મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર બાબતે ખેડાપા ગામ યુવા સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યું..

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા સંતરામપુર તાલુકાના ખેડાપા ગ્રામ પંચાયતના સરપંચ પારગી દીનેશભાઇ અખમાભાઈ પંચાયતના સરપંચ બન્યા પછી ઘણી બધી ગ્રાન્ટો તથા દરેક યોજનાઓમાં ગેરરીતિ આચરવામાં આવેલ છે.સરપંચ નૂ તા ૯/૫/૨૦૧૮ ના રોજ એક રોડ અકસ્માતમાં થયો હતો અને તેમાં પગ મા ફેકચર થય ગયા હોવાથી તેઓ આજદીન સુધી ચાલી શકયા નથી તેથી તેઓ ઘેર રહીને સરપંચ […]

Continue Reading

મહીસાગર: કૌભાંડો માટે કુખ્યાત લુણાવાડા એ.આર.ટી.ઓ કચેરીમાં બોગસ વીમા પોલીસી અને સરકારી આવકને નુકસાનના વ્યાપક કૌભાંડ થી ખળભળાટ..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ચાર વાહનોના દસ્તાવેજની ચકાસણી એઆરટીઓ કચેરીએ કરાવતાં બોગસ ઇન્સ્યોરન્સ તેમજ ગુજરાતનો ટેક્સ ચોરીનો પણ થતી હોવાનું જણાયું : એ.આર.ટી.ઓ એ જે તે ડીલર પર દોષનો ટોપલો ઢોળ્યો કૌભાંડો માટે કુખ્યાત મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં વધુ બોગસ વીમા પોલીસી તેમજ સરકારી આવકને નુકસાનનું કૌભાંડ હજુ પણ ચાલી રહ્યું હોવાની આશંકાના […]

Continue Reading

મહીસાગર: રાજસ્થાનના ડુંગરપુરમાં ચાલી રહેલ આંદોલનના પગલે મહીસાગર પોલીસ હરકતમાં….

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા ડુંગરપુર જિલ્લા સાથે મહીસાગર જિલ્લાની સરહદ હોવાથી સરહદ વિસ્તાર એલર્ટ પર ડુંગરપુર જિલ્લા સાથે સરહદ ધરાવતા તમામ રસ્તાઓ બંધ કરાયા પુનાવાડા, કાલિયાકુવા, છાણી તેમજ માનગઢ બોર્ડર ઉપર પી.એસ.આઈ સહિત મોટી સંખ્યામાં પોલિસ કાફલો તૈનાત કરાઈ મહીસાગર એસ.પી., લુણાવાડા સી.પી.આઈ.સહિતના અધિકારીઓ દોડી આવ્યા મહિસાગરના આદિવાસી યુવાનો આંદોલનમાંના જોડાઈ તે માટે ચેકીંગ કરવામાં આવી […]

Continue Reading

મહીસાગર: ડાંગરનો તેયાર થયેલો પાક પડી જતા ખેડૂતો બન્યા બેહાલ..

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લાના લુણાવાડા તથા મલેકપુર પંથકમાં પવન અને વરસાદ ના ઝાપટા પડવાથી ખેડુતોનો તૈયાર થયેલો ડાંગર અને મકાઇ જેવા પાકો પડી જતા જગતનો તાત તેવો ખેડુત બન્યો ચિંતાતુર.. લુણાવાડાના મલેકપુર પંથકના આજુબાજુના ગામડાઓ કે સીમલીયા. નાનાવડદલા. સેમારાના મુવાડા. પાદેડી તેમજ મલેકપુર પંથકમાં આવેલા આજુબાજુના ગામડાઓમાં તૈયાર થયેલો પાક પડી જતા ખેડુતોને ધોળા […]

Continue Reading

મહીસાગર સાહિત્ય સભા ઉપક્રમે પ્રસિધ્ધ સાહિત્ય સર્જક નવલકથાકાર અને વાર્તાકાર રજનીકુમાર પંડ્યાનું મનનીય વક્તવ્ય યોજાયું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા આદર્શ વિદ્યાલય હૉલ ખાતે જીવનમાંથી જડેલું સાહિત્યના સથવારે વિષય પર આયોજિત કાર્યક્રમ સાહિત્યપ્રેમીઓએ માણ્યો : નવોદિત સર્જકોએ સંવાદ સાધ્યો   મહીસાગર સાહિત્ય સભા ઉપક્રમે લુણાવાડા આદર્શ વિદ્યાલય હૉલ ખાતે જીવનમાંથી જડેલું સાહિત્યના સથવારે વિષય પર પ્રસિધ્ધ સાહિત્ય સર્જક  નવલકથાકાર અને વાર્તાકાર રજનીકુમાર પંડ્યાનું મનનીય વક્તવ્ય યોજાયું. આ કાર્યક્રમમાં જેમના સતત પ્રયાસોથી જીલ્લામાં સાહિત્યિક પ્રવુત્તિઓને […]

