ખેડૂતને ગાંજા ના છોડનું વાવેતર કરવું પડ્યું ભારે.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા ના શેખપુર ગામ થી લીલા ગાંજાના છોડ ઝડપાયા જિલ્લા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે કરી હતી રેડ ખેડૂતે પોતાના ખેતરમાં અગિયાર ફૂટ લીલા ગાંજા ના છોડ ઉગાડયા હતા.. ખેતર માં અન્ય ખેતી મા ગાંજા ના છોડ ઉગાડયા હતા.. એસ. ઓ.જી પોલીસે રૂપિયા 6લાખ 50હજાર ના કિંમતના 65કિલો ગાંજા સાથે ખેડૂત સામે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકામા આવેલો જોજવા ડેમ છલકાયો.

રિપોર્ટ:- વિમલ પંચાલ નસવાડી બોડેલી ની ઓરસંગ નદીમાં પુર આવતા જોજવાડેમ બીજે દિવસે પણ છલકાયો હતો.ત્યારે છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડતાં ઓરસંગ નદી બેકાંઠે વહેતી થઇ હતી. ત્યારે જોજવાડેમ ઓવરફ્લો થતા લોકો ના ટોડા જોવા માટે પહોંચ્યા હતા.

Continue Reading

સફેદ પથ્થરોના ગેરકાયદેસર ખનન પર ખનીજ વિભાગના દરોડા..

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા ના છોગાળા પાસેથી સફેદ પથ્થરોના ગેરકાયદેસર ખનન પર દરોડાખનીજ વિભાગે અંદાજીત એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને હાથધરી કાર્યવાહી..પાછલા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં થઈ રહી હતી,ખનીજ ચોરીખનીજ વિભાગે 2JCB,ત્રણ ટ્રકો સહિતનો મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે લઇ જઇને હાથધરી કાર્યવાહીતાલુકામાં કોઈ પણ સફેદ પથ્થર ની લીઝ નહી હોવા છતાં બેરોકટોક સફેદ […]

Continue Reading

પંચમહાલ જીલ્લામાં તલાટીઓના અછતના કારણે પ્રજાજનો હેરાન.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જીલ્લામાં ૨૪૫ તલાટીઓથી ૫૦૧ ગ્રામ પંચાયતનો ચાલતો વહિવટ. એક તલાટીના માથે ધણી ગ્રામ પંચાયતોના કામના ભારણને લઈ તલાટીઓ કામને ન્યાય આપી શકતા નથી. જિલ્લાના તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતમા 2 – 3 પંચાયત વચ્ચે ફકત એક તલાટી.પંચમહાલના શહેરા સહિત જિલ્લામા આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે મહેકમ મુજબ તલાટી નો સ્ટાફ નહીં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં હર્ષો ઉલ્લાસ સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટ:-વીમલ પંચાલ નસવાડી

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં આજથી ગૌરીવ્રત ના પ્રારંભ ને લઈ કુવારીકાઓ તેમજ સુહાગન સ્ત્રીઓ દ્વારા શિવમંદિરમાં પૂજા કરવા ભારે ભીડ જોવા મળી.

નસવાડી નગરમાં આજથી ગૌરીવ્રત પ્રારંભ થતા ની સાથેજ કુવારીકાઓ અને સુહાગન સ્ત્રી ઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો નવા નવા વસ્ત્રો પહેરીને પોતાના મન ના માણીગર ને પામવા આ વ્રત કરવામાં આવે છે. તેમા આ વ્રત પાંચ વર્ષ સુધી ઉપવાસ કરી કરવામાં આવે છે. અને પાંચ માં વર્ષે આ વ્રત ઉજવવામાં આવે છે. અને અગિયાર કે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ની નસવાડી ગ્રામપંચાયત નો અંધેર વહીવટ લાખો ના ખર્ચે બનેલી બંને પંચવટી બાગ ખખડધજ હાલત માં.

રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી નસવાડી તાલુકા મા ગ્રામપંચામાં દરવર્ષે લાખોની ગ્રાન્ટ આવે છે. પણ તેનો વહીવટ ક્યાં થાય છે તે કોઈને ખબર પડતી નથી ત્યારે નસવાડી માં બનેલા લાખોના ખર્ચે બન્ને પંચવટી બાગમાં મુકલા હીંચકા માં ખાલી સ્ટેન્ડ જોવા મળે છે ત્યાં રોકર મુકેલ હતું ત્યાં ખાલી પાઇપ જોવા મળે છે .બાંકડા ઓ ભાગેલી હાલત […]

Continue Reading

નસવાડીના કેલનીયા ગામે પ્રેમમાં પડેલા વ્યક્તિની હત્યા થઈ

રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી નસવાડી તાલુકાના કેલનીયા ગામે એક પરિણિત વ્યકિત બીજી પરિણિત સ્ત્રી સાથે આખો મળતા પ્રેમ સંબંધ થયો હતો. જેની જાણ સ્ત્રીના પતિને થતા આક્રોશમા આવીને ખેતરમાં હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ગામના લોકોને જાણ થતાં નસવાડી પોલીસનો સંપર્ક કરતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ના કેલનીયા […]

Continue Reading

મહિલા સંગઠન-સંસ્થાઓ દ્વારા મહિલાઓના ન્યાય માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું .

દાહોદ અને પંચમહાલનાં સમાજમાં પ્રેમના નામે શંકા-કુશંકાના આધારે યુવક અને યુવતીઓની હત્યા કરી તેને અકસ્માત ગણાવો જેવા બનાવો બની રહ્યાં છે. એક તરફ સમાજના પંચ અને બીજી તરફ પોલીસ તંત્ર અને કાનૂની વ્યવસ્થાની આંટીઘૂંટીમાં મહિલાઓ અટવાઈ છે. આ તમામ બનાવોમાં આરોપીને જામીન ન મળે અને આરોપીઓને કડક માં કડક સજા થાય અને મહિલાઓના માનવ અધિકાર […]

Continue Reading

ધોરણ 9થી 12ની ખાનગી શાળાઓને શરૂ કરવા બાબતે ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા આવેદનપત્ર અપાયું.

પંચમહાલ જિલ્લામાં ખાનગી શાળાના સંચાલક મંડળના પ્રમુખ નિકુંજભાઈ જાની, પિન્ટુભાઈ જાની, જયેશભાઇ શાહ તેમજ શાળા સંચાલક મંડળના અન્ય સંચાલકોએ સોમવારે પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારને આવેદનપત્ર આપી રજૂઆત કરી . જેમાં હાલમાં કોરોના મહામારી નું પ્રમાણ ઓછું થાય ગયું છે ત્યારે સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ અને ટ્રાવેલ્સની […]

Continue Reading