નડિયાદના વીણા ગામ પાસેથી ૩૦ કિલો શંકાસ્પદ માંસના જથ્થા સાથે દંપતી ઝડપાયું.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા નડિયાદ મહુધા રોડ પર આવેલા વીણા ગામ પાસેથી ગૌરક્ષકો દ્વારા એક દંપતીને ૩૦ કિલો શંકાસ્પદ માંસના જથ્થા સાથે ઝડપી પાડીને પોલીસના હવાલે કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે. નડિયાદમાં રહેતા અને ગૌરક્ષા માટે કામ કરતા કાર્યકરોને માહિતી મળી હતી કે મહુધાના ખાટકીવાડ માં રહેતા સલીમભાઈ સાબીર હુસૈન ખુરેસી તેમજ તેમની પત્ની […]

Continue Reading

પંચમહાલ : ઘોઘંબાના ડેપ્યુટી સરપંચનો પુત્ર રૂ.૧૬,૬૧,૦૦૦ ની રદ થયેલી ચલણી નોટો સાથે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા ગોધરા શહેરના સાતપુલ વિસ્તારમાંથી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કારનો પીછો કરી ભારતીય ચલણની રદ થયેલી બંધ રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ ના દરની કુલ ૧૬,૬૧,૦૦૦ રૂ ની નોટો ઝડપી પાડી હતી. રદ થયેલી નોટો સાથે બે ઇસમોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. અટકાયત કરાયેલા બે ઈસમો પૈકી એક ઘોઘંબા ડેપ્યુટી સરપંચનો પુત્ર અને […]

Continue Reading

વાસદ બોરસદ રોડ પરથી 14.41 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા વાસદ-બોરસદ માર્ગ પર રેલ્વે ફાટક પાસેથી વાસદ પોલીસે મળેલી બાતમીના આધારે વડોદરાના કુખ્યાત બુટલેગર લાલુ સીંધીનો ૧૬,૪૧,૪૦૦ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી વિદેશી દારૂ અને ટ્રક સાથે ૨૬,૫૦,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી દારૂબંધી ધારા હેઠળ વાસદ પોલીસ મથકે ટ્રક ચાલક સહિત પાંચ જણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. […]

Continue Reading

શહેરા તાલુકાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કોરોના વાયરસથી બચવા અંગેની શપથ પ્રતિજ્ઞા લેવામાં આવી.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા વર્તમાન સમયે કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં કોરાના સંક્રમણનું પ્રમાણ લોકોમાં દિનપ્રતિદિન વધી રહ્યું છે. તેને અટકાવવા ભારત સરકાર દ્વારા ૭મી ઓકટોબરથી મોટા પ્રમાણમાં જાગૃતતા આવે તે માટે જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત બી.આર.સી કૉ ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમારના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક […]

Continue Reading

લુણાવાડામાં એક સાથે ગાયોના મૃત્યુથી સમગ્ર પંથકમાં ચકચાર.

રિપોર્ટર : દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ એક ઘટનામાં આશરે ત્રણ જેટલી ગાયો મૃત અવસ્થામાં મળી આવેલ હતી. જ્યારે બીજી ગાયો મૂર્છિત અવસ્થામાં મળી આવી હતા. અમદાવાદ લુણાવાડા હાઇવે પર 100 -100 મીટરના અંતરે ગાય મૃત હાલતમાં મળી આવેલ હતી. જેમાં ત્રણ જેટલી ગાયનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ […]

