પંચમહાલ : કાલોલ માં પીવાના પાણીની પાઇપ માટે ચાલી રહેલા ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં થતાં વાહનો ફસાયા.. યોગ્ય કામગીરી ની માંગ..

|| પંચમહાલ મિરર ડેસ્ક. || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ તાજેતરમાં ખાબકેલા થોડાજ વરસાદે પાલિકા તંત્રની કામગીરી ની પોલ ખોલી નાંખી : વાહનચાલકો ભોગ બની રહયા છે. પંચમહાલ જિલ્લાના કાલોલ ની નગરપાલીકા હાલ ચીફ ઓફિસર અને વહીવટદાર ના હાથ માં છે તેવા માં કાલોલ શેહેર માં અનેક પ્રકારની પારાવાર તકલીફો નો સામનો કાલોલ નગર જનો […]

Continue Reading

શહેરા ફોરેસ્ટ કચેરી ખાતે વાહન મુક્ત કરાવવા આવેલા ત્રણ ઇસમો એ આર.એફ. ઓ રોહિત પટેલ સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી.

રિપોર્ટર :  પ્રિતેશ દરજી || શેહરા || આર. એફ. ઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ દ્વારા આ બનેલા બનાવને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. શહેરા વન વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા ખાંડિયા ગામ પાસેથી લાકડા ભરેલી ગાડી પકડી પાડવામાં આવેલ તે વાહન […]

Continue Reading

યાત્રીગણ કૃપયા ધ્યાન દે…, આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ.

|| પંચમહાલ મિરર ડેસ્ક || આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી કટલીક મેમુ ટ્રેનો રદની સાથે ડાઈવર્ટ કરવામાં આવી છે. આ તમામ ટ્રેનોની વિગત નીચે પ્રમાણેની છે. પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ રહેશે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનોની […]

Continue Reading

પંચમહાલ: ગુરુપૂર્ણિમા નિમિતે આજે કાલોલ તાલુકાના મલાવમાં કૃપાલુ સમાધિ મંદિર ખાતે ગુરુવંદના અને ગુરુદર્શન.

|| પંચમહાલ મિરર ડેસ્ક || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ દર વર્ષે અષાઢ સુદી પૂનમ આવે એટલે ગુરુને વંદન કરવાની પરંપરા સૌને યાદ આવે છે, જીવનમાં ગુરુનું બહુ જ મહત્વ છે. કોઇ એવું ય કહે છે કે દરેકે જીવનમાં ગુરુ તો કરવા જ જોઇએ, ગુરુ વિના નહિ જ્ઞાન,          ” ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો […]

Continue Reading

BOBનો ફાઉન્ડેશન દિવસ:બેંક ઓફ બરોડા કાલોલ શાખાએ શ્રી નવસર્જન  પ્રાથમિક શાળા, મધવાસ ને પ્રિન્ટર ભેટ આપી સ્થાપના દિવસ મનાવ્યો..

|| પંચમહાલ મિરર ડેસ્ક || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ આજરોજ બેંક ઓફ બરોડાના ફાઉન્ડેશન દિવસ હોવાથી બેંક ઓફ બરોડા કાલોલ , પંચમહાલ શાખા તરફથી મઘવાસ ગૌશનેશ્વર મહાદેવ મંદિરના પરિસર માં સ્થિત શ્રી ઉત્તર બુનિયાદી  પ્રાથમિક શાળા  ના બાળકોને ચોકલેટ થી મોડું મીઠું કરાવી  શાળા માં એક સુપર પ્રિન્ટર ભેટ આપવામાં આવ્યું હતું . જે […]

Continue Reading

પંચમહાલ / કાલોલ બેંક ઓફ બરોડા  ના નવા મેનેજર ની નિયુક્તિ થતાં સન્માન કરવામાં આવ્યું.

કાલોલ બેંક ઓફ બરોડા બ્રાન્ચ માં અમિતકુમાર ની  મેનેજર તરીકે ની નિયુક્તિ કરવા માં આવી.. તે પ્રસંગે કાલોલ ના સામાજિક કાર્યકર અનિલ ભાઈ શાહ અને દૈનિક અખબાર ના માલિક ધર્મેશ વિનુભાઈ પંચાલ દ્વારા બુકે આપી સન્માન કરવા માં આવ્યું.

Continue Reading

પોલિયો રસીકરણ અભિયાન / પંચમહાલ જિલ્લાના કાલોલ તાલકાના ૧૨૭ બુથ પર બાળકોને ‘ દો બુંદ જિંદગી કા ‘ ટીપા અપાયા,.

|| પંચમહાલ મિરર ડેસ્ક. || પાંચ વર્ષ સુધીના બાળકોને કેમ પીવડાવવામાં આવે છે પોલિયો, માત્ર બે ટીપાં જ કેમ છે જરૂરી.. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગુજરાતમાં શરૂ થયેલી આ ત્રિ-દિવસીય ઝુંબેશ કાર્યક્રમ કાલોલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય ની ઉપસ્થિતિ માં ખુલ્લો […]

Continue Reading

પંચમહાલ / ઘોઘંબા તાલુકાના પંચાયત સભ્યએ બી.જે. પી સંલગ્ન વોટસએપ ગ્રુપો માં અશ્લીલ ફોટા અને લોકો શેર કરી.. જાણો સમગ્ર મામલો..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ ધારાસભ્ય,પંચમહાલ સાંસદ સહિત ના અલગ અલગ  વોટસએપ ગૃપ મા બીભત્સ ફોટા ઘોઘંબા તાલુકાના પંચાયત ના સભ્ય દ્વારા  પોસ્ટ થતા ચકચાર! ગ્રુપમાં ‘ગંદી બાત’: વોટ્સઅપ ગ્રુપ માં અશ્લીલ ફોટો  મૂકાતા વિવાદ… અશ્લીલ ફોટા મૂકનાર તાલુકા સભ્યએ પોતાના બચાવ માં કહ્યું … ભૂલ થી પોસ્ટ થાય.. પરંતુ ભૂલ થી એક ગ્રૂપ […]

Continue Reading

પંચમહાલ / વડસાવિત્રી વ્રત: કાલોલ માં સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજીને વડની શાસ્ત્રોકત વિધિથી પૂજા કરી.

એડિટર  : ધર્મેશ વિનુભાઈ પંચાલ હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનામા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. આ સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે. જૂના કે નવ નિર્મિત મંદિરોના પ્રાંગણમાં પવિત્ર વડની પૂજા થતી જ […]

Continue Reading

આપડા બાળકો માટે કેટલી સુરક્ષિત છે સ્કૂલવાન? વડોદરાના આ CCTV રૂવાડાં ઉભા કરશે!

પંચમહાલ મિરર ડેસ્ક. વડોદરામાં સ્કૂલ વાનની ઘટનામાં મોટો ખુલાસો, RTO પરમિશન વિના જ ડ્રાઇવર ચલાવી રહ્યો છે વાન… વાલીઓ તમારુ બાળક સ્કૂલ વાનમાં કેટલુ સુરક્ષિત છે તે જોવું હોય તો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ RTOની દેખાડા પુરતી કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે. વડોદરામાં એક સોસાયટીમાંથી પુરપાટ ઝડપે […]

Continue Reading