પંચમહાલના માજી સાંસદ પ્રભાતસિંહનો પૌત્ર 14.66 લાખના દારૂ સાથે પકડાયો.
પંચમહાલ જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતી રોકવા માટે ઉચ્ચ અધીકારીઓ દ્વારા સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત વેજલપુર પોલીસ સ્ટેશનના આર.ડી ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેલોલ ગામના દિવ્યરાજસિંહ ઉર્ફે રાજા ઉમેશસિંહ ચૌહાણ તથા રામપુર જોડકા ગામના રમેશભાઇ ધનાભાઇ વણકર ભેગા મળી ભાદરોલી ખુદના વાંસ ડુંગરી ફળીયામા રોડની બાજુમાં આવેલા ઈટોના ભઠા […]
Continue Reading