પંચમહાલ :શહેરા તાલુકાના ૯ પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિના હુકમો અને સન્માનપત્ર એનાયત કરાયા.

રિપોર્ટર પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાની 244 પ્રાથમિક શાળાઓમાં 1566 શિક્ષકો વર્તમાન સમયે કામગીરી કરી રહ્યા છે. તા.૩૧.૧૦.૨૦૨૦ ના રોજ વય નિવૃત્તિને કારણે ૯ શિક્ષકોને શહેરા શિક્ષણ પરિવાર અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સંયુક્ત ઉપક્રમે નિવૃત્તિના હુકમ અને સન્માનપત્રો બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમાર અને ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા સરદારસિંહ વણઝારાના વરદ હસ્તે શહેરા તાલુકા પંચાયત […]

Continue Reading

મહીસાગર :સંતરામપુર તાલુકામાં નસીકપુર ગામે માર્ગ પર જંગલી વનસ્પતિઓ તેમજ ગાંડા બાવળોનુ વધી રહેલું સામ્રાજય

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા સંતરામપુર તાલુકામાં નસીકપુર ગામે નાયક ફળીયાથી હનુમાન મંદિર સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગના માણસો દ્વારા આજદિન સુધી કોઈ સાફ સફાઈ કરવામા‌ આવી નથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈને બેઠા હોય તેમ લાગી રહ્યું છે. આ માર્ગ પર ઠેર ઠેર નાળાઓ […]

Continue Reading

મહીસાગર : કડાણાના સંઘરીમાં વિકાસલક્ષી કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સભ્યો તથા ગ્રામજનો દ્વારા TDO ને રજૂઆત

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા કડાણાની સંઘરી પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજુ થતા સરપંચ તલાટી દ્વારા બાંધકામ શાખા ના એસ ઓ સાથે સાત ગાંઠ રાખી લાખો રૂપિયાના રસ્તાઓ રાતોરાત બનાવી દેવામાં આવતા પુનઃ મોટાપાયે ભ્રષ્ટાચાર થતા ગ્રામજનો દ્વારા સરપંચ તલાટી તેમજ એસ ઓ દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી કામો માં થયેલા ગેરવહીવટ […]

Continue Reading

મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં વહીવટી શાખાની ઘોર બેદરકારી..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં વહીવટી શાખાની ઘોર બેદરકારીઓ સામે આવી છે. જયારે ભૂતકાળમાં પણ અનેક ફરિયાદો આ બેદરકારી ઉઠી છે. સરકારી કામના અગત્યના કાગળો ખોવાઈ ગયા છે બીલો ખોવાઈ ગયા છે તેવો રાગ જ્યારે અધિકારીઓ દ્વારા વારંવાર આલપાવમા આવે છે. ગોકળગાયની ગતિએ કામ કરતું તંત્ર જ્યારે અગત્યના ડોક્યુમેન્ટ ખોઈ નાખતા હોય છે […]

Continue Reading

મહીસાગર :વીરપુર તાલુકાના વીરાજી ઠાકોર સર્કલ ખાતે વીર પરાક્રમી વીરાજી ઠાકોરની પ્રતિમાનું અનાવરણ દશેરાના શુભદિને કરવામાં આવ્યું

રિપોર્ટર ,સુરેશ પગી,કડાણા મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વીરાજી ઠાકોર સર્કલ ખાતે દશેરાના શુભદિને વીરાજી ઠાકોરની પ્રતિમાની અનાવરણ કરવામાં આવ્યું. વીરપુર નગરનું નામ જેમની યાદમાં પડેલ છે એવા વીર પરાક્રમી વીર પુરુષ વીરાજી ઠાકોરની પ્રતિમાનું વીરપુર તાલુકાના વીરાજી ઠાકોર સર્કલ ખાતે અનાવરણ કરવામાં આવ્યું. જેમાં સંસદસભ્ય રતનસિંહ રાઠોડ, બાલાસિનોર મત વિસ્તારના ધારાસભ્ય અજીસિંહ ચૌહાણ, મહિસાગર જીલ્લા […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ તેમજ વાદળ છાયા વાતરણના કારણે ડાંગર અને મકાઇ જેવા પાકોમાં મોટાપાયે નુકસાન.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ ના કારણે ડાંગર તેમજ વાદળછાયા વાતરણના કારણે શિયાળુ મકાઇના પાકોમા જીવાત પડતા જગતનો તાત થયો ચિંતાતુર. મહીસાગર જિલ્લામા કમોસમી માવઠા થવાના કારણે ખેડુતોનો તૈયાર થયેલો ડાંગરનો પાકમાં બહુ મોટા પાયે નુકસાન થયું હતું. જયારે બીજી બાજુ સતત વાદળછાયા વાતરણના કારણે તેમજ શિયાળુ મકાઇના પાકમાં ઈયળ તેમજ જીવ જીવાત […]

