નસવાડી નગરમાં પોલીસનું ફ્લેગ માર્ચ માસ્ક વગર ફરતા લોકો દંડાયા..

રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર હાલ કોરોના માહામારીએ તેહવાર બાદ ફરી માથું ઊંચક્યું અને અમદાવાદ,સુરત અને વડોદરા જેવી મોટી સિટીઓમાં લોકો હજુ પણ સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક પ્રત્યે જાણે અજાણ હોય તેમ જાહેરમાં ફરી રહ્યા છે અને કોરોના ના સંક્રમણ ને આમંત્રણ આપી રહ્યા છે જેના પગલે નસવાડી તાલુકાના લોકોને સંક્રમણ ના થાય અને લોકોની તબિયત સારી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં સી.સી.આઇ દ્વારા ૧૮૦૦ ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી.

રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ૨૫૦૦ હેકટર થી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે ઓક્ટોમ્બર માસ થી કપાસની આવક નસવાડી બજારમા શરૂ થઈ હતી શરૂઆતમાં કપાસની ગુણવત્તા બરાબરના હોઈ ખેડૂતોને ઓછો ભાવ મળતો હતો જેને લઈને નસવાડીની રેવા જીનમાં સી.સી.આઇ અધિકારી એસ.એસ.સોની દ્વારા શુક્રવારે ટેકાના ભાવે કપાસ ખરીદ સેન્ટર શરૂ કરાયું હતું લાભપાંચમના બીજા દિવસે […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ‘Play at Home’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

પંચમહાલ જિલ્લામાં ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ‘Play at Home’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ કોવિડ-૧૯ મહામારીના સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે આ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોએ એ-૪ સાઈઝના ડ્રોઈંગ પેપર પર ‘Play At Home’ વિષય પર પોતાની કૃતિ ઘરે તૈયાર કરી તેને માઉન્ટિંગ કરાવ્યા બાદ તા. ૨૩/૧૧/૨૦૨૦થી […]

Continue Reading

ગોવિંદ ગુરુ યુનિવેર્સિટી,ગોધરા દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમવાર “ઓનલાઈન ચેસ સ્પર્ધા”નું આયોજન કરી એક નવું સીમાચિન્હ સ્થાપિત કરવામાં આવ્યું.

રિપોર્ટર પાર્થિવ દરજી શહેરા ગોવિંદ ગુરુ યુનિ.ગોધરાનાં શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તા.૬/૧૧/૨૦૨૦ નાં રોજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ચેસ સ્પર્ધાનું સર્વ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે એકમાત્ર આંતરરાષ્ટ્રીય ચેસ ઇવેન્ટ સિવાય ઓનલાઈન માધ્યમથી કોઈપણ સ્પર્ધાનું આયોજન કરવામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મોખરાના સ્થાને છે. સ્પર્ધાના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય […]

Continue Reading

શહેરાના ગુણેલી ગામ ખાતે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વણાકબોરી પાણી પુરવઠા યોજના કેટલાક વર્ષોથી શોભાના ગાંઠીયા સમાન..

રિપોર્ટર પાર્થિવ દરજી શહેરા શહેરાના ગુણેલી ગામ ખાતે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વણાકબોરી પાણી પુરવઠા યોજના પાછલા કેટલાક વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. નળ સે જળ ઘરે-ઘરે સુધી પહોંચાડવાની વાત કરતું તંત્ર ગ્રામજનોને આ યોજનાનો લાભ મળે તે માટે શું કાર્યવાહી કરશે તે જોવુ બની રહયુ છે. શહેરા તાલુકાના ગુણેલી ગામ ૫૨૮૩ની વસ્તી ધરાવતું […]

Continue Reading

શહેરામા શાકભાજી સહિત ગરીબોની બેલી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

