મહીસાગર: આરોગ્ય સચિવ જયંતિ રવિ મહીસાગર ની મુલાકાતે

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા જિલ્લા સેવા સદન જયંતિ રવિ આવી પહોંચ્યા જિલ્લા ના તમામ વહીવટી તંત્ર સાથે કલેકટર કચેરી મિટિંગ યોજી સૂચના અપાઈ જિલ્લા માં વધતા કોરોનાના કેસ કે ને નિયંત્રણ માટે સૂચન અપાયા જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે મિટિંગ કરાઈ કોરોના ને નાથવા જિલ્લા વહીવટી તંત્ર ને સચિવે યોગ્ય સૂચના આપી Editor […]

Continue Reading

મહિસાગર ૧૮૧ ની ટીમે આપઘાત કરવા જતી યુવતીને બચાવી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહિસાગર જીલ્લાના લુણાવાડામાં ફરજ બજાવી રહેલ ૧૮૧ અભયમ મહિલા કાઉન્સિલર મનીષાબેન મકવાણા તેમજ કોન્સ્ટેબલ સંગીતાબેન પારગી પાયલોટ રમેશભાઈ ભોઈ પોતાની ફરજ ઉપર હાજર હોલ કે દરમિયાન મહિલાનો કોલ 181 પર આવે કે મારા માતા-પિતા મને હેરાન કરે છે અને મારઝૂડ પણ કરે છે. તથા મારી નાખવાની પણ ધમકી આપે છે તેથી ૧૮૧ […]

Continue Reading

કોરોના સંદર્ભે સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર દ્વારા સંતરામપુર નગરમાં માસ્કનું વિતરણ કરાયું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સામાજિક અંતર જાળવવા તેમજ ફરજિયાત માસ્ક પહેરવા તથા વારંવાર હેન્ડ વોશ માટે નાગરિકોને અનુરોધ કરતા સંતરામપુર ધારાસભ્ય કોરોના વાયરસનાં સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેથી જિલ્લાવાસીઓને કોરોના સંક્રમણથી બચાવી શકાય ત્યારે સંતરામપુર નગર ખાતે સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોરની આગેવાની હેઠળ સંતરામપુર નગરપાલિકા પ્રમુખ તેમજ […]

Continue Reading

મહીસાગર: કડાણા નજીક કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કેનાલમાં બપોરના સમયે બે બાળકો ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન બંન્ને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બંન્નેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.  મહીસાગરના કડાણા તાલુકાના રણકપુર ગામે સુજલામ સુફલામ કેનાલમાં ન્વાહા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. રણકપુરથી ઢીંગલવાડા વચ્ચે પસાર થતી કેનાલમાં […]

Continue Reading

મહીસાગર: આજરોજ લુણાવાડા મામલદારને આવેદન પત્ર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આજરોજ લુણાવાડા મામલદાર ને આવેદન પત્ર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું જેમાં પ્રજાલક્ષી મુદ્દાઓ જેવાકે. (૧)માર્ચ, ૨૦૨૦ થી જૂન, ૨૦૨૦ સુધીના તમામ લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે. (૨)ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરિવારોના રહેઠાણ, પાણી વેરા અને મિલ્કત વેરા માફ કરવામાં આવે, તેમજ નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવામાં આવે. (૩) ખાનગી […]

Continue Reading

મહીસાગર: રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લુણાવાડા તાલુકાના માળીયા ગામમાં કેમ્પ યોજાયો

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાથમિક શિક્ષક સંઘ લુણાવાડાના પ્રમુખ બિપિનકુમાર પટેલ તથા લુણાવાડા તાલુકા આરોગ્ય મંડળના પ્રમુખ સંજય કુમાર પટેલ દ્વારા ફાઇટ અગેઇન કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક મેડિકલ ઓફિસર ચાપેલી ના માર્ગદર્શન હેઠળ લુણાવાડા તાલુકાના માળીયા ગામે આયુર્વેદિક ઉકાળો બનાવી, ગામમાં વિતરણ કરવામાં આવ્યો. આ ગામમાં આશરે ૨૦૦ થી ૩૦૦ જેટલા વ્યક્તિઓએ સોશ્યિલ […]

Continue Reading

મહીસાગર જિલ્લાની બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન 12 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લાની બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ રમણભાઈ પટેલ તેમની ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા અને બાર દિવસની આયુર્વેદિક અને એલોપેથિક સારવાર બાદ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. 12 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. લુણાવાડા તાલુકાના ચપટીયા ગામલોકોએ પોતાના ગામના કોરોના યોધ્ધા રમણભાઈનું ઉમળકાથી ફૂલ વરસાવી સોશીયલ ડિસ્ટન્સ જાળવી સ્વાગત કર્યું  લુણાવાડા તાલુકાના ચપટીયા ગામના બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન […]

Continue Reading

મહીસાગર: ખાનપુર તાલુકાના બામરોડા ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ ફેલાયું હોવાની આશંકા

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર જિલ્લા કલેકટર,ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાનપુર તાલુકાના વડગામનો કોરોના સંક્રમિત વ્યક્તિ આરોગ્ય વિભાગની સૂચનાઓને અવગણી બે દિવસ સુધી ફર્યો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બામરોડા ખાતે ૧૯મી મેના રોજ રેડક્રોસ સોસાયટી ગોધરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૭૬ યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં રકતદાતાઓનો ઉત્સાહ […]

Continue Reading

મહીસાગર: કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવેલ સરાડીયાની કોરોના સંદર્ભે જિલ્લા કલેકટર આર.બી બારડે મુલાકાત લીધી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોનાવાયરસની વૈશ્વિક મહામારીને કારણે ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય ઝઝૂમી રહ્યું છે. ત્યારે કોરોનાવાયરસ ને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેનાથી કોરોનાવાયરસ ને જિલ્લામાં ફેલાતો અટકાવી શકાય. કોરોના સામેની લડતમાં જિલ્લા તંત્ર સુસજ્જ અને સતર્ક રહી કોરોના મહામારીને પહોંચી વળવા સક્ષમ […]

Continue Reading

બાલાસિનોર થી જિલ્લા અને તાલુકા મથક ને જોડતી એસ.ટી બસ સેવાનો આજથી પ્રારંભ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર રાજ્ય સરકારે ગુજરાતમાં એસ.ટી.બસ સેવાનો પ્રારંભ કરવાની જાહેરાત કરતા જ નડિયાદ ડિવિઝનના બાલાસિનોર એસ.ટી.ડેપો દ્વારા પણ મહીસાગર જીલ્લાના મુખ્ય મથક અને તાલુકા મથકને જોડતી બસ સેવા પ્રારંભ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેપો મેનેજર કે. કે. પરમારે આપેલ માહિતી પ્રમાણે રાજ્ય સરકારશ્રી અને ડિવિઝનલ કચેરી તરફથી મળે સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ […]

Continue Reading