પંચમહાલ ના શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓ એ પોતાના પડતર પ્રશ્નોને લઇને સોમવારના રોજ પેન ડાઉન કરીને વિરોધ કર્યો હતો.
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા સહિત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા રાજ્ય સરકાર સામે પોતાની નારાજગી દેખાડવા સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ઓ એકત્રિત થઈને સોમવારના રોજ પેન ડાઉન કરીને પોતાનો વિરોધ […]
Continue Reading