મહીસાગર બ્રેકીંગ: સંતરામપુર તાલુકાના પઢારિયા ગામે ખાનગી ટ્રાઈવેલ્સ પટલતા ૫૦ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનુ અનુમાન..!
રિપોર્ટર: સુરેશ પગી,કડાણા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવીલમાં ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્ત ની સંખ્યામાં વધારો થવાની સંભાવના ટ્રાવેલ્સ મજૂર વર્ગ ને લઈને સંજેલી થી કાલાવડ જઈ રહી હતી પઢારિયા પાસે વળાંકમાં ટ્રાવેલ્સ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બની ઘટના વળાંકમાં રોડ છોડી ટ્રાવેલ્સ રોડ સાઈડમાં પલ્ટી મારી..
Continue Reading