તાલુકા મા ઠેર ઠેર ગુરૂવંદના આરતી , ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા  ભારતીય સંસ્ક્રુતિમા તહેવારોનું અનેરૂ મહત્વ […]

Continue Reading

વન વિભાગે ખેડુતનુ કાચુ મકાન દુર કરીને કબજો મેળવ્યો

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ ના મોરવા હડફ તાલુકાના વાડોદર ના પાટીયા પાછળ આવેલી જંગલની જમીન ખેડુત ખેડતો હતો તેના પર વન વિભાગદ્વારા અચાનક કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. ખેડુત દ્વારા આ જંગલની જમીન મળી હોવાનું કહેતા ઉચ્ચકક્ષાએ રજુઆત કરનાર છે.તેમનો પરિવાર પાછલા કેટલાક વર્ષોથી ખેતી કરીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. વનવિભાગ દ્વારા થોડા […]

Continue Reading

શહેરા લુણાવાડા હાઇવે માર્ગ પર સર્જાયો અકસ્માત .

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા શહેરા માર્ગ પર અકસ્માત થતા એકનું મોત એકટીવા ચાલકને ગંભીર ઈજા થતા વડોદરા ખસેડાયો. શહેરા લુણાવાડા હાઇવે માર્ગ પર એકટીવા અને કાર વચ્ચે થયો હતો અકસ્માત.. એકટીવા ચાલકને બચાવવા જતા કાર માર્ગ ઉપરના ડિવાઇડર ઉપર ચઢી જતા કાર ચાલકનું મોત થયું. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી. અકસ્માતની ગતના થતા મોટી સંખ્યામાં […]

Continue Reading

ખેડૂતને ગાંજા ના છોડનું વાવેતર કરવું પડ્યું ભારે.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા ના શેખપુર ગામ થી લીલા ગાંજાના છોડ ઝડપાયા જિલ્લા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે કરી હતી રેડ ખેડૂતે પોતાના ખેતરમાં અગિયાર ફૂટ લીલા ગાંજા ના છોડ ઉગાડયા હતા.. ખેતર માં અન્ય ખેતી મા ગાંજા ના છોડ ઉગાડયા હતા.. એસ. ઓ.જી પોલીસે રૂપિયા 6લાખ 50હજાર ના કિંમતના 65કિલો ગાંજા સાથે ખેડૂત સામે […]

Continue Reading