મહીસાગર: જિલ્લા માં કોરોનાનો કહેર યથાવત નવા ૩ કેસ સાથે કુલ પોઝિટિવ કેસ નો આંકડો ૫૩ પર પહોંચ્યો

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લામાં કોરોના ના વધુ 3 કેસ પોઝિટિવ બાલાસિનોર માં ફરી એકવાર એક સાથે 3 પોઝિટિવ કેસ સામે આવ્યા જીલ્લામાં કોરોના ના કુલ 53 કેસ પોઝિટિવ

Continue Reading

ધારાસભ્ય જીગ્નેશ સેવક દ્વારા નાની પાલ્લી ગામે મનરેગા યોજના અંતર્ગત ૧૫૦ જેટલા મજૂરોને કાર્ય શુભારંભ કરાવ્યો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોના જેવી વૈશ્વિક મહામારી જ્યારે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે નાની પાલ્લી ગામે ભારત સરકારની મનરેગા યોજના હેઠળ લોકોને કામ મળી રહે અને સન્માનથી પોતાનું જીવનનિર્વાહ કરી શકે તે હેતુથી ૧૫૦ જેટલા લોકોને રોજગારી આપવાના હેતુસર સ્થાનિક તળાવની કામગીરીનો પ્રારંભ ધારાસભ્ય જીગ્નેશ સેવક, ગામના સરપંચ તેમજ ગામના […]

Continue Reading

મહીસાગર: આજે બે કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 50 પર પહોંચી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આજરોજ વીરપુર તાલુકામાં 25 વર્ષીય યુવકનો અને સંતરામપુર નગરમાં 65 વર્ષીય વૃદ્ધનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો આજે ત્રણ દર્દીઓ કોરોના મુક્ત થતા રજા અપાઈ કોરોનામુક્ત થઈ સ્વસ્થ થયેલા દર્દીઓ 39 કોરોના મૃત્યુ પામેલ વ્યક્તિ : 01 હાલમાં કુલ 10 દર્દી સારવાર હેઠળ છે. કુલ 6 કે.એસ.પી. (કોવીડ હોસ્પિટલ) બાલાશિનોર ખાતે તેમજ 3 […]

Continue Reading

મહિસાગર જિલ્લામાં માર્ચ ૨૦૨૦ માં લેવાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું ૪૮.૩૫ ટકા પરિણામ આવ્યું

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર વિદ્યાર્થીના વર્ષભરના પરિશ્રમને જાહેર પરીક્ષાના માધ્યમથી મુલવવાનુ કારકિર્દી ઘડતર માટે મહત્વ છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૦ માં લેવાયેલી ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામની માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી શિલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા વિસ્તારમાં 16 વર્ષની સગીરા પર વારાફરતી ચાર નરાધમો દ્વારા દુષ્કર્મ આચર્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લા લુણાવાડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં 16 વર્ષની સગીરા પર ચાર નરાધમો દ્વારા દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં  ચકચાર મચી ગયો હતો 16 વર્ષની સગીરા ઘરની બાજુમાં આવેલા ખેતરમાં વાસીદું નાખી પરત જતી હતી એ સમયે મકાઈના ખેતર પાસે  આરોપીઓએ  એકદમ પકડી મોઢા ઉપર હાથ દબાવી નજીકના મકાઈના ખેતરમાં લઈ જઈ જબરજસ્તી […]

Continue Reading

અમદાવાદમાં પત્રકાર ધવલ પટેલ ઉપર ખોટી રીતે દેશ દ્રોહ નો ગુનો દાખલ કરવા બદલ બાલાસિનોર પત્રકાર એકતા સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર:દિવ્યાંગ પટેલ,મહીસાગર આજે આ લોકડાઉનની પરિસ્થિતિ માં ગરીબ અને મધ્યમ વર્ગ લાચાર બની ગયો છે જેઓ ની હાલ ખુબજ ખરાબ પરસ્થિતિ સર્જાઇ છે જેઓ ભૂખે સૂઈ જતા હોય એવી બૂમો ઉઠવા પામી છે. અલગ અલગ રાજ્યોમાંથી એક બીજા રાજ્યો રોટલા રજળવા વતન છોડી ને જતા પરપ્રાંતીયો ફસાય જતા તેઓ પોતાના માદરે વતન જવા માટે તરફડી […]

Continue Reading

મહીસાગર: ઉંદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ આવેલ કન્ટેઇન્મેન્ટ વિસ્તારના ગામોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં ગ્રામજનોને કોરોનાવાયરસનાં સંક્રમણ થી સુરક્ષિત રાખવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને ડોક્ટર એસ બી શાહ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉંદરા ના મેડિકલ ઓફિસર ડોક્ટર રવિ શેઠ તથા હેલ્થ વર્કર ઉંદરા પી.એચ.સી દ્વારા કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળો […]

Continue Reading

મહીસાગર : કડાણા તાલુકા ના ડિટવાસ સરકારી હોસ્પિટલ માં ડોકટર દ્વારા ઉઘરાણું કરતો વિડ્યો વાયરલ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર : કડાણા તાલુકા ના ડિટવાસ સરકારી હોસ્પિટલ માં ડોકટર દ્વારા ઉઘરાણું કરતો વિડ્યો વાયરલ કડાણા તાલુકા ના છેવડા ના વિસ્તાર માં ગરીબ દર્દી પાસે સરકારી ડોકટર દ્વારા પૈસા લેતો વડીયો સોશ્યિલ મીડિયા માં વાયરલ કડાણા તાલુકા ના છેવડા ના વિસ્તાર માં ગરીબ દર્દી પાસે સરકારી ડોકટર દ્વારા પૈસા લેતો વડીયો કોરોનામાં […]

Continue Reading

મહીસાગર: પોલિસ કર્મીઓ દ્વારા શ્રમિકો માટે પાણીની પરબ બનાવડાવામાં આવી છે.

મહીસાગર જિલ્લામાં પોલીસ તથા નગરજનો વચ્ચે અનુરૂપ પ્રેમ જોવા મળ્યો છે. લોકડાઉનમાં પોલીસ પોતાની ફરજ જીવના જોખમે કરી રહી છે ત્યાં જે જગ્યા પર પોલીસે સક્ત બનવું પડે છે ત્યાં પોલીસ સક્ત બને છે અને અમુક જગ્યાએ તે પ્રેમ પણ દર્શાવે છે. એક એવો જ અનેરો લાભ મહીસાગર જિલ્લાને મળ્યો છે. લુણાવાડામાં પોલીસ કર્મચારીઓ ઘ્વારા […]

Continue Reading

લુણાવાડામાં શિસ્તબદ્ધ રીતે રક્તદાન શિબિર યોજાઈ..

આજ રોજ તારીખ ૦૫/૦૫/૨૦૨૦ ના અર્બન હેલ્થ સેન્ટર, ફુવારા ચોક ખાતે જીલ્લા આરોગ્ય તંત્ર મહીસાગર તેમજ ઇન્ડિયન રેડક્રોસ સંસ્થા તેમજ જે .સી .આઈ લુણાવાડાના સહયોગથી સગર્ભા માતા ,પ્રસુતા ,ગંભીર અકસ્માત પીડિત ,ગંભીર અને જીવલેણ બીમારી ધરાવતા વ્યક્તિઓના જીવન રક્ષણ માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં લુણાવાડા નગરના તેમજ આસપાસના ગામના સેવાભાવી વ્યક્તિઓએ ઉત્સાહભેર […]

Continue Reading