કવાંટ તાલુકા ના અંતરિયાળ વિસ્તારોમાં માતા મરણ અને બાળ મરણ અટકાવવા ના ભાગ રૂપે સગર્ભા બહેનો ને વિશેષ સુવિધા ઓ આપવામાં આવી.

યોગેશ પંચાલ, છોટાઉદેપુર કવાંટ તાલુકાના અંતિયાળ એવા સૈડી વાસણ તથા મોટી કઢાઇ પ્રા.આ.કેન્દ્ર વિસ્તાર ની બહેનો ને છોટા ઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ના આરસીએચઓ ડૉ.એમ.ટી.છારી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો પ્રશાંત વણકર ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો. અશોક સેન તથા ડૉ. અર્જૂન રાઠવા તથા ધીરજ હોસ્પિટલ ના સ્ત્રી રોગ નિષણાત દ્વારા […]

Continue Reading

જુવો કઇ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા સભ્યો..

દિનેશ ભાટિયા – પંચમહાલ ઘોઘંબા તાલુકાના સરસવ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા સભ્યો. નારાજ સભ્યો સરપંચ ને હટાવવાની માંગ કરી ઘોઘંબા તાલુકાના સરસવા ગામના ગ્રામજનો તેમજ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવી હતી ઘોઘંબા તાલુકાના સરસવા ગામના સરપંચ હીરાભાઈ રાઠવા સામે છેલ્લા ઘણા સમયથી સભ્યો […]

Continue Reading

વાસ્તુકલા અને શિલ્પકલાના પ્રણેતા અને યાંત્રિક એન્જિનિયરિંગના દેવતા ગણાતા શ્રી વિશ્વકર્મા ભગવાનની સમગ્ર વિશ્વમાં માં ઉજવણી માં ભગવાન વિશ્વકર્મા ની પૂજા બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ ભગવાન વિશ્વકર્માની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ; મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. : હાલોલ નગરમાં વસતા પંચાલ સમાજ દ્વારા સમાજ ના પ્રમુખ પ્રવીણ ભાઈ ની આગેવાની માં આજે વિશ્વકર્મા જયંતીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી હતી,  તેમજ કાલોલ નગર માં પણ પંચાલ સમાજ પ્રમુખ કમલેશ ભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ ભગવાન શ્રી […]

Continue Reading

કાલોલ : નીલકંઠ કૉલેજ ‘શ્રી ગોવિંદ ગુરુ’ની ૧૬૪મી જન્મજયંતીની ઉજવણી નિબંધલેખન સ્પર્ધા સાથે કરવામાં આવી.

તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૨ને મંગળવારના રોજ સવારે ૯.૩૦ કલાકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન શ્રી નીલકંઠ કૉલેજ કાલોલમાં ‘શ્રી ગોવિંદ ગુરુની ૧૬૪મી જન્મજયંતીની ઉજવણી કૉલેજના આચાર્યશ્રી, ટ્રસ્ટ મંડળ, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દિપપ્રાગટ્ય કરી તેમનાં સમર્પણ કાર્યોને યાદ કરી ઉજવવામાં આવી હતી. આ દિવસે વધુમાં કૉલેજના વિદ્યાર્થીઓએ ‘શ્રી ગોવિંદ ગુરુનું જીવન અને દર્શન […]

Continue Reading

પંચમહાલ જિલ્લા ની કાલોલ , હાલોલ , ગોધરા , શેહરા, મોરવા બેઠકો ઉપર ભગવો લહેરાયો …

Editor :- Dharmesh Vinubhai Panchal  સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા…નીચે આપેલ ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.​

Continue Reading

હાલોલમાં પોસ્ટ માસ્તરની ભૂલથી સિનિયર સિટિઝનના 5 લાખ અટવાયાં.

