કાલોલ : લઘુમતી ટોળા ના આતંક ને મામલે કાલોલ શહેર પોલીસ છાવણી માં ફેરવાયું કાલોલ ના સંવેદનશીલ વિસ્તારો માં ગોઠવાયો બંદોબસ્ત.

કાલોલમાં બે યુવાનની મારામારીના પડધા બીજા દિવસે પડયા હતા. યુવાનની ધરપકડ બાદ એક કોમનું ટોળું એટલું આક્રમક બન્યું હતું કે પોલીસ મથકે પથ્થરમારો કર્યા બાદ ટોળું પોલીસ મથકેથી કાલોલ બસ મથક તરફ ધસ્યું હતું. તે દરમિયાન રસ્તામાં દુકાનોમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું તો બીજી તરફ આ ટોળાએ બાઇકો તેમજ અન્ય વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું […]

Continue Reading

કાલોલની વિવાદાસ્પદ અને દાદાગીરીમાં નંબર. 1 શાંતિનિકેતન ફરી એક વાર વિવાદ માં ..વાલીઓ પાસેથી એલ સી ના નામે કરવામાં આવતી લુંટ…

૮ માથી ૯ માં ધોરણ માં જતા બાળક ના વાલી પાસે સત્ર ફી ના નામે લૂટ કરી એલ સી નહિ આપવનો મામલો. એલસી લેવા જતા રૂ ૫૫૦૦/ ની માંગણી કરવામાં આવે છે અને જો આજે નહિ ભરો તો પછી કાલે રૂ ૭૫૦૦/ ભરવા પડશે તેવી વાત કરે છે પંચમહાલ જિલ્લાના કાલોલની શાંતિનિકેતન શિક્ષણ સંકુલ માં […]

Continue Reading

નર્મદાની મુખ્ય પાઇપ લાઈન લીકેજ

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ .પાવાગઢ ના ધનકુવા જંગલ મા થઈ પાઇપ લાઈન લીકેજ ..પાણીના પોકાર વચ્ચે પાણી નો થઈ રહયો છે વેડફાટ હજારો ક્યુસેક પાણી નો થયો બગાડ બીજી વખત થઈ નર્મદાની પીવાના પાણીની લાઈન થઈ લીકેજ..નર્મદાની પીવાના પાણીની લાઈન વારંવાર લીકેજ થવા છતાં મરામત કરવામાં તંત્ર આળસ કરી રહયુ…

Continue Reading

રાહત : હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન ગેસ નું ઉત્પાદન કરતા પ્લાન્ટ ફરી શરૂ. ..

હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન ગેસ નું ઉત્પાદન કરતા પ્લાન્ટ માં ખામી સર્જાઈ હતી જેને લઈ થોડા કલાકો માટે પ્લાન્ટ બંધ કરવા ની ફરજ પડી હતી.પરંતુ ટેક્નિકલ ટિમ ની સતત 8 કલાક ની મહેનત ને લઈ હવે આ પ્લાન્ટ શરૂ થઈ ગયો છે. ઓક્સિજન પ્રોડક્શન આજે રાત્રે ૧કલાક થી શરૂ થઈ જશે અને સપ્લાય પણ […]

Continue Reading

હાલોલ : ઓક્સિજન ગેસનું ઉત્પાદન કરતો ખાનગી પ્લાન્ટ ટેક્નિકલ કારણો સર ખોટકાયો.

હાલોલનો ઓક્સિજન ખાનગી પ્લાન્ટ ટેક્નિકલ કારણો સર થોડા સમય માટે બંધ થયો. પ્લાન્ટમાં ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું અનુમાન . પંચમહાલ જિલ્લામાં ઓક્સિજન ગેસનું ઉત્પાદન કરતો હાલોલ ખાતેનો  ઓક્સિજન ખાનગી પ્લાન્ટ ખોટકાયો હતો. પ્લાન્ટ ત્વરિત પુન:કાર્યરત બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અને ઓક્સિજન પ્લાન્ટ જલ્દી થી જલ્દી ફરી કાર્યરત કરી દેવાશે તેવું મારુતિ […]

Continue Reading

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને હાઈસ્કૂલોના શિક્ષકોના કાયમી પ્રસ્નો ઉકેલવા શિક્ષણમંત્રી તેમજ મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ .

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ કર્મચારીઓના પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ કરવા તેમજ સાતમા પગારપંચના એરિયર્સ હપ્તા છેલ્લા બે વર્ષથી હપ્તા ચુકવાયેલા ન હોવા સહિત અનેક પડતર પ્રશ્નો ને લઈને માધ્યમિક શિક્ષક સંઘ, મહામંડળ અને ગૂજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા મૂખ્યમંત્રી,શિક્ષણમંત્રીને અનૂદાનિત મા,અને ઉ.મા શાળા ઓના શિક્ષકોના કાયમી પ્રશ્નો ઉકેલવા બાબતે રજૂઆત […]

Continue Reading

બેઢિયા ગામમાં યુવાનો દ્વારા શહીદ દિનની ઉજવણી કરવામાં આવી.

ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી હતી. ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દીન તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસ નિમિત્તે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ની સાથે સાથે દેશ માટે બલિદાન આપનાર શહીદોને પણ યાદ કરવામાં […]

Continue Reading

કોરોના કાળમાં પણ નિરંકારી ભક્તો એ કર્યું ઉત્સાહપૂર્વક રક્તદાન.

રીપોર્ટર વિજય બચ્ચાની દાહોદ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલ માં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.જેમાં નિરંકારી ભક્તો એ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી અનોખો સેવાનું કાર્ય કર્યું.સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના આશીર્વાદથી આજ રોજ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોવિડ 19 ના પ્રોટોકોલ હેઠળ […]

Continue Reading

શહેરા ના બાહી ગ્રામ પંચાયતના સભ્ય એ પોતાના વોર્ડ નંબર 7માં રસ્તા સહિતનુ દબાણ દ્દુર કરવા બાબતે રાજ્યના મુખ્ય મંત્રી થી લઈને જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરી હતી.

રિપોર્ટર ; પાર્થિવ દરજી પંચમહાલ શહેરા તાલુકાના બાહી ગામની ગ્રામ પંચાયતમા પરમાર કમલેશ શનાભાઈ વોર્ડ નંબર 7 ના સભ્ય છે. ગ્રામ પંચાયતના સભ્ય કમલેશ ભાઈ એ પોતાના વોર્ડ નંબર સાતમા થયેલા રસ્તા સહિતના દબાણ દૂર કરવા માટે તાલુકાથી લઈને જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરી હતી.તેમ છતાં તેઓ ને ન્યાય નહી મળે તેવુ લાગતા આખરે રાજ્યના […]

Continue Reading

શહેરા તાલુકામાં ઠેર-ઠેર તરબૂચ અને શક્કરટેટીના બજાર ખુલ્યા.એ જ પ્રકારે શહેરા ગોધરા હાઈવે ઉપર ખાંડીયા પાસે પણ લાગ્યા બજાર. .

રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શરીરને શીતળતા આપતા ફળોનુ પણ બજારમા આગમન થયુ છે.શહેરા તાલુકાના વાઘજીપુર નજીક આવેલ ખોખરી થી પસાર થતી પાનમ નદીના પટમા તરબુચની ખેતી મોટા પ્રમાણમાં કરવામા આવે છે,ત્યારે હાલમા બજારમા તેમજ હાઈવે માર્ગ પર વેચનારાઓએ હાટડીઓ ખોલી છે.તેવી જ રીતે શહેરા-ગોધરા હાઈવે માર્ગ પર આવેલ ખાંડીયા […]

Continue Reading