Continue Reading

લુણાવાડા નગરપાલિકામાં ખાડો ખોદી 46 લાખ ચૂકવી દેવાના મામલામાં તત્કાલીન પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીની પ્રાદેશિક કમિશ્નર સમક્ષ ગતરોજ સુનાવણી થઇ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર હોદ્દાના દુરુપયોગ કર્યા બાબતે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 70 હેઠળ કાર્યવાહી અંગે સુનાવણી  લુણાવાડા નગરપાલિકામાં જયેન્દ્રસિંહ વાય. સોલંકી પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે ફરજ દરમિયાન હોદ્દાનો દુરઉપયોગ કરી સ્થળ ફેરની મંજૂરી વગર લુણાવાડાના ઇન્દિરાના મેદાનમાં ટાઉનહૉલ બાંધકામમાં વધારાના ચૂકવેલ નાણાંની તપાસમાં કારણદર્શક નોટિસની કાર્યવાહી બાબતે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૭૦ હેઠળ કાર્યવાહી અંગે ગાંધીનગર મ્યુનિસિપાલિટી […]

Continue Reading

લુણાવાડામાં એક સાથે ગાયોના મૃત્યુથી સમગ્ર પંથકમાં ચકચાર.

રિપોર્ટર : દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ એક ઘટનામાં આશરે ત્રણ જેટલી ગાયો મૃત અવસ્થામાં મળી આવેલ હતી. જ્યારે બીજી ગાયો મૂર્છિત અવસ્થામાં મળી આવી હતા. અમદાવાદ લુણાવાડા હાઇવે પર 100 -100 મીટરના અંતરે ગાય મૃત હાલતમાં મળી આવેલ હતી. જેમાં ત્રણ જેટલી ગાયનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ […]

Continue Reading

સંતરામપુર- ડુંગરપુર હાઇવે પર આવેલ ઘોડિયાર બ્રિજ ચોક્કસ મુદત માટે કલેકટરના આદેશથી બંધ કરવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા ના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગોને જોડતો સંતરામપુર- ડુંગરપુર હાઇવે પર આવેલ ઘોડિયાર બ્રિજ ચોક્કસ મુદત માટે કલેકટરના આદેશથી બંધ કરવામાં આવ્યો. કડાણા તાલુકામાં મહીસાગર નદી પર આવેલ ઘોડિયાર બ્રિજ ડૂબક પ્રકારનો પુલ હોઈ ઉપરાંત વર્ષો જૂનો પુલ હોવાથી ચોમાસા દરમિયાન કડાણા ડેમમાંથી પાણી છોડતા વારંવાર પાણીમાં […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં ૫૮ તળાવો ભરવાની મંજૂરી: ખેડૂતો હવે બારે માસ ખેતરોમાં પાણી મૂકી શકશે.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહિસાગર જિલ્લા ના ખેડૂતો માટે સારા સમાચાર છે આ વખતે સમગ્ર રાજ્ય માં સારો વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં તો અતિવૃષ્ટિ પણ થઈ છે પરંતુ મહિસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો થયો વહે જેના કારણે ઘણા તળાવો ખાલી ખમ છે તો જિલ્લાનું તેવું જ એક તળાવ સંતરામપુર તલાકાનું મોટી સરસણ ગામનું […]

Continue Reading