પંચમહાલ: કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો હેતુ સમગ્ર શિક્ષા અભિયાન શહેરા દ્વારા તાલુકામાં આર્સેનિકમ આલ્બમ 30 ટેબ્લેટનું વિતરણ કરાયું.
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો માટે આયુર્વેદ /હોમિયોપેથીક ગાઈડ લાઈન મુજબ ડૉ.અંજુમ મુસાણી જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા અને ડૉ. વી.એમ.પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે પ્રજાજનો સુધી રક્ષણાત્મક ઉપાયો પહોંચે તે માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત સરકારી હોમિયોપેથીક દવાખાના નાંદરવાએ સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સંકલનમાં રહી વિતરણ કાર્યક્રમ બી.આર.સી.ભવન શહેરા ખાતે […]
Continue Reading