મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામ પટેલના મુવાડા ગામની બેંક ઓફ બરોડાની ગ્રામીણ શાખામાં સોશ્યલ ડિસ્ટર્ન્સિંગના ધજાગરા

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર રામ પટેલના મુવાડા ગામે આવેલ બેંક ઓફ બરોડાની ગ્રામીણ શાખામાં સોશ્યલ ડિસ્ટર્ન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહમારીના કારણે અનેક મુશ્કેલીનો સમાનો કરી રહ્યું છે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા જેનાથી કોરોના વાઈરસની સંક્રમણ રોકી શકાય. ત્યારે આ ગ્રામીણ […]

Continue Reading

મહીસાગર : મેલેરિયાના નાશ માટે જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આજ રોજ ચોમાસાની ઋતુ સંદર્ભે વિરણીયા પ્રા.આ. કેન્દ્ર. ખાતે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે જૂન માસ મલેરીયા માસ ની ઉજવણી અને નેશનલ વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકાર શ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાઇ. જૂન માસ મલેરીયા વિરોધી માસ તરીકે ઓળખાય છે જેમાં વિવિધ કામગીરી […]

Continue Reading

લુણાવાડા નગરપાલિકાને રૂપિયા ૯,૫૪,૪૫૯ નું નુકશાન કરવા બદલ લુણાવાડા પાલિકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીને નુકશાન ભરપાઈ કરવા આદેશ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા નગરપાલિકાને રૂપિયા ૯,૫૪,૪૫૯ નું નુકશાન કરવા બદલ લુણાવાડા પાલિકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી ને નુકશાન ભરપાઈ કરવા વડોદરા ઝોન પ્રાદેશિક મ્યુનિિપાલિટી કમિશ્નર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.લુણાવાડા નગરપાલિકા પ્રમુખ દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલી અરજી સંદર્ભે આવેલી તપાસમાં પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચાર આદરી સત્તાનો દૂર ઉપયોગ કરી પાલિકાને રૂપિયા ૯,૫૪,૪૫૯ નું નુકશાન કર્યાનું […]

Continue Reading

મહિસાગર જિલ્લાનું ધો-૧૨ સામાન્ય પ્રવાહનું ૭૭.૪૪ ટકા પરિણામ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ગત ૨૦૧૯ વર્ષની સરખામણીમાં જિલ્લાના પરિણામમાં ૨૮.૮૯ ટકાનો વધારો જિલ્લામાં ૭૦ વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલ ધો-૧૨ એચ.એસ.સી. સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા મહિસાગર જિલ્લાના પરિણામ અંગેની વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલે જણાવ્યું […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકમાં વાહન લે વેચ લેવડદેવડની સામાન્ય બાબતની તકરારમાં ઉગ્ર બોલચાલ અને મારામારી થતાં પોલીસ ફરિયાદ નોધાઇ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા મુકામે કરિયાણાની દુકાન ચલાવતા નટવરલાલ દસુખભાઈ રાણા પોતાની દુકાનમાં બપોરના સમયે સ્વજનો સાથે વાતચીત કરતાં હતાં એ સમયે ૧. કરણભાઈ સુરેશભાઈ ભોઈ ૨. મિહિરરાજ વિઠ્ઠલભાઈ પગી ૩. વિજયરાજ વિઠલભાઈ પગી. અચાનક ઘૂસી આવેલા અને કંઈપણ પૂછ્યા વિના બીભત્સ ગાળો બોલી અને મારામારી કરવા લાગ્યા અને ધમકી આપી હતી […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકના એસ. ટી વિભાગના ઉચ્ચ અધિકારી ઉપર મૂકવામાં આવેલા જાતીય શોષણના આરોપથી તંત્રમાં ખળભળાટ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લા મથક લુણાવાડા એસ ટી ડેપો મેનેજર હર્ષદ પટેલ અને એ.ટી.આઈ. સોલંકી દ્વારા મહિલાઓના જાતીય શોષણ અટકાવવા થયેલ મુખ્યમંત્રીને સંબોધી મહીસાગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇન્વર્ડ થયેલ અરજી મામલે મહીસાગર જિલ્લા અધિક નિવાસી કલેકટર આર.આર.ઠક્કરે જિલ્લા પોલીસ અધિક્ષકને મહીલાઓનું જાતીય શોષણ કરવા બાબતની અરજીમાં જણાવેલ આત્મવિલોપનની ચીમકીની વિગતો ધ્યાને લઈ તાત્કાલીક […]

