કપડવંજમાં સોસાયટીમાં ગાડી પાર્ક કરવા બાબતે મારામારી, 3 ઘાયલ
બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા કપડવંજની એક સોસાયટીમાં રહેતા બે પરિવારો વચ્ચે ગાડી પાર્ક કરવા મુદ્દે તકરાર થઇ હતી જે ઉગ્ર બનતા બંને પરિવારો આમને સામને આવી છુટ્ટા હાથની મારામારી કરવા લાગ્યાં હતાં. જેમાં બંને પરિવાર ના મળી કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ પાંચ વ્યક્તિઓ સામે […]
Continue Reading