પંચમહાલ જિલ્લાના શહેરા ખાતેના નગરપાલિકાના હોલ માં સુવર્ણ જયંતીની ઉજવણી કરવામાં આવી.
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા પંચમહાલ જીલ્લાના શહેરા ખાતેના નગરપાલિકા હોલ ખાતે ધી શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કર્મચારી ધી.સહકારી મંડળીની ૫૦ વર્ષ પુરા થતા સુવર્ણ જંયતીની ઉજવણી કરવામા આવી હતી. જેમા શિક્ષક હોદેદારો તેમજ સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.શહેરા તાલુકામા ધી શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કર્મચારી ધી.સહકારી મંડળી આવેલી છે. જેની સ્થાપના ૧૯૭૦માં કરવામા આવી હતી.મંડળીએ […]
Continue Reading