મહીસાગર:બાલાશિનોરમાં ૪ અને કડાણામાં ૨ કેસ સાથે કુલ ૬ નવા કેસ પોઝિટિવ,કુલ ૨૩ કેસ
મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે જિલ્લામાં કોરોનાના કુલ ૧૭ કેસ હતા જેમાં આજે બીજા ૬ કેસનો ઉમેરો થતા કુલ ૨૩ કેસ નોંધાયા છે. આ કેસોમાં બાલાશિનોરમાં ૪ અને કડાણામાં ૨ કેસનો વધારો થયો છે. બીજી તરફ છ દર્દીઓ સારા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં કોરોનાના અનેક કેસો […]
Continue Reading