શહેરા તાલુકાના અણીયાદ ગામ ખાતે રૂપિયા  ૧૭ લાખ 50 હજારના ખર્ચે  નવિન બનેલ  ગ્રામ પંચાયત નું લોકાર્પણ કરાયું.

રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ  શહેરા તાલુકાના અણીયાદ ગામ ખાતે   17.50 લાખના ખર્ચે ગ્રામ પંચાયત ઘર તૈયાર થઇ જતા રવિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના નવીન મકાનના લોકાર્પણ  પ્રસંગે ઉપસ્થિત  તાલુકા પંચાયતના પ્રમુખ રયજી ભાઈ નાયક, ઉપ-પ્રમુખ ભારત સોલંકી ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભૂપતસિંહ પટેલ, મહામંત્રી સંજય બારીયા , કિરીટ બારીયા, દિલીપભાઈ મહેરા, તાલુકા […]

Continue Reading

શહેરા સહીત સમગ્ર જીલ્લામાં વધતી જતી મોઘવારીને લઈને દિવાળીનુ પર્વ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મુશ્કેલ…

રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ શહેરા સહીત સમગ્ર જીલ્લામાં દિવાળી પર્વને લઈને વધતી જતી મોંઘવારીના કારણે આ પર્વ ક્યાક ફીકો બનતો જતો હોઈ તેમ લાગી રહ્યુ છે. જે રીતે ફરસાણના ભાવ તેમજ જીવનજરૂરિયાત સહીત પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત ’વધારો થતો રહેતો હોવાથી દરેક ચીજવસ્તુઓના ભાવમાં પાંચથી દસ ટકા સુધીનો વધારો થયેલ હાલ જોવા મળી રહ્યો હતો. દિવાળી […]

Continue Reading

શહેરામાં કોંગ્રેસ અગ્રણી અને યુવાનોએ મા ભોમની રક્ષા કાજે શહીદ થયેલા વીરજવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી..

રિપોર્ટર : પાર્થિવ દરજી પંચમહાલ દેશની રક્ષા કાજે સરહદ પર પરિવારથી દુર રહેતો જવાન પોતાના પ્રાણની આહુતિ આપી દેતા ખચકાતો નથી.આંતકવાદી હુમલા હોય કે કુદરતી આફત દેશનો વીર જવાન જાનની બાજી લગાવી દે છે.જમ્મુ કાશ્મીરમાં થતા આંતકવાદી હુમલાઓ સામે દેશના બહાદુર જવાનો મૂકાબલો કરીને ત્રાસવાદીઓને ઠાર કરે છે.હાલમા કપડવંજ તાલુકાના વીર જવાન હરીશસિંહ પરમાર જમ્મુ […]

Continue Reading

પંચમહાલમાં શહેરા તાલુકાના જૂની સુરેલી ગામે આડા સંબંધને લઇને એક પુત્ર એ ૮૫ વર્ષીય પોતાના સગા પિતા ને લોખંડનો સળીયો મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી..

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલમાં એક એવો બનાવ બન્યો કે પોતાના પુત્ર ની પત્ની સાથે આડા સંબંધ હોવાને લઈને એક પુત્ર એ પોતાના સગા પિતા ને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવની વિગત એવી છે કે શહેરા તાલુકાના જૂની સુરેલી ગામના પટેલ ફળિયામાં રહેતા રયજીભાઈ શંકરભાઈ પટેલ પોતાના પુત્ર રાયસિંગ ના પરિવાર સાથે રહે છે. 85 […]

Continue Reading

કળિયુગી પુત્ર એ પોતાના ૮૫ વર્ષીય પિતાની કરી હત્યા..

