મહીસાગર: ફિલ્મી ઢબે ટેમ્પાનો પીછો કરી દારૂ ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા ગૂંથલી નજીક દારૂ ભરેલ ટેમ્પો સાથે ટકરાતા ગ્રામજનોએ ચાલક બુટલેગરને મેથી પાક ચખાડ્યો. બાલાસિનોર તાલુકાના ગૂંથલી ગામે ટેમ્પોમાં વિદેશી દારૂ ભરીને પૂરઝડપે જતા બુટલેગરે એક ઇકો ગાડીમાં એડફેટમાં લેતા પીછો કરતી મહીસાગર એલ.સી.બી એ બુટલેગરને સહિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ઝાલોદ થી આણંદ જિલ્લામાં એક ટેમ્પો વિદેશી દારૂ ભરીને પસાર […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓની અનેક માંગોને લઇ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લાના, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય વિભાગમાં કામ કરતા આશરે ૧૫૦ જેટલા વિવિધ સંવર્ગના કર્મચારીઓને કાયમી કરી સરકારી કર્મચારી તરીકે ના તમામ સંલગ્ન લાભ આપવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આ અગાઉ પણ એન.એચ.એમ યુનિયન ના રાજ્ય કક્ષા ના પ્રમુખ દ્વારા છેલ્લા બે વર્ષ થી રાજ્ય કક્ષાએ નેશનલ […]

Continue Reading

મહીસાગર: સંતરામપુર તાલુકાના બારેલા ગૃપ ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ વિરૃદ્ધ દાખલ કરી અવિશ્વાસની દરખાસ્ત.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બારેલા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પોતાની મરજી મુજબ કામગીરી કરવા બદલ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી. બારેલા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કલ્પનાબેન હરીશભાઈ ચૂંટાયા હતા. છેલ્લા ચાર વર્ષથી તેમના પતિ દ્વારા પંચાયતમા વહીવટ કરવામાં આવે છે. તેમણે વારંવાર રજુઆત કરવા છતાં તેઓ તેમ […]

Continue Reading

પાનમ યોજના વર્તુળ ગોધરા કડાણા જળાશય યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સર્કિટ હાઉસ ખાતે પાનમ યોજના વર્તુળ ગોધરા કડાણા જળાશય યોજના સિંચાઇ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. કડાણા ખાતે વિલેજ રેસ્ટ હાઉસમાં મિટિંગ મળી તેમાં સંતરમપુર ના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરના, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પી.એમ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન તેમજ લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ […]

Continue Reading

સંતરામપુરના ધારાસભ્યની તળાવો ભરવાની મહેનત આખરે રંગ લાવી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં શિયાલ અને લુણાવાડા તાલુકાનાં શામણા તળાવમાંથી પાઈપલાઈન દ્વારા કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાનાં તળાવો ભરવા તથા મોરલનાકા અને બાબરી એમ.આઈ તળાવને વડા તળાવ પાસે આવેલ પી.એસ-૨ માંથી પાઈપલાઈન લીન્ક કરી તળાવો ભરવાની મંજૂરી મળી હતી. પરંતુ વહીવટી વિલંબ થવાના કારણે આ વિસ્તારના ગામલોકોની માંગણીના ધ્યાનમાં […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા ખાતે નશાબંધી સપ્તાહ અંતર્ગત નાટક અને ભવાઈ દ્વારા ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ જયંતીથી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના અંતર્ગત નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા જેમાં શાળા-કોલેજોમાં નશાબંધી પ્રચાર-પ્રસાર માટે સંમેલન, મહિલા સંમેલન, જાગૃતિ રેલીઓ, વક્તૃત્ત્વ-નિબંધ સ્પર્ધા સહિતના લોકજાગૃતિના કાર્યક્રમો યોજાતા હોય છે. પંરતુ આ વર્ષે કોરોના મહામારીમાં કારણે સોશ્યિલ […]

Continue Reading

રાજય સરકાર દ્વારા ડાંગર-મકાઇ અને બાજરી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવશે.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર તા. ૧૬મીથી ડાંગર-મકાઇ અને બાજરીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદી તા. ૩૧મી ડિસેમ્‍બર સુધી કરવામાં આવનાર છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્‍છતા ખેડૂતો તા. ૨૯મી ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવી લે. રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર-મકાઇ અને બાજરીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી આગામી […]

Continue Reading

ઓનલાઈન એજ્યુકેશન લેતા બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોનાને કારણે આજે ફરિજયાતપણે બાળકોને ઓનલાઈન એજ્યુકેશન લેવાનો વારો આવ્યો છે. ત્યારે ટેકનોલોજીના વપરાશ સાથે તેના લાભ-ગેરલાભ પણ જોડાયેલા હોય છે. તેથી ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહેલા દરેક બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે. કોરોના કાળામાં ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહેલા બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે તે […]

Continue Reading

મહીસાગર જિલ્લાના બહુજન શકિત સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા કચ્છ ના રાપર ખાતે બહુજન યોદ્ધા, સમાજના અગ્રણી, બામસેફના અગ્રણી, કાર્યકર્તા અને બાહોશ એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની ધોળા દિવસે નિમૅમ હત્યા અને બહુજન સમાજ અને બહુજન સમાજના અગ્રણીઓ અને વકીલોને રક્ષણ આપવા અને એડવોકેટ પ્રોટેક્ષન એકટનો તાત્કાલિક અમલ કરવા બાબતે મહીસાગર જિલ્લાના બહુજન શકિત સેના દ્વારા રાજયપાલ દેવવ્રત આચાર્યજીને મહીસાગર જિલ્લાના કલેકટર મારફતે […]

Continue Reading

મહીસાગર: સંતરામપુરમાં ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ બાબતે જનજાગરણ અભિયાન હેઠળ બેઠક યોજાઈ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ બાબતે જનજાગરણ અભિયાન હેઠળ સંતરામપુર તાલુકાના બબરાઈ ખાતે સંતરામપુરના ધારાસભ્ય ડૉ કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોને કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. જેમાં સંતરામપુર મંડળ પ્રમુખ બળવંતભાઈ પટેલીયા તથા સરપંચો તથા ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. હાલ સમગ્ર દેશમાં ઐતિહાસિક […]

Continue Reading