પંચમહાલ: શહેરામાં ચૂંટણી અધિકારી અમિતા પારધીની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરાઈ…

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી પત્રની ચકાસણીના દિવસે વિવિધ કચેરી ખાતે પાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમા ઉમેદવારી કરેલ ઉમેદવારો ચૂંટણી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.પાલિકાના વોર્ડ નંબર ૨ અને વોર્ડ ૪મા અનુક્રમે બે અને એક મળી કુલ ત્રણ અપક્ષના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જ્યારે તાલુકા પંચાયતની બેઠકમાં ઉમરપુર,માતરિયા વ્યાસ,ગાંગડિયા અને શેખપુર […]

Continue Reading

શહેરા તાલુકાના વલ્લવપુર ગામે ગીરો મુકેલ જમીનનો કબ્જો નહીં છોડતા શખ્સ વિરુદ્ધ ફરીયાદ

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના વલ્લવપુર ગામે ગીરો મુકેલ જમીનનો કબ્જો નહીં છોડાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓએ જમીન ખાતે પહોચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા નવા વલ્લવપુર ગામના જયપાલસિંહ અર્જુનસિંહ સોલંકીએ ગામમાં જ આવેલ સર્વે નંબર ૮૧૬ (જુનો સર્વે નં.૧૫૫ પૈકી ૧) હે.આરે. […]

Continue Reading

પંચમહાલ જિલ્લા માદયમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની વરણી કરાઈ..

પંચમહાલ જિલ્લા માદયમિક શિક્ષક સંઘના વર્ષ:૨૦૨૧’ થી ૨૦૨૩’ ના હોદ્દેદારોની ચૂંટણી માટે તા.૦૫/૦૨/૨૦૨૧ ના રોજ જાહેરનામું બહાર પાડી ઉમેદવારી પત્રો મંગાવવામાં આવેલ હતા. જ્યારે તા.૧૪/૦૨/૨૦૨૧ને રવિવારના રોજ આવેલ ઉમેદવારી પત્રોની ચકાસણી અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે કેટલાક ઉમેદવારોએ સંગઠનના હિતમાં પોતાની ઉમેદવારી પરત ખેંચતા સમગ્ર ટીમ બિનહરીફ થતા તેમના સમર્થકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. […]

Continue Reading

પંચમહાલ જિલ્લાનું પ્રથમ સંસ્કૃતભારતી ભવ્ય જનપદ સંમેલન ગોધરા ખાતે યોજાયું.

પંચમહાલ જિલ્લાનું પ્રથમ ભવ્ય જનપદ સંમેલન કલરવ સ્કૂલ, ગોધરા ખાતે યોજાયું. આ સંમેલનમાં ગુરુધામ આશ્રમના મહંત ઇન્દ્રજીત મહારાજ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.અનિલ સોલંકી, કલરવ વિદ્યા સંકુલના પ્રમુખ જયેશભાઈ શાહ, સંસ્કૃતભારતી પક્ષથી વડોદરા વિભાગના વિભાગ સંયોજક યોગેશભાઈ ત્રિવેદી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.દીપ પ્રાગટય અને ભારતમાતાના પૂજનથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો.પંચમહાલ જિલ્લાના જુદા જુદા […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય પક્ષોના 204 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય પક્ષોના 204 જેટલા ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે, જ્યારે ભાજપમાંથી અમુકને ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તાલુકામાં પ્રથમ વખત માતરિયા વ્યાસની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી કરતા આ વખતની ચૂંટણી રસાકસી બની રહે તો નવાઈ નહીં. શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની […]

Continue Reading

શહેરા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને તમામ ઉમેદવારોએ વાજતે-ગાજતે ઉમેદવારી નોધાવી..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટેની તૈયાર ઓ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરાયા બાદ તમામ ઉમેદવારો શુક્રવારના રોજ વાજતે-ગાજતે ઉમેદવારી નોધાવી હતી. જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોધાઈ હતી. આગામી ૨૮મી ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના ધાયકા ગામે પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું.

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના ધાયકા ગામે પાનમ ડેમ આધારિત પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે, તો બીજી તરફ કેનાલનું પાણી ખેતરોમાં પણ આવી જતા ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થવા પામ્યું છે. જોકે સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે કેનાલ ઓવરફલો થઈ હોવાનું સામે આવ્યું છે.   પાનમ સિંચાઇ કેનાલ મારફતે […]

Continue Reading

પંચમહાલ: શહેરા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો: ભાજપમાંથી 15 અને અપક્ષમાંથી ૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા.

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. નગરપાલિકા વિસ્તારમાં આવેલ ૨ થી 6 વોર્ડમાં ભાજપ માંથી 15 અને અપક્ષમાંથી ૮ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ વિજય મૂહુર્તમાં ભર્યા હતા. શહેરા નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થતા ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારોમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે નગરપાલિકાની ચૂંટણી કચેરી ખાતેથી ૧૪૪ જેટલા ઉમેદવારી ફોર્મ વિતરણ […]

Continue Reading

પંચમહાલ: શહેરા ખાતે EVM થી કેવી રીતે મતદાન કરવું તેનો ડેમો બતાવીને સમજ અપાઈ…

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારો યોગ્ય રીતે મત આપી શકે તે માટે ચૂૂંટણીની કામગીરીમાં રહેલ માસ્ટર ટ્રેનરો દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. શિવમ સોસાયટી સહિત અન્ય નગર વિસ્તારના મતદારોને EVM થી કેવી રીતે મતદાન કરવું તેનો ડેમો બતાવીને સમજ અપાઈ હતી. આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ પંચમહાલ જિલ્લાના શહેરામાં જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયતની સાથે નગરપાલિકા […]

Continue Reading

ગોધરા ખાતે ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ કમિટી ફોર વેક્સિનેશનની બેઠક યોજાઈ…

ગોધરા જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે કોવિડ-19 ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ કમિટી ફોર વેક્સિનેશનની બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ કોવિડ-19 પ્રતિરોધક રસીકરણની દિશામાં જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો મેળવીને સમીક્ષા કરી હતી અને હાલ ચાલી રહેલ વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત સંક્રમણનું જોખમ ધરાવતા તમામ વ્યક્તિઓ કવર થાય તે માટે જાગરૂકતા વધારવા, થયેલ વેક્સિનેશનની ડેટાએન્ટ્રી સત્વરે […]

Continue Reading