Continue Reading

મહીસાગર: અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠનમાં લુણાવાડા તાલુકાના ક્રિનેશ જોષીને ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરાયા.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહિસાગર જિલ્લાના લુણાવાડા બ્રાહ્મણ સમાજનો આશાસ્પદ યુવા ચહેરો એવા ક્રિનેશ જોષીની અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પિયુષભાઈ ઓઝા અને પ્રદેશ અધ્યક્ષ મયુરભાઈ દ્વારા પ્રદેશ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવતા સમગ્ર મહિસાગર જીલ્લામાં લોકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી લુણાવાડા તાલુકાના કાકાના સુતારીયાના વતની ક્રિનેશ જોષી કેટલાય વર્ષોથી વિવિધ સંગઠનમાં નિષ્ઠા પુર્વક […]

Continue Reading

મહીસાગર: ઇનોવેટ ફોર ઇન્ડિયા ચેલેન્જ કોવિડ-૧૯ માં મહીસાગર જિલ્લાની કિસાન માધ્યમિક વિદ્યાલયના પ્રોજેક્ટ “ફેસ શીઈલ્ડ” ની દેશના પ્રથમ ૨૫ પ્રોજેક્ટમાં પસંદગી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સમગ્ર વિશ્વ જ્યારે કોરોના ની મહામારી માંથી પસાર થઈ રહ્યું છે ત્યારે તેનાથી બચવા માટે માત્ર બે જ ઉપાયો છે. કોરોનાની રસી વિકસાવવી જોઇએ અથવા તો આપણે કોરોના વાયરસ થી બચવું જોઈએ. કોરોના વાયરસ થી બચવા માટે આપણે માસ્ક્નો ઉપયોગ કરીએ છીએ પરંતુ માસ્ક ના ઉપયોગથી મો અને નાક નું રક્ષણ થાય […]

Continue Reading

મહીસાગર: આદર્શ એજ્યુકેશન કેમ્પસનું ગૌરવ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર માર્ચ 2020 માં લેવાયેલ એસ.એસ.સી. પરીક્ષાનું પરિણામ જાહેર થયું. તેમાં બોર્ડનું 60.64 % , મહીસાગર જિલ્લાનું 55.65 % , લુણાવાડા કેન્દ્રનું 75.11 % પરિણામ આવ્યું જેમાં અત્રેની શાળાનું પરિણામ 98.33 % આવેલ છે. અત્રેની શાળાની વિદ્યાર્થિની માછી કેયા મનુભાઈએ મહીસાગર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ જિલ્લામાં દ્વિતીય સ્થાન પણ શાળાની […]

Continue Reading

મહિસાગર જિલ્લામાં ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ ૫૫.૬૫ ટકા આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર માર્ચ 2020 માં લેવાયેલી એસ.એસ.સી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું તેમાં ગુજરાત રાજ્યબોર્ડનું પરિણામ ૬૦.૬૪ ટકા સાથે મહિસાગર જિલ્લાનું 55.65 ટકા અને લુણાવાડા કેન્દ્રનું ૭૫.૧૧ ટકા પરિણામ આવ્યું છે આ પરિણામ સાથે સાથે મહિસાગર જિલ્લામાં A1 ગ્રેડમાં કુલ ૨૩ વિદ્યાર્થીઓ આવ્યા હતા A2 ગ્રેડમાં 174 વિદ્યાર્થીઓ આવ્યા 56 સ્કૂલોનો 70% ઉપર પરિણામ […]

Continue Reading