મહિસાગર જિલ્લામાં આવેલ તમામ મામલતદાર કચેરીમાં જન સેવા કેન્દ્ર કોરોનાના કારણે બંધ કરી દેવામાં આવ્યા.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર નોવેલ કોરોના વાયરસ નું સંક્રમણ સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેલાયેલ છે. નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અલગ – અલગ સૂચનાઓ આપેલ છે. તેમજ ગુજરાત એપેડેમિક ડીસીઝ, રેગ્યુલેશન -૨૦૨૦ હાલ અમલમાં હોય, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે લેવાના થતા નિવારક પગલાંઓ બાબતે […]

Continue Reading

પંચમહાલ મિરર ઈમ્પેક્ટ : લુણાવાડા કોલેજની પાછળ કપાયેલા સાગ અંગે વન વિભાગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતાં કોલેજના સત્તાધીશોમાં ફફડાટ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સ્થળ પર છુટાછવાયા ૩૯ જેટલા સાગના વ્રુક્ષ કપાયેલી હાલતમાં મળી આવ્યા : વેચી દેવાયેલા હજારોની સંખ્યામાં સાગ અંગે તપાસ શરુ લુણાવાડાની પ્રતિષ્ઠિત પી.એન.પંડ્યા આર્ટ્સ,સાયન્સ કોમર્સ કોલેજની ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના વન વિભાગ અને ખાણખનીજ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય તેમજ ટ્રસ્ટનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરોડોની કિંમતની માટી અને સાગનાં […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા કોલેજ માં ડુંગર ખોદાઈ ગયો અને કરોડોની કિંમતના સાગ અને માટી બારોબાર વેચાઈ ગઈ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સંસ્થાના બની બેઠેલા સત્તાધીશોએ કરોડોની કિંમતના કિંમતી સાગ અને લાખો મેટ્રિક ટન માટીનો બારોબાર વહીવટ કર્યો લાખો વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાનું અજવાળું ફેલાવનાર લુણાવાડાની પ્રતિષ્ઠિત શ્રી પી.એન.પંડ્યા આર્ટ્સ,સાયન્સ કોમર્સ કોલેજમાં છેલ્લા કેટલાક વર્ષોથી વહીવટમાં ભ્રષ્ટાચારનો સડો પેસતાં કથળી રહ્યો છે. લુણાવાડા નગરમાં ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના સબંધિત વિભાગોની પૂર્વમંજૂરી મેળવ્યા […]

Continue Reading

મહીસાગર: બેતાલીસ પાટીદાર સમાજ ૪૨૦૦ ગ્રેડ મુદે પ્રાથમિક શિક્ષકોના વ્હારે.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,માહિસાગર રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણમાં ૪૨૦૦ ગ્રેડ મળતો હતો જે હાલ સરકારના નાણાં વિભાગ દ્વારા ૨૮૦૦ ગ્રેડ પે કરતા ગુજરાત રાજ્યના આશરે ૬૫૦૦૦ પ્રાથમિક શિક્ષકો હતાશા તેમજ નિરાશા અનુભવે છે. જે જોતા લુણાવાડા તાલુકાના વિવિઘ સમાજો લાગણીને માન આપી આગળ આવ્યા છે. આજે લુણાવાડા બેંતાલીસ પાટીદાર સમાજ […]

Continue Reading

મહીસાગર: કોરોના સંક્રમણકાળમાં બેદરકારી દાખવનાર લુણાવાડાની વિનાયક હોસ્પિટલને કારણદર્શક નોટીસ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર માસ્ક વગર ઝડપાયેલા હોસ્પિટલના સ્ટાફ સહીત ૧૭ વિરુદ્ધ કાર્યવાહી કરતાં રૂપિયા ૩૪૦૦નો દંડ વસુલ્યો. કોરોનાનો સંક્રમણકાળ ચાલી રહ્યો છે ત્યારે સાવચેતી માં જ સલામતી છે પરંતુ આપણે જેને કોરોના વોરિયર ગણીએ છીએ તેવો લુણાવાડાની વિનાયક હોસ્પિટલનો સ્ટાફ જ માસ્ક અને સોશિયલ ડીસ્ટનસિંગની અવગણના કરે તેવો હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો લુણાવાડામાં સામે આવ્યો છે. […]

Continue Reading

મહીસાગર: આજરોજ બાલાસિનોર તાલુકાના પરમાર એજ્યુકેશન તમેજ મહાગુજરાત હોસ્પિટલ દ્વારા ઉકાળા નું આયોજન કરાયું.

