પંચમહાલ :ગોધરામાં ડુપ્લીકેટ એફ.ડી.આર રજુ કરનાર પાલિકાના ચાર ભેજાબાજ કોન્ટ્રાકટરો સામે પાલિકાના કર્મચારીએ જ કરી છેતરપીંડીની ફરીયાદ.

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો માટે લાખો રૂપિયાના ટેન્ડરિંગ પ્રક્રિયાઓમા ડુપ્લીકેટ એફ.ડી.આર રજુ કરનાર પાલિકાના ચાર ભેજાબાજ કોન્ટ્રાકટરો સામે પાલિકાના જ કર્મચારીએ રૂ.24.78.650 ની કુલ આઠ જેટલી બનાવટી એફ.ડી.આર રજૂ કરી હોવા અંગેની છેતરપીંડી ની ફરીયાદ શહેર એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવતા ચોંકાવનારા ડુપ્લીકેટ એફ.ડી.આર.પ્રકરણ નો પર્દાફાશ થયો છે જેને લઇ ભારે ખળભળાટ મચી જવા […]

Continue Reading

પંચમહાલ :શહેરાના વલ્લવપુર પિતા-પુત્ર ચકચારી હત્યા મામલો : ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

રિપોર્ટર ,પાર્થિવ દરજી,શહેરા શહેરાના વલ્લવપુર પિતા-પુત્ર ચકચારી હત્યા મામલે ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થતા વધુ પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. મહીસાગર નદીમાં 10 કિલોમીટર સુધી સર્ચ કરવા છતાં એન. ડી.આર.એફ.ની ટીમ ને ત્રીજા દિવસે પણ બે વર્ષીય બાળક લાશ મળી આવી નથી. શહેરા તાલુકાના વલ્લવપુર ગામના યુવાન અને તેના બે વર્ષીય પુત્રની હત્યા […]

Continue Reading

પંચમહાલ :શહેરા તાલુકાના અણીયાદ ક્લસ્ટરની શાળાઓના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શેરી શાળા બનાવી ફળીયામાં જ શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના અણીયાદ ક્લસ્ટરની 14 શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કોવિડ-૧૯ મહામારીના સમયે અનોખો પ્રયાસ જોવા મળ્યો. વર્તમાન સમયે વિદ્યાર્થીઓને શાળાએ જવા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે, શિક્ષણ પર નહીં. શિક્ષણ વિભાગના હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી રાખી શિક્ષણ માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમારના નેતૃત્વમાં અણીયાદ સી.આર.સી.ભુપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ

જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ ૪૭૬ લાખથી વધુના ખર્ચે ૧૦,૬૪૫ ઘરોને નળજોડાણ આપતી ૩૪ ગામની યોજનાઓને મંજૂરી આપવા સહિત માર્ગદર્શન-સૂચના આપ્યા હતા. આ ૩૪ ગામોમાં ઘોઘંબાના ૭ ગામ, ગોધરા તાલુકાના ૫, શહેરા તાલુકાના ૦૭, મોરવા (હ) તાલુકાના ૦૩, હાલોલ તાલુકાના ૦૯ અને કાલોલ તાલુકાના […]

Continue Reading

પંચમહાલ :શહેરાના નાડા રોડ તરફ સલામપુરા ગામ પાસે બે બાઇક સામસામે ભટકાતા 20 વર્ષીય યુવાનનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરાના નાડા રોડ તરફ સલામપુરા ગામ પાસે બે બાઇક સામસામે ભટકાતા 20 વર્ષીય યુવાનનુ ઘટનાસ્થળે મોત નીપજયુ હતુ. જ્યારે ત્રણ ને શરીરે નાની મોટી ઈજા થતા ગોધરા ખાતે સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળ ખાતે પહોંચી ને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. શહેરાના નાડા ગામ તરફ જવાના માર્ગ ઉપર સલામપુરા […]

Continue Reading

દાહોદના નાનીડોકી ખાતે રીક્ષા પાણીમાં ખાબકતા નવજાત શિશુ સહિત 3 બાળકોના મોત

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ તાલુકાના નાનીડોકીની રેટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાને પ્રસુતિ માટે લઈ જવાઈ હતી. જ્યાં મહિલા એ સ્વસ્થ બાળકને જન્મ આપ્યા બાદ હોસ્પિટલ થી નવજાત બાળક સહિત ત્રણ બાળકો અને 3 મહિલા રીક્ષા ભાડે કરી પોતાના ઘરે નાનીડોકી ખાતે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન નાનીડોકી ના સૂકી તળાવ પાસે વળાંકમાં રીક્ષાચાલકે સ્ટેરીંગ પરનો […]

Continue Reading

ખેડા :પાંડવણીયાની યુવતી સાથે જાતીય અત્યાચાર ગુજારનાર ભરત ભરવાડના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ઠાસરા તાલુકાના પાંડવણીયામાં રહેતી એક પરિણીત યુવતિ સાથે બળજબરીપૂર્વક જાતિય અત્યાચાર ગુજાર્યા રિમાન્ડ માંગતા ત્રણ દિવસના રિમાન્ડ મળ્યાં છે. આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના પાંડવણીયા ગામની એક ભરવાડ યુવતિના લગ્ન આણંદ જિલ્લાના હાડગુડમાં થયાં હતાં. લગ્ન બાદ અવારનવાર તેના પિયર પાંડવણીયા અવર-જવર કરતી આ પરિણીતાનો પરિચય ઘરની બાજુમાં જ રહેતી […]

Continue Reading

ડિયાદની કુંભનાથ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા 82 હજારના દાગીનાની ચોરી.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,રાકેશ મકવાણા,ખેડા નડિયાદ શહેરના સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલ કુંભનાથ સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.બંધ ઘરના તાળા તોડી સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગતો અનુસાર કુંભનાથ સોસાયટીમાં રહેતા દપકભાઇ રબારી ઘરે તાળું મારી બોરીયાવી ગયા હતા.જ્યા મોડુ થઇ […]

Continue Reading

શહેરા તાલુકાના નવા ભુરખલ ગામમાં ડીપી બળી ગયા બાદ ૪ દિવસ લાઈટ બંધ રહેતા ગ્રામજનો ત્રાહિમામ.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના નવા ભુરખલ ગામમાં ડીપી બળી જતા સ્થાનિક ગ્રામજનો ચાર દિવસથી અંધારામાં જીવન જીવી રહ્યા છે. એમ.જી.વી.સી.એલ તંત્ર ને સ્થાનિક ગ્રામજનોની અનેક રજૂઆત બાદ વીજ ડીપી નાખવાની તજવીજ હાથધરી હતી.આ વિસ્તારમાં વીજ સમસ્યા પણ દૂર થાય તે પણ જરૂરી છે. શહેરા તાલુકાના નવા ભુરખલ ગામમાં 100 ઉપરાંત રહેણાંક ઘરો આવેલા છે. […]

Continue Reading

શહેરામાં ખાડામાં ખાબકેલી કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા શહેરામાં ખાડામાં ખાબકેલી કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર શહેરા પોલીસને ધામણોદ ભગત ફળિયા પાસે પસાર થતા માર્ગની બાજુમાં આવેલ ખાડામાં પલટી ખાઈ ગયેલ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂનો જથ્થો અને કાર મળીને કુલ રૂપિયા ૧,૨૦,૮૮૦ ના મુદ્દામાલ સાથે ગાડી નંબરના આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. શહેરાના ધામણોદ વડલી પાસે […]

Continue Reading