મહીસાગર : જિલ્લામાં વરસાદને લઈ કડાણા ડેમમાં પાણીની આવક વધી…

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર રિપોર્ટર: સુરેશ પગી,કડાણા કડાણા ડેમ માં હાલ ૪ લાખ ૨૧ હજાર કયુસેક પાણી છોડાયું કડાણા ડેમ માંથી પાણી છોડતા મહીસાગર નદી માં ઘોડાપુર મહીસાગર ખેડા આણંદ અને વડોદરા જીલ્લા ના ૨૭ ગામો ને એલર્ટ અપાયું જીલ્લા કલેકટર આર બી બારડ દ્વારા નદી કાંઠા વિસ્તાર ના ગામો ને સતર્ક રહેવા સૂચના અપાઈ.

Continue Reading

મહીસાગર : કડાણા ડેમની આવકમાં વધારો: ડેમમાં ૩ લાખ કયુસેક કરતા પણ વધુ પાણીની આવક.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કડાણા ડેમમાં ૩ લાખ કયુસેક કરતા પણ વધુ પાણી ની આવક કડાણા ડેમ માં પાણી ની આવક ને લઈ ડેમ ના ૧૨ ગેટ ૪ ફૂટ ખોલાયા કડાણા ડેમ માંથી ૩ લાખ કયુસેક પાણી મહીસાગર નદી માં છોડાયું મહીસાગર નદી પર ના હાડોડ ઘોડીયાર અને તાંતરોલી બ્રિજ બંધ કરાયા કડાણા ડેમ માં આવક […]

Continue Reading

મહીસાગર જિલ્લામા વ્યાયામ અને કલાના શિક્ષકોની ભરતી માટે આવેદન અપાયુ.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લાના બેરોજગાર શારિરીક શિક્ષણ અને કલા ના વિધાથીઑની છેલ્લા દસ વર્ષથી ભરતી ન કરવાથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યું. અન્ય રાજ્યોમાં કાયમી નિમણૂક કરવામાં આવે છે તો ગુજરાત મા કેમ નહી. રાજયની હજારો સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વ્યાયામ અને કલા ના શિક્ષકો વિહોણી છે.બીજુ બાજુ સરકાર આ […]

Continue Reading

મહીસાગર જિલ્‍લાના મથક લુણાવાડાની જનરલ હોસ્‍પિટલની મુલાકાત લેતા વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ આજે મહીસાગર જિલ્‍લાની મુલાકાતે આવી પહોંચ્‍યા હતા. ડૉ. વિનોદ રાવે મહીસાગર જિલ્‍લાના મુખ્‍થ મથક લુણાવાડા ખાતેની જનરલ હોસ્‍પિટલની મુલાકાત લઇને હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ તબીબી સુવિધાઓની જાણકારી મેળવી ખૂટતી સુવિધાઓની ચકાસણી અર્થે પહોંચ્યા હતા. જો કે જિલ્લા વહીવટી તંત્રએ અગાઉ આરોગ્ય સચિવ જયંતિ રવિની મુલાકાત સમયે […]

Continue Reading

મહીસાગર જિલ્લાના કડાણા ડેમ માંથી ૫૯,૬૫૬ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લાના કડાણા સ્થિત કડાણા ડેમમાં ઉપરવાસમાંથી આવક થતાં ડેમમાં ૪૧૬.૧૧ ફૂટ પાણી થતાં રૂઠ લેવલની જાળવણી કરવા માટે ડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ઉપરવાસમાંથી ૬૦,૧૬૫ ક્યુસેક આવક થયેલ છે જેની સામે ૫૯,૬૫૬ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે આની સાથે ૨૦,૦૦૦ ક્યુસેક પાણી છોડીને ૬૦ વોલ્ટ વાળા ચાર પાવર હાઉસ […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા નગરપાલિકાનું સુકાન હવે એન.સી.પી ના હાથમાં બ્રિંદાબેન નીલાંજભાઈ શુકલ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મીનાબેન રાકેશભાઈ પંડ્યા ની વરણી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ભાજપના સત્તા મેળવવા ના સ્વપ્ન ઉપર પાણી ફરી વળ્યાં સ્થિત બંધ ગણાતી પાર્ટીના લીરેલીરા ઉડ્યા પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા ના પ્રમુખની ચૂંટણીમાં ભાજપના અંદરના અહંકારના કારણે આજે ભાજપ સત્તા વિહોણી બનિંચને ત્યારે આવનારા સમયમાં જિલ્લા ભાજપ ના હોદ્દેદારો દ્વારા કોઈ આત્મમંથન કરવામાં આવશે કેમ?સત્તાના આ ખેલમાં જ્યારે ભાજપની જીત […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં રોડની બાજુમાં ગટરની વ્યવસ્થાના અભાવે રસ્તા તથા ખેતરો પર પાણી ફરી વળ્યા.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નવાકારવા તથા માળિયા ગામમાં ખેતરો અને ગામના રસ્તા ઓ પર પાણી ફરી વતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ગામના સીમાડામાં ગટરની વ્યવસ્થાના અભાવે ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ગટરની વ્યવસ્થાના ન હોવાના કારણે રોડની આજુબાજુ ગટર હતી પરંતુ અત્યારે નવા […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં ધીમી ગતિથી વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાક પુનઃ જીવન મળતા ખેડૂતો ખુશખુશાલ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લામાં છેલ્લા બહુજ સમય થી મેઘરાજા મહેરબાની કરવામાં વિલંબ દર્શાવતા ખેડૂતોનો ઉભો પાક જેવા કે મકાઈ,ડાંગર, શાકભાજી જેવા પાકોમાં પાણીની અછત ના કારણે સુકારો જેવા કારણો આવતા ખેડૂતો માં નિરાશનું વાતાવરણ ઘર કરી બેઠું હતું. પરંતુ છેલ્લા બાર કલાકની અંદર ધીમી ગતિથી મેઘરાજા ની એન્ટ્રી થતા પાકોને પુનઃ જીવન મળતા ખેડુતો […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા ખાતે સોલંકી રાજપુત સમાજ દ્વારા જાહેર માસ્ક વિતરણ સાથે માસ્ક સબંધી માર્ગદર્શન સલાહ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આજરોજ લુણાવાડા ખાતે રાજપુત સમાજ તેમજ સોલંકી જ્ઞાતિ બંધુઓ દ્વારા વ્યકતી ગત તળે. શ્રાવણ માસ તેમજ સ્વતંત્ર પવૅની જાહેર જનતા ની વચ્ચે મોડાસા મેન રોડ.ચારકોશિયા નાકા થી કોટેજ સુધી સ્ટેજવાઇસ જાહેર જનતા. જાહેર દુકાન. ઘારકો રાહતદારીયો. તેમજ લુણાવાડા ની લોકલ. સાથે રહેણાંક વિસ્તારના માસ્ક સબંધી તંદુરસ્તી. માસ્ક સબંધી સુકાકારી. માસ્ક નહી તો. […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વરસાદના છાંટાની સાથે એમ.જી.વી.સી.એલની વીજળી ડૂલ..!

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકામાં આવેલ ચોપડા ગામ થી લઇ ને પચમહુડિયા ગામ સુધીના બધા ગામોની જોડતી તરસંગ જ્યોતિગ્રામ વીજપુરવઠો પોહોચાડે છે આ બધા ગામો માંથી વારંવાર લોકો ફરિયાદ કરેલ છે કે વરસાદના એક છાંટા ની શરૂવાત થી વીજળી દૂલ થઈ જાય છે અને ત્યાંનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે વારંવાર ફરિયાદ કરવા ફોન કરે […]

Continue Reading