Editor :- Dharmesh Vinubhai Panchal હાલોલ કંજરી રોડ પર નર્મદા નગરમાં રહેતા સિનિયર સિટિઝન પ્રદીપકુમાર એમ.પરીખે તા. 3 ઓક્ટોબર 2015 ના રોજ હાલોલ પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં રૂા.5 લાખ પોતાના નામે અને રૂા.5 લાખ પોતાની પત્ની શોભાનાબેન પરીખના નામે રોકાણ કરેલ હતા. ​​​​​જેમાં સ્કીમની 5 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં ફરી દંપતીએ ત્રણ વર્ષ […]

Continue Reading

કાલોલ : આદર્શગામ ગણાતું સણસોલી ગંદકીથી ખદબદી ઉઠ્યું.

Editor – Owner : Dharmesh Vinubhai Panchal. અનેક રજૂઆત પણ પરિસ્થિતિ એની એજ!. ” હમ નહિ સુધરેંગે “ કાલોલ તાલુકાના આદર્શગામ અને એક સમયના સાંસદ દ્વારા દત્તક લેવામાં આવેલ ગામની હાલની પરિસ્થિતિ કાંઈક અલગ જ જોવા મળી રહી છે. સણસોલી ગામના સ્મશાન તરફ જવાના માર્ગ ઉપર આવેલા પાંચ ફળિયાના રહીશો મુખ્ય રસ્તા ઉપરની ગંદકી અને […]

Continue Reading

કાલોલ નગર માં વિકાસ ની વાતો કરતુ પાલિકા તંત્ર રોડ – રસ્તા માં નિષ્ફળ.

Editor – Owner : Dharmesh Vinubhai Panchal. બિસમાર રસ્તાની માજી નગર પાલિકા પ્રમુખ અને કોર્પોરેટર દ્વારા ડામર રોડ નાં કામો બાબતે RTI કરી માહીતી માંગતા વિકાસ ટોળકી માં હડકંપ મચી જવા પામ્યો. વિજય સિનેમા પાસે નો રોડ .. ફાઈલ તસ્વીર કાલોલ નગરપાલીકા નાં વૉર્ડ નં ૧ માં આવેલ સ્ટેશન રોડ થી કોલેજ સુધીનો ખખડધજ રોડ […]

Continue Reading

કાલોલ : ઘણા સમય થી બિસ્માર પડી રહેલ રોડ બનાવનાર દેસાઈ કન્સ્ટ્રક્સન કંપની ના ડમ્ફર ચાલકો ની દાદાગીરી ..પાલિકા તંત્ર મૃગપ્રેક્ષક.

કાલોલ નગર માં વિજય સિનેમા પાસે નો ઘણા સમય થી બિસમાર હાલત માં પડેલ રોડ નું કામ શરુ થતા રાહત ની સાથે સાથે રોડ કોન્ટ્રાક્ટર ના ડમ્પર ડ્રાઈવરો દ્વારા નગર ના રસ્તે થી બેફામ અને ગફલત રીતે ડમ્પરો હંકારવા થી એક્સીડંટ થવા ની સંભાવનાઓ સેવાઈ રહી છે. આજ રોજ નવાપુરા માં થી વિમાન ની ગતિએ […]

Continue Reading

હાલોલ તાલુકાના સૈયદપુરા ગામેથી 09 ફૂટનો અજગર ઝડપાયો.

હાલોલ તાલુકાના સૈયદપુરા ગામે ખેતરમાં એક 09 ફુટના અજગરે દેખો દીધો હતો. ત્યારે ગામના જાગૃત નાગરિક ભરતભાઈ પરમારે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના અશોકભાઈ રાઠોડને જાણ કરતા તેમને જિલ્લા પ્રમુખ પ્રહલાદસિંહ પરમારને જાણ કરી હતી. તેમને સત્વરે હાલોલ તાલુકાના RFO સતિષભાઈ બારીયા ને જાણ કરી. ફ્રેંડ્સ ઓફ એનિમલ્સની પુરી ટીમ સાથે મળી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન […]

Continue Reading