બ્રહ્મકુમારી સુરેખા દીદી એ ઉપસ્થિત અધિકારીઓને રાખડી બાંધવા સાથે આરોગ્ય વિભાગમા ફરજ બજાવતા ડોકટર સહિત નર્સનું સાલ ઓઢાડી સન્માન કર્યું.
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરામા રક્ષાબંધન પર્વને લઇને અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે ત્યારે નગર પાલિકા વિસ્તારમાં આવેલા શિવમ સોસાયટી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે દિવ્ય રક્ષાબંધન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અન્સારી , રેફરલ હોસ્પિટલના ડોક્ટર અશ્વિન રાઠોડ , નર્સ […]
Continue Reading