કાલોલ: મોરવા હડફ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને કાલોલ પોલીસે ઝડપી પાડ્યો.
મળતી માહિતી મુજબ જિલ્લા નાસતા ફરતા આપોરીઓને પકડવા માટે પોલીસે કડક કાર્યવાહી પ્રારંભી છે. ત્યારે કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.એલ.ડામોર ને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે કાલોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હાનો ફરાર થઇ ગયેલો આરોપી યોગેશભાઈ નટુભાઈ ચૌહાણ રહે.બેઢીયા હાલ ઘરે પરત આવેલ છે. બાતમીને આધારે આરોપીને પકડવા માટે પી.એસ.આઈ એમ.એલ.ડામોર તથા પી.એસ.આઈ […]
Continue Reading