મહીસાગરના આર્ટિસ્ટ બિપિન પટેલની અવિરત રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાની સિધ્ધિ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પામી.
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડાની 142 વર્ષ જૂની એસ.કે.હાઈસ્કૂલનું વોટર કલર પેઇન્ટિંગ બનાવી ૧૫૦૦મું ચિત્ર પૂર્ણ કર્યું. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા મહીસાગર જિલ્લા કલેકટરના હસ્તે આર્ટિસ્ટ બિપિન પટેલને પ્રમાણપત્ર અને મેડલ આપી વિશિષ્ટ સિધ્ધિની નોંધ લીધી. કલાકાર માટે પોતાની કલા સાધનામાં અવિરત રમમાણ રહેવું એ જ તેની તપસ્યા છે આવા જ એક કલાકાર મહીસાગર જિલ્લાના સંતરામપૂર […]
Continue Reading