રિપોર્ટર પાર્થિવ દરજી શહેરા શહેરામા શાકભાજી સહિત ગરીબોની બેલી ગણાતી કસ્તુરી ડુંગળીના ભાવ આસમાને પહોચ્યા છે.એક સમયે ૧૦ રૂપિયે કિલો મળતી ડુંગળીનો ભાવ હવે ૫૦ રૂપિયા સુધી પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે.હોટલો મા ગ્રાહકોને જમવા મા અને નાસ્તા મા ડુંગળી જોવા મળતી નથી.વધતી જતી મોંઘવારી વચ્ચે આમ પ્રજાજનોનું જીવન નિર્વાહ ચલાવવું દિવસે દિવસે મુશ્કેલ […]

Continue Reading

દાહોદના નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેની તમામ સાવચેતીઓ સાથે આગામી તહેવારોની ઉજવણી કરવા અપીલ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ આગામી દિવાળી-નુતન વર્ષના તહેવારોને લઇને લોકોમાં ઉમંગ-ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પણ તહેવારના ઉમંગમાં કોરોના મહામારીનું જોખમ વિસરાય નહી એ પણ એટલું જ જરૂરી છે. છેલ્લા અઠવાડિયામાં જયારે દાહોદમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે ત્યારે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેએ નાગરિકોને આ તહેવારોની ઉજવણી ખાસ સાવધાની સાથે કરવા […]

Continue Reading

ડાકોર તપોધન સમાજમાં દિવાળી નિમિત્તે ફરસાણ થતા મીઠાઈની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ડાકોર યમુનેશ્વર મહાદેવ મંદિરની અંદર ગતરોજ ડાકોર તપોધન બ્રાહ્મણ સમાજ કુટુંબ દ્વારા દિવાળી નિમિત્તે ફરસાણ થતા મીઠાઈની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મૂળ ડાકોરના વતની અને હાલ આફ્રિકા કેન્યામાં રહેતા સેવક અલ્પેશભાઈ ગોપાલ કૃષ્ણ દ્વારા કીટનું સમાજના લોકો માટે દાન કરાયું હતું, કીટ વિતરણનું આયોજન આણંદ જિલ્લા તપોધન બ્રહ્મસમાજના પ્રમુખ દિનેશભાઈ ભટ્ટ […]

Continue Reading

હાલોલમાં અનંત પ્રસુતિગૃહ અને તેના ડોક્ટરનો વિવાદો સાથે બંધાયો ગાઢ સંબંધ…

ડોક્ટરે માણસાઈ નેવે મૂકી દર્દીના સગાઓને કહ્યા અપશબ્દો..ડૉક્ટરનો દર્દી સાથે બિભસ્ત રીતે વાત કરતો ઓડિયો થયો વાઇરલ… હાલોલના અનંત પ્રસુતિગૃહના ડોક્ટરનો વિવાદો સાથે હવે ગાઢ સબંધ બંધાઈ ગયો હોઈ તેમ લાગી રહ્યું છે. અગાઉ થોડા દિવસો પેહલા આ જ હોસ્પિટલના ડોક્ટરે દર્દીના સગાને લાફો મારી ને રૂમમાં પુરી દેતા હોસ્પિટલએ જ હોબાળો થયો હતો. આ […]

Continue Reading

દિવાળી પૂર્વે ગુજરાતમાં ફરી ઇન્કમટેક્ષનું સર્વે ઓપરેશન: ગોધરા અને વેજલપુરમાં બિલ્ડર્સ,અનાજ-તેલના વેપારીઓને ત્યાં દરોડા..

ગોધરામાં જાણીતા સોની બ્રધર્સ ઉપરાંત વડોદરા તથા ડાકોરમાં ર0 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી : રાજકોટ સહિતના સેન્ટરોમાંથી અધિકારીઓને સામેલ કરાયા : મોટી રકમની કરચોરી પકડાવાની આશંકા કોરોનાના ગભરાટમાંથી બહાર નીકળીને વેપાર ઉદ્યોગની ગાડી માંડ પાડે ચડી રહી છે અને દિવાળીમાં સારા વેપાર ધંધાની આશા છે. તેવા સમયે તહેવારો ટાણે જ આવકવેરા ખાતાએ ફરી એક વખત […]

Continue Reading