કાલોલ તાલુકાના જેતપુર બસસ્ટેન્ડ પાસે એક્ટીવા અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત..

કાલોલ તાલુકાના જેતપુર બસસ્ટેન્ડ પાસેથી સ્થાનિક ખેડુત પોતાનું એક્ટીવા લઈ ખેતરમાં જઈ રહ્યા હતા તે દરમ્યાન સામેથી પુરઝડપે આવતા એક બાઈક ચાલકે સંતુલન ગુમાવી દેતાં ખેડુતની એક્ટીવા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાઈક અથડાતાં ખેડુતની એક્ટીવા સ્લીપ ખાઈ જતાં ખેડુતને પગે નાળાના ભાગે આને શરીર પર સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા ઘભરાઈ ગયેલો બાઈક […]

Continue Reading

કાલોલ તાલુકામાં વેક્સીનેશનના ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના ૧૬૭ વ્યક્તિ તથા ૪૫ થી ૫૯ વર્ષના ૧૪ કોમોરબીટ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી..

કેન્દ્ર સરકારની સુચના મુજબ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. તબક્કાવાર સરકારી દવાખાના, તથા ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર કાલોલ અને મલાવ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેજલપુર,દેલોલ,ડેરોલગામ,જંત્રાલ, સણસોલી ખાતે ત્રીજા તબક્કાના કોરોના રસીકરણ […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ..

પંચમહાલ જિલ્લા પંચાયતની તમામ ૩૮ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હતા.તાલુકા પંચાયતની કુલ ૧૭૮ પૈકી ૧૬૮ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી મેળવી હતી.ગોધરા નગરપાલિકામા ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે થયેલ ચૂંટણીમાં બીજેપીના ૧૮, કોંગ્રેસના ૦૧, અપક્ષના ૧૮ અને ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતિહાદુલ મુસ્લિમના ૦૭ ઉમેદવારોએ વિજય નોંધાવ્યો હતો. ગોધરા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત જિલ્લામાં થયેલ […]

Continue Reading

પંચમહાલ: શેહરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનો દબદબો યથાવત..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી શાંતિ પૂર્ણ માહોલ પૂર્ણ થઈ હતી. જિલ્લા પંચાયતમાં ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારોને જીત મળવા સાથે તાલુકા પંચાયતની ૧૯ બેઠકોમાંથી ૧૭ ભાજપના ફાળે અને ૧ કોંગ્રેસ તેમજ એક અપક્ષના ૨૪ વર્ષીય યુવા ઉમેદવારની જીત થઈ હતી. ૨૮મી ફેબ્રુઆરીના રોજ શહેરા તાલુકામાં 19 તાલુકા પંચાયત અને ૪ […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ૧૯ વર્ષીય યુવતીએ કૂવામાં જંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા ૩૪-વાડી જિલ્લા પંચાયતના ભાજપના સ્ત્રી ઉમેદવારના પતિ દ્વારા એક પરિવારને કોંગ્રેસના પ્રચાર કેમ કરે છે ની વાતને લઈ ધમકી આપી હતી.ધમકી સહન ન થતાં ૧૯ વર્ષીય યુવતીએ કૂવામાં જંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનકોએ યુવતીને બચાવી લઈને ૧૦૮ દ્વારા ગોધરા સારવાર અર્થે ખસેડવામાં આવી છે.પોલીસે ભાજપની જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૦૬ કેસ નોંધાયા.

પંચમહાલ જિલ્લામાં ગતરોજ કોરોનાના નવા ૬ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસોની સંખ્યા ૪૦૩૨ થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૪૪ થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. આજે મળી આવેલ કેસો પૈકી ગોધરા શહેરમાંથી ૦૧ કેસ, ગોધરા ગ્રામ્યમાંથી ૦૨ કેસ, તેમજ હાલોલ શહેરમાંથી ૦૩ […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરામાં ચૂંટણી એજન્ટની સહી કરાવવા જતા વ્યક્તિઓ પર હુમલો: પોલીસે ૧૭ વ્યક્તિઓ સામે ગુન્હો નોંધ્યો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરાની ગાંગડીયા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણીના ચટપટા માહોલ વચ્ચે શનિવારની મોડી રાત્રે સાજીવાવ ધાવડિયા ફળિયા પાસે સ્થાનિક ગામના ચૂંટણીના એજન્ટના ફોર્મ પર સહીઓ કરવા માટે નીકળેલ વ્યક્તિઓ પર નજીકના ગામનાએ સંપ કરીને બબાલ કરીને બોલેરો ગાડીના કાચ તોડી નાખવા સાથે અપશબ્દો બોલ્યા હતા. આ મામલે પોલીસે ૧૭ વ્યક્તિઓ સામે એક્ટ્રોસિટી એકટ […]

Continue Reading

પંચમહાલ: શહેરાના લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પંચમહાલ LCB પોલીસે ઝડપી પાડયો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં પ્રથમ નોંધયેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુન્હામાં નાસતા ફરતા વાડી તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશવંતસિંહ સોલંકીને પંચમહાલ LCB પોલીસે પકડી પાડયો હતો. પોલીસે આરોપીને કોવીડ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યારે આરોપીએ પોલીસ સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જમીન પચાવી પાડનાર શખ્સો સામે કડકમાં કડક […]

Continue Reading

શહેરામાં મતદાન મથકો ખાતે લાંબી લાઈનો લાગી: મહેલાણ ગામે મતદારો નાવડીમાં બેસી મતદાન મથકે પહોંચ્યા..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના મહેલાણ ગ્રામ પંચાયત હેઠળ આવેલ સીમલેટ બેટના મતદારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાવડીમાં બેસીને મતદાન માટે આવ્યા હતા. ત્યાના લોકો નું કહેવું છે કે મતદાન અમે કરી એ છીએ પણ ચુંટણી પત્યા પછી નેતાઓ અમને ભૂલી જાય છે. શહેરા તાલુકાના મહેલાણ  ગ્રામ પંચાયત હેઠળ આવેલ સીમલેટ બેટ પાનમ નદીના વચ્ચે આવેલ હોવા સાથે ચારે બાજુ […]

Continue Reading

ગોધરા સહિત સમગ્ર જીલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું..

ગોધરા સહિત સમગ્ર જીલ્લામાં સ્થાનિક સ્વરાજની સાત તાલુકા પંચાયત એક જીલ્લા પંચાયત અને બે નગરપાલિકામાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન મથકો ખાતે મતદાન યોજાયુ હતુ. સવારમાં મતદાન મથકો ખાતે મતદારોની અવરજવર ઓછી જોવા મળી હતી.જ્યારે ૧૧ વાગ્યા પછી મતદાન મથકો ખાતે લાબી કતારો લાગી હતી.અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોના ભાવી ઈવીએમ મશીનમા શીલ થયા હતા. ગોધરા […]

Continue Reading