Continue Reading

મહીસાગર: કોરોનાની ગંભીર બીમારીમાંથી સ્વસ્થતા પ્રાપ્ત કરતા લુણાવાડાની કોવિડ હોસ્પિટલના ડો. રવિ શેઠ..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ડોક્ટરનો કર્મ અને ધર્મ છે માત્ર ને માત્ર દર્દીઓની સારવાર દ્વારા ઈશ્વરે આપેલી મહામૂલી જીંદગીને બચાવવી. ડોકટરો થકી સાંપડેલી સ્વાસ્થ્ય પ્રાપ્તિ માત્ર દર્દીઓને જ નહિ પરંતુ તેમના સમગ્ર ઘર-પરિવારને નવજીવન બક્ષે છે. તેઓ આ લક્ષ્યને પાર પડવા પોતાના જીંદગીની પણ પરવા કર્યા વગર અથાક પરિશ્રમ કરી રહયા છે. કોરોના વાયરસની સામે લડવા […]

Continue Reading

મહીસાગર: કડાણા તાલુકાના ઢીંગલવાડા ગામમાંથી લીમડાના ઝાડ પરથી મળેલ મહિલાના મૃતદેહનું રહસ્ય ખુલ્યું.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા થોડા દિવસ પહેલા લીમડાના ઝાડ પરથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવેલ હતો.પતી પત્ની વચ્ચે ઝગડો થતા પતિએ લાકડી માથામાં મારતા પત્નીનું મૃત્યુ થવાની હકીકત સામે આવી છે. પતિના ત્રાસથી કુવામાં પણ પડી હતી અને એક વર્ષ પોતાના પિયરમાં પણ રહી હતી. છૂટાછેડા પણ લીધા હતા પણ એક વર્ષના અંતે ફરી સમાજના આગેવાનોને […]

Continue Reading

મહીસાગર: કડાણા તાલુકાના ખિલખિલાટ વાનના ડ્રાઈવરે સહીસલામત રીતે પ્રસુતિ બાદ માતાને નદીપાર કરાવી..

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા કડાણા તાલુકાનો ખિલખિલાટ વાનના ડ્રાઈવરે પ્રસૂતિ બાદ માતાને નદી પાર કરાવી સહીસલામત પોતાને ધરે પહોંચાડતા ખિલખિલાટ વાનના કેપ્ટન બંળવતભાઈ વાગડીયા. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની ખિલખિલાટ વાન સરસવા પી.એચ.સી નો કોલ મળતા સરસવા પી.એચ.સી માં થયેલી પ્રસૂતિ લઈને ધરે મૂકવા જતાં. પરતુ ચાદરી ગામ બેટમા આવેલું હોવાથી ખિલખિલાટ વાન ચાદરી ગામે જઈ શકે તેમ ન […]

Continue Reading

મહીસાગર: કોરોનના મહમારીમાં મહીસાગર જિલ્લાના ડો.રાજ ની સહાનીય કામગીરી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર જન્મથી જ બાળકોના દાંત ને દૂર કરી માતાની મુશ્કેલી દૂર કરી. પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં એક દંપતીના ઘરે બાળકીને જન્મથી જ દાંત હોવાના કારણે માતા તેમજ બાળકીને સ્તનપાન કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સમાનો કરવો પડતો હતો. ડો. રાજ શાહ દ્વારા આ મુશ્કિલ પરિસ્થિતિ માં પોતાની સૂઝબૂઝથી બાળકોના બંને […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં લીઓ ક્લબનો શુભારંભ કરાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લાયન્સ ક્લબ ઓફ લુણાવાડા ની સાથી ગણાતી અને યુવાનો ની ગણાતી એવી લિયો ક્લબ જે યુવાનોને પ્રેરણાદાયક અને માનવસેવાના ના પ્રતસોહનાના ભાગરૂપે મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં લીઓ ક્લબ ઓફ લુણાવાડા નો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના યુવાનો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની જરૂર પડે ત્યારે સેવા કર્યો કરવાનો તેમજ કોઇપણ અચાનક આવી […]

Continue Reading