Continue Reading

શહેરા તાલુકાના દલવાડા ક્લસ્ટરમાં માઈક્રોસોફ્ટ ટીમ વર્ચ્યુઅલ કલાસ વર્કશોપ યોજાયો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા કોરોનાની મહામારીના કારણે શાળાઓમાં બંધ છે શિક્ષણ નહીં. દલવાડા ક્લસ્ટરના સી.આર.સી.કો.ઓર્ડીનેટર લલિતકુમાર બારોટના આયોજન મુજબ બાળકોને શિક્ષણ મળે, તેમનો અભ્યાસ અટકે નહીં અને શિક્ષણથી વંચિત રહે નહીં તે માટે સરકારના હુકમ મુજબ બાળકોને પોતાના ઘરે અને માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષકો બાળકોને શિક્ષણ આપી શકે અને બાળકોની અભ્યાસિક પ્રવૃત્તિને સતત ચાલું રાખી શકાય […]

Continue Reading

સંતરામપુર- ડુંગરપુર હાઇવે પર આવેલ ઘોડિયાર બ્રિજ ચોક્કસ મુદત માટે કલેકટરના આદેશથી બંધ કરવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા ના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગોને જોડતો સંતરામપુર- ડુંગરપુર હાઇવે પર આવેલ ઘોડિયાર બ્રિજ ચોક્કસ મુદત માટે કલેકટરના આદેશથી બંધ કરવામાં આવ્યો. કડાણા તાલુકામાં મહીસાગર નદી પર આવેલ ઘોડિયાર બ્રિજ ડૂબક પ્રકારનો પુલ હોઈ ઉપરાંત વર્ષો જૂનો પુલ હોવાથી ચોમાસા દરમિયાન કડાણા ડેમમાંથી પાણી છોડતા વારંવાર પાણીમાં […]

Continue Reading

શહેરા તાલુકામાં ખાણખનીજ વિભાગે પરમીટ વગર સફેદ સ્ટોન ભરીને જતી ટ્રક ઝડપી પાડી.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં ખાણખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો.મોડાસાથી હાલોલ તરફ સફેદ સ્ટોન પાઉડર ભરીને જતી એલ પી ટ્રકને ખનીજ વિભાગે ઝોઝ પાટીયા પાસેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પ્રાપ્ત વિગતો અનૂસાર શહેરા પંથકમા ગેરકાયદેસર પથ્થરની હેરાફેરી થવાની વ્યાપક બુમો પડતી રહે છે. ખાણખનીજ વિભાગના અધિકારીને બાતમી મળી હતી કે મોડાસા તરફથી સફેદ […]

Continue Reading

શનિવારની રાત્રીએ વાવાઝોડા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે શહેરા તાલુકાના ખેડૂતોની ચિંતા વધારી.

રિપોર્ટર : પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના બલુજીના મુવાડા અને આજુબાજુના ગામમાં શનિવારની રાત્રીએ વાવાઝોડા સાથે આવેલ કમોસમી વરસાદે ખેડૂતોની અનેક આશા પર પાણી ફેરવી દીધું હતુ. ખેતરમા તૈયાર થયેલ ડાંગરના પાકને નુકશાન જવાની શક્યતા ને લઈને ખેડૂત ચિંતિત છે. જ્યારે આ ગામ સહિત અડીને આવેલા ઊંડારા અને ચારી ગામ ના ખેડૂતો પણ ખેતી મા ગયેલ […]

Continue Reading

શહેરાના બલુજીના મુવાડા ગામમાં એગ્રિકલ્ચર લાઈનના વિજ થાંભલા જમીન દોસ્ત થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરાના બલુજીના મુવાડા ગામના મહુડા ફળિયા વિસ્તારમાં એગ્રિકલ્ચર લાઈનના વિજ થાંભલા જમીન દોસ્ત થતા અહીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. વિજ કચેરી દ્વારા વીજ થાંભલા યુદ્ધના ધોરણે ઉભા કરીને વીજ પુરવઠો ખેતી માટે શરૂ કરે તેવી માંગ ખેડૂતો માંથી ઉઠી છે. શહેરાના બલૂજીના મુવાડા ગામ ખાતે આવેલ મહુડા ફળિયા સહિતના અન્ય વિસ્તારમાં એગ્રીકલ્ચર […]

Continue Reading