આણંદ જિલ્લામાં ધો-10માં 31682 અને ધો-12માં 16179 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 28મી માર્ચે એસએસસી અને એચસીસી સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.ત્યારે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ લેવાય અને પરીક્ષા આત્મવિશ્વાસથી અને નિર્ભય પણે પરીક્ષા આપે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જો કે આણંદ જિલ્લામાં ધો-10માં 31682 અને ધો -12 […]

Continue Reading

ખેલ મહાકુંભમાં દાહોદ જિલ્લાના 1.32 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેશે.

આજથી શાળા-ગ્રામ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થશે. રાજ્યમાં 11માં ખેલમહાકુંભનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરાવ્યો છે, ત્યારે દાહોદ જિલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત આજથી શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે. જિલ્લામાં ખેલમહાકુંભમાં 1.32 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેશે. જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ તબક્કાવાર છ જેટલી વયજૂથમાં વિવિધ 22 રમતો યોજાશે. શાળા તેમજ ગ્રામ્ય […]

Continue Reading

કવાંટ માં ભંગોરીયાનો મેળો ભરાતા મેદની ઉમટી પડી

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ કવાંટ નગર સહિત તાલુકામાં હોળી તેમજ રંગો ના પર્વ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે,રંગ અને ઉમંગનાં પર્વ આડે હવે ગણતરી ના થોડા દિવસ જ રહ્યા છે. કવાંટ તાલુકામાં હોળી નો પર્વ એટલે કે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળે છે. કવાંટ તાલુકામાં હોળી નો તહેવાર આવતા જ તાલુકા […]

Continue Reading

એ.પી.એમ.સી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ દ્વારા જિલ્લાના ખેડૂતોને હારવેસ્ટર ફાળવવા કૃષિ મંત્રીશ્રીને રજુઆત.

ભારતીય કૃષિને આધુનિક અને સ્માર્ટ બનાવવાં માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ ખેડૂતોના હિત માં વિવિદ્ય જોગવાઈઓ થાય તેવી કાર્યવાહી કરેલ છે. ગોધરા તાલુકાના ખેડૂતો દ્વારા સરકારી સાધનની સહાય મેળવવા આઈ ખેડુત પોર્ટલ ઉપર અરજી કરી રહ્યા છે. અને ઓનલાઈન અરજી મારફતે પારદર્શિતાથી સરકારી સહાય મેળવી રહેલ છે.રાજ્ય […]

Continue Reading

ગોધરા તાલુકાના સામલી ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયું.

પશુપાલન ખાતું ગુજરાત સરકાર, પશુપાલન શાખા જિલ્લા પંચાયત ગોધરા, તાલુકા પંચાયત ગોધરા તથા પશુ દવાખાના ગોધરા ના સંયુક્ત ઉપકમેં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર જિલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી ના અદયક્ષ સ્થાને યોજાઈ. આ કાર્યકમમાં જિલ્લાના પશુપાલકોને પશુપાલન ની યોજનાઓ અને પશુઓનાં સાર સંભાળ માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ. ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરાના […]

Continue Reading

બોડેલી શાળામાં ‘નો સ્મોકિંગ ડે’ અંતર્ગત આચાર્યોને તાલીમ મળી.

બોડેલીની શીરોલાવાલા હાઇસ્કુલમાં ‘નો સ્મોકિંગ ડે’ નિમિતે છોટાઉદેપુર જિલ્લાની તમામ શાળાઓને “તમાકુ મુક્ત શાળા’ કરવા તમામ આચાર્યો માટે તાલીમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં નાટક, શોર્ટ મૂવી અને ટેક્નિકલ સેશન દ્રારા તમાકુ મુકત શાળા બનાવવા અંગે સેમિનારનું આયોજન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. યુનાઇટેડ કિંગડમમાં 1984માં “નો સ્મોકિંગ ડે” ચળવળની શરૂઆત કરવામાં આવી […]

Continue Reading

જિલ્લાકક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા માં મોટીટોકરી પ્રા.શાળાની વિદ્યાર્થીની પ્રથમ વિજેતા.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ બોડેલી ખાતે જિલ્લાકક્ષાના પુસ્તક વાચક સ્પર્ધા સફાયર પબ્લિક સ્કૂલ બોડેલી ખાતે યોજવામાં આવી હતી. મોટી ટોકરી પ્રા.શાળાની ધોરણ -૬ ની વિદ્યાર્થીની જિલ્લાકક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા માં પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા.તેમને પુસ્તક પસંદગી શ્રીમદ્ ભગવદ ગીતાની કરી હતી. સમગ્ર પુસ્તક ની સમીક્ષા કરતા તેમને સાંપ્રત કાળમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારો […]

Continue Reading

Statue of unity પર શનિ-રવિની રજામાં 30 હજાર પ્રવાસીઓ ઊમટ્યા.

હોળી માટે કેવડિયાની હોટલ, ટેન્ટ સિટીમાં પણ 70% બુકિંગ ફુલ રજાઓના દિવસોમાં સુરક્ષાકર્મી સહિતનો સ્ટાફ પણ વધારી દેવાયો હોળીના તહેવારને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ આવવા થનગની રહ્યા છે. હોળીના તહેવારોમાં વ્યૂઇંગ ગેલેરીની ટિકિટ મોટાભાગની ઓનલાઇન બુકિંગ થઇ ગઈ છે ત્યારે આગામી 20 માર્ચ સુધીની વ્યૂઇંગ ગેલેરીની ઓનલાઇન ટિકિટો 90 ટકા બુક થઇ ગઈ […]

Continue Reading

દાહોદમાં હોળી પૂર્વે પરંપરાગત રીતે થતા મેળામાં 200થી વધુ ઢોલીડાં ઉમટ્યાં : અગિયારસથી દાહોદ જિલ્લામાં મેળાની જમાવટ શરૂ થશે.

દાહોદમાં રવિવારે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઢોલ મેળામાં પારંપરિક વાધ્યો સાથે ઉમટી પડેલા 200થી વધુ ઢોલીડાં મન મૂકીને ઝૂમ્યા હતા. દાહોદ જિલ્લામાં મહત્તમ વસ્તી આદિજાતિઓની છે. જેઓનો સૌથી મોટો તહેવાર હોળી છે. હોળીની સાથે જેમ રંગોનો નાતો છે તેમ આ દિવસોમાં દાહોદ જિલ્લામાં આદિવાસીઓની હોળી અને ઢોલનો પણ એકબીજાના પર્યાય છે. આદિવાસી […]

Continue Reading

વસંતઋતુના વધામણાં : સ્ટેચ્યૂ ઑફ યુનિટીના એકતાનગરમાં ‘કેસૂડા ઉત્સવ’, 65 હજારથી વધુ વૃક્ષો થકી કેસરી વન નિર્માણ પામ્યું

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વીંધ્યાચલ ગિરિમાળા વિસ્તારમાં આવેલ છે. ચોમાસાની ઋતુમાં જેમ આખો વિસ્તાર લીલીછમ ચાદર ઓઢીલે છે. આમ ઉનાળાની પાનખર સાથે વસંત ઋતુના વધામણાં કરવા કેશુડા ખીલી ઉઠતા હોય છે. હાલ એકદમ ચારે કોર.કેશુડા જ કેશુડા દેખાતા હોય આ કેશુડા વન ને પ્રવાસીઓ નજીક થી માણે અને તેના ફૂલ ને જાણે […]

Continue Reading