ગોધરામાં લાલબાગ મેદાન ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી લક્ષી જાહેર સભા યોજાઈ..

ગોધરામાં લાલબાગ મેદાન ખાતે રાજ્યના મુખ્યમંત્રીની ચૂંટણીની જાહેરસભા યોજાઇ હતી.જેમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવા સાથે મુસ્લિમોએ પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ઓવૈસીની પાર્ટી અમદાવાદમાં 8 બેઠક જીતી છે.આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવવામાં આવશે. અને હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ રોકવામાં આવશે. હિન્દુની છોકરીઓને કોઈ ઉઠાવી જાય એ હવે ચાલશે નહી. પંચમહાલ જીલ્લામાં સ્થાનિક […]

Continue Reading

શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલૂકા અને જીલ્લા પંચાયતની ચુટણીનો પ્રચાર પુરજોશ સાથે અંતિમ ચરણમાં..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલૂકા અને જીલ્લા પંચાયતની ચુટણીનો પ્રચાર પુરજોશ સાથે અંતિમ ચરણમાં છે. ત્યારે તાલુકાની વાડી જીલ્લા પંચાયત અને તરસંગ તાલુકા પંચાયતની બેઠક વચ્ચે ભાજપ-કોંગ્રેસની સાથે સાથે પારિવારીક જંગ જોવા મળી રહ્યો છે.જેમા ભાજપમા ઉભા રહેલા કાકી-સાસુ અને કોંગ્રેસમાં ઉભા રહેલ ભત્રીજા વહુ એક બીજાના પક્ષને જીતાડવા માટે એડી ચોટીનું જોર […]

Continue Reading

શહેરા તાલુકામાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટની પ્રથમ કેસના વલ્લવપુર ગામના બે આરોપીઓના આગોતરા જામીન કોર્ટેના મંજુર કર્યા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ (લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦) હેઠળ પંચમહાલ જિલ્લામાં સરકારી તેમજ ગરીબ વર્ગોની જમીનો પર ખોટી રીતે ગેરકાયદેસર કબજો જમાવનારા તત્વો સામે શહેરા તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી, શહેરા તાલુકાના વલ્લવપુર ખાતે રહેતા અરજદાર જસપાલસિંહ સોલંકીની સર્વે નં ૮૧૬ પર આવેલી જમીન પર […]

Continue Reading

દાહોદ જિલ્લાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહ જીની 67મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહ જી મહારાજની 67વી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ અને વૃક્ષને એડોપ નો કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ભારત સરકારની કોરોના વિશેની તમામ ગાઇડલાઇનનું સંપૂર્ણ પણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને આ કાર્યક્રમની શરૂઆત સંતરોડ બ્રાન્ચના ઇન્ચાર્જ મહાત્મા અજય જી નિરંકારી હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કમલ હાઈસ્કૂલના આચાર્ય […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ખાણખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ભૂ-માફિયાઓ બન્યા બેફામ..

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા પંચમહાલના શહેરા તાલુકાના છેવાડાનુ ગામ ઉડાંરા પાસે થી પસાર થતી પાનમ નદીમાં ખાણખનીજ વિભાગના આશીર્વાદ થી મોટા પાયે રેતી ખનન થઈ રહયુ છે. ટ્રેક્ટર સહિતના વાહનોમાં બેરોકટોક રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતુ હોવા છતાં ખાણખનીજ વિભાગ અહી તપાસ કરવાનું પણ વિચારી રહ્યુ નથી. શહેરાના ઊડાંરા ગામ પાસે પસાર થતી પાનમ નદીમાં […]

Continue Reading

શહેરા અનાજ કૌભાંડ: મામલતદારે કરેલી ફરિયાદને આધારે પોલીસે તાપસ બાદ અનાજના ત્રણ ગોડાઉન સીલ કર્યા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા સરકારી અનાજ કૌભાંડની ફરિયાદ પોલીસ મથક ખાતે નોંધાયા બાદ પોલીસે સરકારી અનાજના ગોડાઉન ખાતે તપાસ હાથધરી હતી. પોલીસે ત્રણ અનાજના ગોડાઉન સાથે ઓફિસ પણ સીલ કરી હતી. આ અનાજ કોભાંડની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈને જિલ્લા એસ.ઓ.જી પોલીસને સોંપવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા મામલતદાર કચેરી પાછળ આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં […]

Continue Reading

શહેરામાં નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ખરાખરીનો જંગ જામશે.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા જોકે તાલુકા પંચાયતની ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસની સાથે અપક્ષના ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચાર બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે, જ્યારે નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ અને અપક્ષ વચ્ચે રસાકસીનો જંગ જામશે. હાલ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસાર લાગી ગયા છે, તે જ […]

Continue Reading

ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળ પાસે ગંદકીનું સામ્રાજય..

ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળ પાસે ગંદકીનું સામ્રાજય જોવા મળ્યુ હતું. અહી ગટરો પણ ઉભરાતા પસાર થતા નગરજનોનો આક્રોશ સાથે સ્વચ્છતા બાબતે પાલિકા સામે અનેક સવાલો ઉઠયા છે. ગોધરા શહેરમાં આવેલ ભુરાવાવ ચોકડી વિસ્તારમાં નિરંકારી ભવન પાસે છેલ્લા કેટલાય સમયથી ગટરો ઉભરાઇ રહી છે ત્યારે જાગૃત નાગરીકો દ્વારા અનેકવાર નગરપાલિકાને રજૂઆતો કરાઇ છે […]

Continue Reading

ગોધરા શહેરમાં આવેલી અતિથી હોટલની રૂમમાંથી સુરતના યૂવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર..

ગોધરા શહેરમાં આવેલી અતિથી હોટલની રૂમમાથી સુરતના યૂવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતદેહને સીવીલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ગોધરા શહેરમા બસ સ્ટેશન પાસે આવેલી અતિથી હોટલમા સુરતના કતારગામ વિસ્તારમા રહેતા વિપુલભાઇ કાકડીયા ૬ દિવસ પહેલા આવીને રોકાયા હતા. રવિવારના રોજ બપોરના સમયે તેમનો મૃતદેહ હોટલના રુમમાથી […]

Continue Reading

ગોધરા ખાતે બાબા હરદેવસિંહજી મહારાજની ૬૭મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો

ગોધરા રામેશ્વર સોસાયટીમાં બાબા હરદેવસિંહજી મહારાજ ની ૬૭મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ, ગોધરા બ્રાન્ચના સંયોજીકા વિદ્યાબેનજીના સાનિધ્યમાં રાખવામા આવ્યો હતો. સંત નિરંકારી મિશન અનેક વર્ષોથી સમાજ કલ્યાણના કાર્યોમાં કાર્યશીલ છે. વર્તમાન સમયમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન” દ્વારા સ્વાસ્થ્ય અને સશકિતકરણ ના અનેક કાર્ય કરી રહ્યા છે.સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનની […]

Continue Reading