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ શહેરાના જૂની સુરેલી ગામ ખાતે બની ઘટના.. 85 વર્ષીય રયજી પટેલ ની તેનાજ 50 વર્ષીય પુત્ર રાયસીંગ હત્યા કરી.. કળિયુગી પુત્રએ પોતાની પત્ની સાથે પિતાના આડા સબંધ હોવાની શંકાએ લોખંડનો સળિયો મારી કરી હત્યા. કળિયુગી પુત્ર ને પોલીસ એ પકડી પાડવાના ચક્રો ગતીમાન કર્યા.. પોલીસ મથક ખાતે નોધાઇ રહી છે પિતા […]

Continue Reading

મોનજીનીસ બેકરી ના પફ માં અખાદ્ય પ્રદાર્થ નીકળતા હોબાળો…

સમગ્ર મામલો ફૂડ એન્ડ ડ્રગ માં પહોંચ્યો..!!!નામ બડે દર્શન છોટે.. હાલ કોરોના , ડેન્યુ જેવી બીમારીઓ નો રાફડો ફાટ્યો છે તેવા માં મોનજીનીસ કંપની બેકરી પ્રોડક્ટ m માં વારંવાર સવાલો ઉઠ્યા છતાં તંત્ર મૌન .. Editor  / Owner Dharmesh Vinubhai Panchal7572999799 panchmahal_mirror. Gujarat_Nation. સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો… પંચમહાલ – દાહોદ – મહીસાગર […]

Continue Reading

શહેરા તાલુકાના ખાંટ ના મુવાડા ગામ ખાતે કુણ નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ખનીજ માફીયાઓ દ્વારા કરવામાં આવી રહયુ છે.

રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ શહેરા તાલુકાના બાહી ગામ પાસે આવેલા ખાંટના મુવાડા ગામ ખાતે આવેલી કુણ નદી માંથી પાછલા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ દ્વારા તંત્રના કોઈ પણ ડર વગર રેતી કાઢવામાં આવતી હોય છે. આ નદીના વિસ્તારમાંથી ખનીજ માફિયાઓ દિવસ અને રાત્રિ દરમિયાન નદીમા ખાડાઓ પાડીને ગેરકાયદેસર રીતે રેતી કાઢીને ટ્રેક્ટર સહિતના મોટા વાહનોમાં રોયલ્ટી […]

Continue Reading

શહેરાના દલવાડા  પાસેથી એલ.સી.બી.પોલીસે મારૂતિવાન માંથી  વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ  પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં એલસીબીના પીઆઇ કે.પી.જાડેજાને બાતમી મળી હતી ,કે એક સિલ્વર કલરની મારૂતિ વાન વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ જિલ્લાના લીંબડી તરફથી પસાર થઇ રહી છે. અને વાઘજીપુર ચોકડી […]

Continue Reading

શહેરા તાલુકાના ખાંટના મુવાડા ગામ ખાતે ખેતરમાં રહેલાં ડાંગરના પાકમા અજગર જોવા મળ્યો..

રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ  શહેરા તાલુકાના ખાંટના મુવાડા ગામ ખાતે ભવનસિંહ ઠાકોર પોતાના  ખેતરમાં ખેત મજુરો સાથે ડાંગરની કાપણી કરતા હતા.ત્યારે બાર ફૂટ લંબાઈ ધરાવતો  અજગર તેમને જોવા મળતા તેઓ ગભરાઈ જવા સાથે બુમાબુમ કરતા આજુબાજુમાં ખેતી કામ કરતા લોકો દોડી આવ્યા હતા.ખેડૂત દ્વારા ખેતરમાં અજગર હોવાની જાણ ગોધરા ખાતે અજગર પકડતા ચેતન અને જનક સોલંકીને […]

Continue Reading

શહેરાના આંબાજટી ગામ ખાતે ગૌચર જમીનમાં ગેરકાયદેસર રેતી ખનન મામલે ખાણ ખનીજ વિભાગે રાજેશ ઉર્ફે લાલા ભરવાડ ને રૂપિયા 58 લાખ કરતા વધુ નો દંડ ફટકારવામાં આવ્યો……

રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ શહેરાના  આંબાજટી ગામના પટેલ ફળિયાની નજીકમા આવેલી ગૌચર જમીનમાંથી  17,273 મેટ્રિક ટન  રેતીનુ ગેરકાયદેસર ખનન મામલે રાજેશ ઉર્ફે લાલા ભરવાડને ખાણ ખનીજ વિભાગે રૂપિયા 58 લાખ કરતા વધુ નો દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે કુણ નદીમાં થયેલી રેતી ખનનને લઈને પણ ખાણ ખનીજ વિભાગ તપાસ કરશે…શહેરા તાલુકાના  […]

Continue Reading