પંચમહાલના શહેરા તાલુકાના બોરીયાવી ચોકડી થી ગામ તરફ જવાનો રસ્તો એક વર્ષ ઉપરાંતથી બિસ્માર હાલતમાં

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ સરપંચ તેમજ જાગૃત ગ્રામજનો દ્વારા ગામના અગ્રણી મહેન્દ્રસિંહ ગુલાબ સિંહ ડાભીને રજૂઆત કરવામાં આવી હતી.જેને લઇને મહેન્દ્રસિંહ ડાભીએ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને અને આર.એમ.બી.તંત્ર ને ગામનો અંદાજિત પાંચ કિ.મી સુધીનો નવીન રસ્તો વહેલી તકે બને તે માટે રજૂઆત કરતા આ રસ્તો મંજૂર થયો હતો. બોરીયાવી ચોકડીથી ગામ સુધીનો નવીન ડામર રસ્તાની કામગીરી […]

Continue Reading

શહેરા ના તાડવા માર્ગ પર અકસ્માત થતા એકનું મોત

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા ના તાડવા હાઇવે માર્ગ ઉપર અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત અકસ્માત થયા બાદ અજાણ્યા વાહનચાલક વાહન લઇને ફરાર થયો. પોલીસ બનાવ સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી. પોલીસે ઘટનાસ્થળે મોતને ભેટનાર ની ઓળખ હાથધરી…

Continue Reading

શહેરામા ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ ધોધમાર વરસાદ વરસતા અણીયાદ ચોકડી પાસે ગોધરા તરફ ના હાઈવે માર્ગ ઉપરપાણી ભરાયા. દિલ્હી બોમ્બે હાઈવે માર્ગ ઉપર શહેરા પાસે પાણી ભરાયા શહેરા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી હાઈવે માર્ગ ઉપર બે ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવામા મુશ્કેલી પડી રહી […]

Continue Reading

શહેરા ના મિઠાલી ગામ ખાતે પંદરવર્ષીય દીકરાએ ઝાડ ઉપર આપઘાત કર્યા બાદ માતાએ પણ જીવન ટૂંકાવી દીધું.

રિપોર્ટર…. પ્રિતેશ દરજી પંચમહાલ…. .શહેરા તાલુકાના મિઠાલી ગામના પટેલ ફળિયામાં રહેતા રમેશભાઇ ખેતી કામ કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે. સોમવારની સાંજે મનહર ને પોતાની માતા લલિતાએ સાઈકલ ફેરવવા ને લઈને ઠપકો આપતા તે ગુસ્સામાં આવીને પોતાના ખેતર તરફ જતો રહયો હતો. મંગળવારની સવારમાં લલીતા કુદરતી હાજતે ગઇ ત્યારે ખેતરમાં આવેલા બોરના ઝાડ ઉપર પોતાના પુત્ર […]

Continue Reading

પંચમહાલના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસનો ચોથો સોમવાર અને જન્માષ્ટમી નો પર્વ હોવાથી ભકતોનો ભારે ધસારો રહ્યો ..

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભાવિક ભક્તોનો ધસારો દર્શન કરવા માટે જોવા મળ્યો હતો. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં મહાદેવ ભક્તો મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાથે આવતા મંદિરનું પરિસર હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠ્યું હતુ. શ્રાવણ માસ નો ચોથો સોમવાર અને જન્માષ્ટમી નો પર્વ હોવાથી દર્શન […]

Continue Reading

પંચમહાલના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ. પંચમહાલના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. અહીં આવતા ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે મહાદેવ ના ભક્તોએ કોરોનાની મહામારી આવે નહિ અને વરસાદ આવે તે માટે પ્રાર્થના કરી હતી. મંદિર માં મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગવા સાથે મંદિરનું પરિસર […]

Continue Reading

શહેરામા લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા મા લાબા વિરામ બાદ વરસાદ વરસ્યો.વરસાદ શરૂ થતાં વાતાવરણ મા ઠંડકવરસાદના આગમનના પગલે ખેડૂતો ને વરસાદ થશે તેવી આશા બંધાઈવરસાદ ધીમીધારે શરૂ થતાં ખેતી પાક ને જીવતદાન મળે તેવી શક્યતામેઘરાજા મન ભરી ને વરસે તે માટે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે …

Continue Reading

શહેરામાં શંકાસ્પદ ડેન્ગ્યુથી ૧૩ વર્ષીય બાળકનું થયું મોત

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ નગર ના હોળી ચકલા વિસ્તારમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 13 વર્ષે બાળકનું થયું મોત. શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થતા નગરજનોમાં ફફડાટ ફેલાયો સંબંધિત તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. મચ્છર જન્ય રોગો વધે તે પહેલા આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્ર દવા છંટકાવ સહિતની કાર્યવાહી હાથ ધરે તેવી નગરજનો ની માંગ […]

Continue Reading

સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી નો મેળો ભરાય નહી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ. મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. કોરોના ની ત્રીજી લહેર આવવાની શક્યતાને ધ્યાનમાં લઈને મરડેશ્વર મહાદેવ ખાતે જન્માષ્ટમીનો મેળો ભરાશે નહીંમરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિક ભક્તો માસ્ક પહેરીને મરડેશ્વર મહાદેવના દર્શન કરી શકશે.શ્રાવણનો ચોથો સોમવાર અને જન્માષ્ટમી નો પર્વ હોવાથી મોટી સંખ્યામાં મહાદેવ ભક્તો દર્શનાર્થે ઉમટે તેવી શક્યતા.કોરોનાના કાળમા બીજી વખત […]

Continue Reading

પંચમહાલમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતાતુર બન્યા….

રિપોર્ટર…. પ્રિતેશ દરજી.. પંચમહાલ.. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રીસાયેલા મેઘરાજાને મનાવવા માટે અવનવા ટુચકા કરવામાં આવી રહ્યા છે.મહિલાઓ પોતાના ઘરેથી ગાયના છાણને લાવીને મહાદેવ મંદિર ખાતે જઈને શિવલિંગ પર થાપ્યુ હતું.આમ કરવાથી વરસાદ આવતો હોવાની માન્યતા છે.. પંચમહાલ ના શહેરા સહિત સમગ્ર જિલ્લામાં પાછલા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતાતુર થયા છે. એક મહિનાથી […]

Continue Reading