પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ ૨૪૪ પ્રાથમિક શાળાના શિક્ષકોએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો હતો.
રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકામાં આવેલ 244 પ્રાથમિક શાળામાં 1524 જેટલા શિક્ષકો પોતાની ફરજ બજાવે છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની શિક્ષક સજ્જતા સર્વેક્ષણ લેવાનાર હોવાથી 1100થી વધુ શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી હતી. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મંગળવારના રોજ પટીયા, પાલીખંડા ખોજલવાસા બોરીયા, મોરવા રેણા, ગુણેલી સહિત 22 જેટલા સર્વેક્ષણ કેન્દ્ર ફાળવામાં આવેલ હતા.તાલુકા મા આવેલી […]
Continue Reading