રિપોર્ટર: ઈન્દ્રવદન પંડ્યા,બાલાસિનોર આજરોજ સી.એસ.સી ના સ્થાપના દિવસે બાલાસિનોરના સીએસસી ભાઈઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જઈને આયુરવૈદિક ઉકારનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરમાર એજ્યુકેશન તેમજ મહાગુજરાત હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશન,બસ સ્ટેશન, રાજપુરી દરવાજા,નગરપાલિકા જેવી જગ્યાએ ઉકાળો,માસ્ક,સનિટેરી નું મફતમાં વિતરણ કરવામાં આવ્યું. પરમાર એજ્યુકેશન ના પ્રમુખ રણજીતસિંહ પરમાર સી.એસ.સી સેન્ટરના પરમાર કુંજભાઈ તેમજ મહિલા પ્રમુખ […]

Continue Reading

મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિએ કડાણા તાલુકાના મોટા પડાદરા પ્રા. શાળાના આચાર્યની બેદરકારીના પગલે ઇજાફો અટકાવવા ઠરાવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સમિતિના ઠરાવના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બેદરકાર આચાર્યનો એક વર્ષનો ઇજાફો અટકાવી સેવાપોથીમાં નોંધ કરવા આદેશ કર્યો. મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને કડાણા તાલુકાના મોટા પડાદરા પ્રા. શાળાની મુલાકાત લીધી હતી જેમાં આચાર્યની બેદરકારીના સામે આવી હતી જેના પગલે ઇજાફો અટકાવવાનો ઠરાવ થઈ આદેશ થતાં જિલ્લામાં બેદરકાર શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે. […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં અનાજના ગોદામમાં ગુટકા ખાઈને અનાજ પર થૂંકી લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરતો વિડીયો વાયરલ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મુસ્તાક ભાઈ રસિદની પેઢીમાં છેલ્લા ૧૭-૧૮ વર્ષથી અનાંજ લે વેચ નો ધંધો કરે છે. જૂના અને જાણીતા આ વેપારીની પેઢીમાં કામ કરતા મજૂરો દ્વારા ગુટકા ખાઈને અનાજ ઉપર જ પીચકારી મારવાનો વિડ્યો વાયરલ થયો છે. મજૂરો દ્વારા જિલ્લાના લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરતો વીડિયો વાયરલ થતાં […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં ડી.એલ.આર.કચેરીના નામે રોફ જમાવતો શખ્સ ઝડપાયો!

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેકટર કચેરીના ડી.એલ.આર વિભાગમાં ઉચ્ચ હોદ્દા ઉપર છું એવું કહીને રાહદારીઓમાં રોફ જમાવવા ભાવેશ વ્યાસ આજે નશાની હાલતમાં કાર ચલાવતા એક રાહદારીને અડફેટમાં લેતાં પહેલાં રાહદારી દ્વારા યોગ્ય નિર્ણય લઈને પોતાની ગાડી બાજુમાં લઈ લીધી હતી. ત્યારે રસ્તા વચ્ચે અચાનક ગાડી ઉભી કરીને ખોટી ખોટી ગાળો […]

Continue Reading

મહીસાગર:બાલાસિનોર નગરમાં કેટલી જગ્યાઓએ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં તેમજ લટકી પડેલી જોવા મળી.

રિપોર્ટર: ઈન્દ્રવદન પંડ્યા,બાલાસિનોર બાલાસિનોર નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરમાં કેટલી જગ્યાઓએ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં તેમજ લટકી પડેલી જોવા મળે છે પાલિકા દ્વારા નગરના ચોક વિસ્તારમાં મોટી હેલોજન નાખવામાં આવી હતી જેમાં કેટલીક બંધ થઈ ગયેલ હતી નગર પાલિકા સદન આગળ જ થાંભલા ઉપર લાઈટ હેલોજન બંધ હાલતમાં છે જ્યારે નગરના કેટલાય વિસ્તારમાં જ્યાં જરૂર […]

Continue Reading