Panchmahal / બોરુમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાન, ઘરો અને કાર્યાલયો તિરંગો ફરકાવવાની અપીલ.

પંચમહાલ મિરર દેશભરમાં હાલ તિરંગાની ધૂમ છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં બધે આપણો તિરંગો ગર્વથી લહેરાતો જોવા મળે છે. આપણો દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અમૃત મહોત્સવના નેજા હેઠળ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજથી […]

Continue Reading

પાવાગઢ / ઉષા બ્રેકો ફાઉન્ડેશન  દ્વારા પર્યાવરણ જતનના ભાગરૂપે માંચી અન્નપૂર્ણા તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ પાવાગઢ માંચી સ્થિત ઉડન ખટોલા રોપવે કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત માં કાલી ના સાનિધ્ય એટલે પાવાગઢ ડુંગર અને તેની  આજુબાજુમાં સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. માંચી અન્નપૂર્ણા તળાવ ખાતે આજ રોજ ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા, વન વિભાગના સહયોગથીવિવિધ પ્રકારના વૃક્ષો અન્નપૂર્ણા તળાવના કાંઠાના વિસ્તારમાં વાવવામાં આવ્યા. […]

Continue Reading

પંચમહાલ/ હાલોલ – વડોદરા હાઇવે, જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત.

દ્રશ્યો જોઈને તમારા હોસ ઉડી જશે. ગમખ્વાર અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે મોત, ટ્રાફિકજામ થતા રસ્તો બંધ કરાયો. વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. હાલ હાલોલ – વડોદરા ટોલ માર્ગ […]

Continue Reading

પંચમહાલ : કાલોલ માં પીવાના પાણીની પાઇપ માટે ચાલી રહેલા ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં થતાં વાહનો ફસાયા.. યોગ્ય કામગીરી ની માંગ..

|| પંચમહાલ મિરર ડેસ્ક. || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ તાજેતરમાં ખાબકેલા થોડાજ વરસાદે પાલિકા તંત્રની કામગીરી ની પોલ ખોલી નાંખી : વાહનચાલકો ભોગ બની રહયા છે. પંચમહાલ જિલ્લાના કાલોલ ની નગરપાલીકા હાલ ચીફ ઓફિસર અને વહીવટદાર ના હાથ માં છે તેવા માં કાલોલ શેહેર માં અનેક પ્રકારની પારાવાર તકલીફો નો સામનો કાલોલ નગર જનો […]

Continue Reading

શહેરા ફોરેસ્ટ કચેરી ખાતે વાહન મુક્ત કરાવવા આવેલા ત્રણ ઇસમો એ આર.એફ. ઓ રોહિત પટેલ સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી.

રિપોર્ટર :  પ્રિતેશ દરજી || શેહરા || આર. એફ. ઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ દ્વારા આ બનેલા બનાવને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. શહેરા વન વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા ખાંડિયા ગામ પાસેથી લાકડા ભરેલી ગાડી પકડી પાડવામાં આવેલ તે વાહન […]

Continue Reading

યાત્રીગણ કૃપયા ધ્યાન દે…, આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ.

|| પંચમહાલ મિરર ડેસ્ક || આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી કટલીક મેમુ ટ્રેનો રદની સાથે ડાઈવર્ટ કરવામાં આવી છે. આ તમામ ટ્રેનોની વિગત નીચે પ્રમાણેની છે. પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ રહેશે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનોની […]

Continue Reading

પંચમહાલ: ગુરુપૂર્ણિમા નિમિતે આજે કાલોલ તાલુકાના મલાવમાં કૃપાલુ સમાધિ મંદિર ખાતે ગુરુવંદના અને ગુરુદર્શન.

|| પંચમહાલ મિરર ડેસ્ક || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ દર વર્ષે અષાઢ સુદી પૂનમ આવે એટલે ગુરુને વંદન કરવાની પરંપરા સૌને યાદ આવે છે, જીવનમાં ગુરુનું બહુ જ મહત્વ છે. કોઇ એવું ય કહે છે કે દરેકે જીવનમાં ગુરુ તો કરવા જ જોઇએ, ગુરુ વિના નહિ જ્ઞાન,          ” ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો […]

Continue Reading

BOBનો ફાઉન્ડેશન દિવસ:બેંક ઓફ બરોડા કાલોલ શાખાએ શ્રી નવસર્જન  પ્રાથમિક શાળા, મધવાસ ને પ્રિન્ટર ભેટ આપી સ્થાપના દિવસ મનાવ્યો..

|| પંચમહાલ મિરર ડેસ્ક || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ આજરોજ બેંક ઓફ બરોડાના ફાઉન્ડેશન દિવસ હોવાથી બેંક ઓફ બરોડા કાલોલ , પંચમહાલ શાખા તરફથી મઘવાસ ગૌશનેશ્વર મહાદેવ મંદિરના પરિસર માં સ્થિત શ્રી ઉત્તર બુનિયાદી  પ્રાથમિક શાળા  ના બાળકોને ચોકલેટ થી મોડું મીઠું કરાવી  શાળા માં એક સુપર પ્રિન્ટર ભેટ આપવામાં આવ્યું હતું . જે […]

Continue Reading

પંચમહાલ / કાલોલ બેંક ઓફ બરોડા  ના નવા મેનેજર ની નિયુક્તિ થતાં સન્માન કરવામાં આવ્યું.

કાલોલ બેંક ઓફ બરોડા બ્રાન્ચ માં અમિતકુમાર ની  મેનેજર તરીકે ની નિયુક્તિ કરવા માં આવી.. તે પ્રસંગે કાલોલ ના સામાજિક કાર્યકર અનિલ ભાઈ શાહ અને દૈનિક અખબાર ના માલિક ધર્મેશ વિનુભાઈ પંચાલ દ્વારા બુકે આપી સન્માન કરવા માં આવ્યું.

Continue Reading

પોલિયો રસીકરણ અભિયાન / પંચમહાલ જિલ્લાના કાલોલ તાલકાના ૧૨૭ બુથ પર બાળકોને ‘ દો બુંદ જિંદગી કા ‘ ટીપા અપાયા,.

|| પંચમહાલ મિરર ડેસ્ક. || પાંચ વર્ષ સુધીના બાળકોને કેમ પીવડાવવામાં આવે છે પોલિયો, માત્ર બે ટીપાં જ કેમ છે જરૂરી.. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગુજરાતમાં શરૂ થયેલી આ ત્રિ-દિવસીય ઝુંબેશ કાર્યક્રમ કાલોલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય ની ઉપસ્થિતિ માં ખુલ્લો […]

Continue Reading