ખેડા જિલ્લાના મહુધા પંથકમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

અજાણ્યા ટ્રેલરે ઈકો કારને ટક્કર મારતાં ઈકો કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એકનું સ્થળ પર બે વ્યક્તિનાં નડિયાદ સિવિલમાં અને એક વ્યક્તિનું અમદાવાદ સિવિલમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે કાર ચાલક અને અન્ય એક નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ છે. તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની એક જ પરિવારના સગાંસંબંધીઓ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી .

રિપોર્ટર:-વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈળવે મિલાદની ઉજવણી ઝુલુસ કાઢીને કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમ બિરાદરો એ કોરોનાની ગાઈડ લાઈન નું ચુસ્ત રીતે પાલન કર્યું હતું. અને કોઈને અડચણ ના થાય તે રીતે ઝુલુસ કાઢી ને ભવ્ય રીતે ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી.

Continue Reading

પોતાની પડતર માંગણીઓને લઈને એસ.ટી. વિભાગના કર્મચારીઓ આક્રોશ વ્યક્ત કર્યો…

રાજ્ય સરકારના અન્ય સરકારી વિભાગમાં ફિક્સ પગાર ઉપરના કર્મચારીને 19,950પગાર ચુંકવવામાં આવે છે જ્યારે એસ.ટી. વિભાગમાંના ફિક્સ પગાર ઉપરના કર્મચારીઓને 16,650રૂપીયા ચુંકવવામાં આવે છે. આ વિસંગતતા દુર કરવી, ફિક્સ પગારના કર્મચારીઓના અવસાનના કિસ્સામાં તેના આશ્રિત વારસદારોને ઠરાવ મુજબ રૂા. 4 લાખના આર્થિક પેકેજનો લાભ આપો સહિતની 20 માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવમાં આવી નથી.એસ.ટી. વિભાગના […]

Continue Reading

પંચમહાલમાં શહેરા મામલતદાર દ્વારા પાદરડી, માતરીયા વ્યાસ સહિતના અનેક ગામોની ઓચિંતી મુલાકાતમાં અનેક સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ જોવાતા ૧૧ જેટલી દુકાનો સસ્પેન્ડ કરી.

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં 95 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે. મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા અમુક સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો ઓછો આપતા હોવાની માહિતી તેઓને ખાનગી રાહે રેશનકાર્ડ ધારકો પાસેથી મળી હતી. જેને લઇને માતરીયા વ્યાસ, પાદરડી, ખરેડીયા સહિત અન્ય ગામોમાં મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા ઓચિંતી મુલાકાત […]

Continue Reading

પંચમહાલના શહેરા સહિત સમગ્ર જિલ્લામાં દશેરાના પર્વની જીલ્લાવાસીઓએ ઉજવણી કરી ..

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ ના શહેરા સહીત સમગ્ર જિલ્લામાં દશેરા પર્વને લઈને ભારે ખુશી જોવા મળી.. જ્યારે દશેરાના દિવસે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા માટે શુભ હોય છે.ત્યારે જિલ્લામાં આવેલા ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનોના શો રૂમમાં ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા હતા.ભલે નવા વાહનોના ભાવમા વધારો થયો હોવા છતાં લોકોએ પોતાના શોખ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં આઠમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી…

રિપોર્ટર:- વિમલ પંચાલ નસવાડી અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક “મા” શક્તિની આરાધના કરવામાં તરબર થઈ ગયેલા ઉત્સવપ્રિય કવાંટ નગરીના નગરજનોએ આજે બુધવારે શ્રદ્ધાપૂર્વક આઠમની ઉજવણી કરી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રમઝટ વચ્ચે નગરના અંબે માતાજીના મંદિરે અને મહાકાળી માતાજીના મંદિરે બિરાજમાન ગઢ ભવાની માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ અને હવન કર્યો હતો. અને કવાટ પંચાલ ફળિયામાં […]

Continue Reading

શહેરા તાલુકા પંચાયતમાં એ.સી.બી.ની ટ્રેપ..

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ એ.સી.બી.એ તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અન્સારી સહિત ચાર પકડયા.. બાંધકામ શાખાના અધિક મદદનીશ એન્જિનિયર રિયાઝ મન્સૂરી તાલુકા વિકાસ અધિકારીની વતીની રૂપિયા 2,45,000 હજાર ની લાંચ લેતા ઝડપાયા.. મનરેગાના એકાઉન્ટર હેમંત પ્રજાપતિ રૂપિયા ૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ . વોટરશેડ યોજના કીર્તિપાલ એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા જય […]

Continue Reading

શહેરા નગર અને તાલુકામાં ભક્તિ શક્તિ અને આરાધના સાથે નવલી નવરાત્રીની રંગત જામી

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ .માતાજીના મંદિરોમાં માતાજીને સોળે કળાએ શણગાર સજાવવામાં આવી રહયો છે. નવલી નોરતાની રાત્રે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહયા છે.શહેરા નગર અને તાલુકામાં નવરાત્રીની રંગત જામી છે. નગરમાં મહાલક્ષ્મી મંદિર, મેઇન બજાર, મારૂતિ ટિમ્બર , શિવમ સોસાયટી, તેમજ નાંદરવા ખાતે દશા માઁ ના મંદિર સહિત અનેક સ્થળે ગરબાની રમઝટ જામતી હોય […]

Continue Reading

પંચમહાલમા શહેરા તાલુકાના જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ. શહેરા વનવિભાગ દ્વારા તારીખ 1 ઓકટોબર થી 8 ઓક્ટોબર સુધી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અલગ અલગ શાળાઓ તેમજ બોડીદ્રા, ખાંડિયા , જુના ખેડા, ધરોલા , સદનપુર સહિતના અન્ય ગામોમાં વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો વન આર.એફ.ઓ રોહિત પટેલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે શુક્રવારના રોજ તાલુકાના […]

Continue Reading

પંચમહાલ:કાલોલ તાલુકાના ક્ષત્રિય કેળવણી મંડળની મીટીંગ યોજાઈ હતી.

કાલોલ ના બોરું ટર્નીગ નજીક આવેલા બળીયાદેવ મહારાજ મંદિરના સાંનિધ્યમાં એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં કાલોલ તાલુકાના ૫૫ થી વધુ ગામોનાં આગેવાનો ,વડીલો અને યુવાનો એકત્રિત થયાં હતાં. આ મીટીંગમાં સમાજને એક તાંતણે કઈ રીતે બાંધી સંગઠિત કરી શકાય તેના માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.અને સમાજને એક કરવા માટે હાલ સમાજમાં જે […]

Continue Reading