પંચમહાલ: શહેરા ખાતે વન વિભાગની ટીમે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા ટ્રકને ઝડપી..
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરાના ઝોઝ પાટીયા પાસેથી વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પસાર થતી પંચરવ લાકડા ભરેલ ટ્રક ને અટકાવી હતી. લાકડા ભરેલ ટ્રકના ચાલક પાસે જરૂરી કાગળ માંગતા મળી ના આવ્યા હતા વન વિભાગે બે નંબરી લાકડાની અંદાજિત કિંમત 65,000 અને 4,75,000 ટ્રક મળી અંદાજીત 5,40,000 નો મુદામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી. […]
Continue Reading