છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામના જાહેરમાર્ગો કેટલા સમયથી બિસ્માર હાલતમાં..

રિપોર્ટર :-વિમલ પંચાલ નસવાડી ગામના જાહેર માર્ગોમાં ગંદકી થવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.ચોમાસામાં આ જજૅરિત થઈ ગયેલા જાહેર માર્ગોપર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આ માર્ગો પર ઠેરઠેર કીચડ અને ગંદકી થઇ જવાને કારણે સ્થાનિક રહીશો વાહનચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે આ જાહેર માર્ગોપર ગટરનૂ ગંદુ પાણી ભરાઈ જતા […]

Continue Reading

એલ.સી .બી પોલીસે કતલ કરવાના ઇરાદે લઇ જવાતા પશુઓને બચાવ્યા …

ગોધરાના પોપટપુરા પાસેથી એલસીબી પોલીસે કતલ કરવાના ઇરાદે કતલાખાને લઇને જવાતા 6 મુંગા પશુઓને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસે ગોધરાના બી ડીવીજન પોલીસ મથકે ગુનો નોધીને કાર્યવાહી કરી હતી.પોલીસે 90 હજારની કિંમતની 6 ગાય, 2.50 લાખની કિંમતનું વાહન અને મોબાઈલ ફોન મળીને કુલ રૂા. 3.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસે વાહનમાં ગૌવંશ […]

Continue Reading

શહેરામાં અઢી ઇંચ વરસાદ થયો..

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ ખરેડીયા પાસેના કોતર પરનો ચેકડેમ છલકાયો.. કોતરમા સફેદ ફીણના ગોટે ગોટા જોવા મળ્યા… કોતર ના પાણી એ સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્ર્શ્યોનુ નિર્માણ થઇ રહ્યુ છે. કેમિકલ અહીં ખાલી કરવામાં આવતું હોય ત્યારે , કોતરનુ પાણી પશુઓ પણ પિતા હોઇ છે. જેથી તંત્ર તપાસ કરી કાર્યવાહી કરે તેવી અહીંના લોકો […]

Continue Reading

દલવાડા ગામ ખાતે એક પશુનું નુ થયું મોત…

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ વીજ કરંટ લાગવાથી પશુનું મોત થયું હોવાનું પશુપાલક પાસેથી જાણવા મળ્યું.. વીજ થાંભલા પરથી પશુ ને કરંટ લાગ્યો. એમજીવીસીએલ તંત્ર સ્થળ ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી પશુના મોત થી પશુપાલક ભારે ચિંતિત થઈ ઉઠયો … પશુપાલક દ્વારા તંત્ર ને જાણ કરાઈ..

Continue Reading

પંચમહાલમાં જામ્યો વરસાદી માહોલ…

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા મા ધોધમાર વરસાદ વરસ્યો… પવન સાથે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી વરસાદના આગમનના પગલે ખેડૂતો અને પશુપાલકોમા ખુશી. વાતાવરણમાં ઠંડક પ્રસરી …. વરસાદ શરૂ થતાં કામ અર્થે જતા લોકો અટવાયા .. ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો.. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જળાશય,નદી,કોતરમા પાણી ની આવક થઈ…

Continue Reading

પંચમહાલ :ભાદરવા માસમાં મેઘરાજા થયા મહેરબાન…

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં અને પશુપાલકોમા ખુશીની લહેર.. ધોધમાર વરસાદ વરસતા હાઈવે માર્ગ ઉપર પાણી ભરાયા… દિલ્હી બોમ્બે હાઈવે માર્ગ ઉપર શહેરા પાસે પાણી ભરાયા… શહેરા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી.. હાઈવે માર્ગ ઉપર બે ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવામાં […]

Continue Reading

શહેરાના વલ્લભપુર પાસે પસાર થતી મહીસાગર નદીમાંથી લાશ મળી આવી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ મહીસાગર નદીમાં પાંચ કલાકથી યુવાન ની લાશઅજાણ્યા યુવાનની લાશ મહીસાગર નદીમા તરતી મળી આવી.શહેરા પોલીસ સ્થળ પર જઈને મહિસાગરની જિલ્લાની હદ લાગતી હોવાને કહીને પોલીસ વગર સહાયે પરત નીકળી ગઈ.મહીસાગર પોલીસ પંચમહાલ પોલીસ ની હદ લાગતી હોવાનું કહી કોઈ મદદ ના કરી.પંચમહાલ અને મહિસાગર પોલીસ હદ વિસ્તારને લઈને એકબીજાને ખો આપી […]

Continue Reading

શહેરા ગોધરા હાઇવે પર પાનમની પાણીની પાઈપ લાઈન વારંવાર લીકેજ થવાની ઘટના…

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા ગોધરા હાઇવે પર આવેલા બસ સ્ટેન્ડ પાસે તેમજ તાલુકા પંચાયતની સામે પાનમની પાણીની પાઈપ લાઈન લીકેજમેન હાઈવે ઉપર વારંવાર લીકેજ થતાં વાહનચાલકો ને હાલાકી વેઠવાનો વારો આવે છે.પાણી પુરવઠા વિભાગ દ્વારા તાલુકા પંચાયતની સામે પાનમની પાણીની પાઈપ લાઈન લીકેજ કામગીરી હાથ ધરી.નવીન પાઈપ લાઈનની કામગીરી કરવાની વાતો તંત્ર દ્વારા છેલ્લા […]

Continue Reading

પશુમા એક નવા પ્રકારનો રોગ આવતા પશુપાલકો ચિંતિત

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા ના વાડી અને વલ્લભપુર ગામના પશુપાલકો ચિંતિત થયા.પશુઓ ના શરીર પર નાના ગુમડા જોવા મળ્યા.એક પશુપાલકની ગાયનું મોત થતા અન્ય પશુપાલકો ચિંતિંતવાડી અને વલ્લભપુર ગામ પશુ પર નભતું ગામ છે.પશુ ડોક્ટર ગામની મુલાકાત લે તેવી 500થી વધુ પશુપાલકો ની માંગ છેતાલુકાના અન્ય ગામોમાં પણ આ જ પ્રકારનો રોગ અન્ય પશુઓમાં […]

Continue Reading

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા નિરંકારી સત્સંગ ભવન, ભુરાવાવ ખાતે નિરંકારી ભક્તો એ કોરોના કાળમાં‌ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી એક અનોખી સેવાનું કાર્ય કર્યું.

રીપોર્ટર: વિજય બચ્ચાની દાહોદ સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના આશીર્વાદથી આજરોજ ગોધરા નિરંકારી સત્સંગ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોવિડ -19 ના પ્રોટોકોલ હેઠળ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ રાખતા નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું.જેનું ઉદઘાટન ગોધરા મત વિસ્તારના ધારાસભ્ય સી.કે.રાઉલજી તથા દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી ના કમલો દ્વારા કરવામાં આવ્યું.કોરોના વાયરસ […]

Continue Reading