શહેરા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનના ઈન્ચાર્જ ડેપો મેનેજર સામે ચોખા-ઘઉના અનાજની ગુણો સગેવગે કરવાના આરોપ સર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો સીધો કાળા બજારમાં સરકી જતો હોવાની ચોંકાવનારી બાતમીઓના આધારે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ૩.૬૭ કરોડ રૂપિયાની કિંમતના ઘઉંની ૧૩,૧૨૭ બોરીઓ અને ચોખાની ૧,૨૯૮ બોરીઓ સગેવગે થઈ હોવાનું બહાર આવતા શહેરા પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ ગોડાઉન […]
Continue Reading